Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Navsari396427
નવસારીને મળ્યું વંદે ભારતનું સ્ટોપેજ, વિકાસની નવી રાહ!
DPDhaval Parekh
Aug 02, 2025 12:47:47
Navsari, Gujarat
એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ સ્લગ : NVS C R PATIL નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને બાઈટ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા... એંકર : બાબા આદમના જમાનાના સ્ટેશન, ટ્રેન અને ટ્રેનના ડબ્બા હતા, જેને બદલીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલ્વેના દુઃખદ સફરને સુખદ બનાવ્યો છે. ભૂતકાળમાં આપણને ઘણી ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે. સુરત 30 કિલોમીટર પર હોવાથી નવસારીને અન્યાય થતો હતો. પીએમ મિત્રા પાર્ક આવવાથી નવસારીનો અટકેલો ગ્રોથ વધી ઝડપથી વધશે. વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. બીજી ટ્રેનોનું પણ સ્ટોપેજ મળશે. વંદે ભારત કરતા લોકલ ટ્રેનોની પણ જરૂરી છે. ઘણા યુવાનો નોકરી કરવા જતા હોય છે એમને વાપીથી સુરત સુધીમાં લોકલ ટ્રેનો મળે એના પ્રયાસો પણ છે બાઈટ : સી. આર. પાટીલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, ભારત સરકાર
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Aug 03, 2025 09:16:56
Ahmedabad, Gujarat:
અમદાવાદ મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા કરાયેલ વિરોધનો મામલો નવરાત્રી પહેલાં ડિસ્કો દાંડિયા ક્લાસિસના નામે દુષણોથી મુક્તી કરાવવા માટે સભાનુ આયોજન કરાયુ. આ પ્રકારના ક્લાસિસમાં નવરાત્રી પહેલાં અસમાજીક તત્વો સક્રિય થાય છે તેવા આક્ષેપ ફિલ્મી સ્ટાઈલથી ડિસ્કો દાંડિયા ક્લાસિસ કરવા એ સમસ્ત સમાજ માટે દુષણ ગણી શકાય મોરબીમાં પાટીદાર સમાજ ના વિરોધ ને લઈને ગરબા કલાસ સંચાલક અને ગરબા રસિકોનું નિવેદન સંચાલક અને ગરબા રસિકોએ આ વાત ને વખોડી નિયમ પ્રમાણે અને સૂચન પ્રમાણે જ કલાસ નું થાય છે આયોજન અજાણી વ્યક્તિ સાથે સંપર્કમાં ન આવું અને નંબર ન આપવા સંચાલક નું સૂચન કલાસ બહાર કઈ થાય તો સંચાલક ની જવાબદારી ન હોય કે ખ્યાલ ન હોય સંચાલકે આ બાબતને ખોટી અને પાયાવિહોની ગણાવી મોરબીમાં વિરોધને લઈને ગરબા રસિકોનું પણ નિવેદન 1 ટકા માટે તમામ ને ખરાબ ગણવા તે અયોગ્ય નવરાત્રી પતે ત્યારથી આવતી નવરાત્રી માટે લોકો રાહ જોવે છે લોકો ગરબા શીખવા જાય છે ના કે દુષણ કરવા નવરાત્રી એ ધાર્મિક પર્વ છે ત્યારે લોકો એવું કંઈ જ ન કરે ગરબા શીખવા જવાથી સ્ટ્રેસ દૂર થાય છે ગરબા કલાસીસ સાથે રોજગારીનો પ્રશ્ન પણ જોડાયેલ છે ગરબા કલાસ બંધ ન થવા જોઈએ 121 ચોપાલ.... હિન્દી બાઈટ... બાઈટ. નીરવ ખમાન. ગરબા કલાસીસ ધારક બાઈટ. જાનકી કારેલીયા. ગરબા શીખનાર સલગ. ગરબા કલાસ ફીડ. લાઈવ કીટ
0
Report
AMAshok Manna
Aug 03, 2025 09:16:39
Kolkata, West Bengal:
७ आवारा कुत्तों को किसी ने सिर कुचलकर मार डाला, इसको लेकर विष्णुपुर थाने में लिखित शिकायत दर्ज कराई गई है। शिकायत के आधार पर एफआईआर दर्ज की गई, शवों को फॉরেনসिक जांच के लिए भेजा गया और पोस्टमार्टम भी हुआ। हालांकि, पोस्टमार्टम रिपोर्ट अभी नहीं आई है। यह घटना दक्षिण 24 परगना के विष्णुपुर थाना क्षेत्र के अंतर्गत आमतला सিংहीर मोड़ स्थित अग्रगामी एथलेटिक क्लब की पहली मंजिल पर घटी। लगभग डेढ़ महीने पहले एक मादा आवारा कुत्ते ने वहाँ 7 पिल्लों को जन्म दिया था और वहीं उन्हें रखा गया था। 1 तारीख को दोपहर 1:30 बजे खबर मिली कि पिल्लों को गंभीर रूप से मारा गया है। जो लोग इन कुत्तों की देखभाल कर रहे थे, उन्हें जैसे ही यह खबर मिली, वे मौके पर पहुंचे और फिर विष्णुपुर थाने जाकर लिखित शिकायत दर्ज कराई। इस मामले की जांच जारी है।
0
Report
ABArup Basak
Aug 03, 2025 09:15:38
Mal Bazar, West Bengal:
टोटगांव में फिर बाढ़, पुनर्वास की मांग को लेकर मुखर हुए निवासी... दो दिनों से बारिश न होने के कारण माल ब्लॉक के बागराकोट ग्राम पंचायत के टोटगांव बस्ती में थोड़ी राहत लौटी थी। लेकिन शनिवार रात मूसलधार बारिश के कारण तिस्ता नदी के जलस्तर में वृद्धि होने से फिर से पानी इलाके में घुस आया। रविवार सुबह टोटगांव जूनियर हाई स्कूल के दक्षिण दिशा की सड़क घुटनों तक जलमग्न हो गई। सड़क के दोनों ओर की लगभग सभी घरों में नदी का पानी घुस गया। इससे आम लोग बड़ी परेशानी में पड़ गए हैं। कोई अपने रिश्तेदारों के घर शरण ले रहा है, तो कोई अस्थायी रूप से ऊंचे स्थानों पर ठिकाना बना रहा है। कई परिवार अपने घर का सामान वाहनों में लादकर सुरक्षित स्थानों पर ले जा रहे हैं। कृषि भूमि पहले ही जलमग्न हो चुकी है, जिससे खेती-किसानी भी ठप हो गई है। निवासियों को आशंका है कि अगर यही स्थिति बनी रही, तो भविष्य में इस गांव में रहना संभव नहीं होगा। उनका कहना है कि प्रशासन तुरंत वैकल्पिक आवास की व्यवस्था करे। इलाके के निवासी और किसान नंदलाल छेत्री ने कहा, "हर साल तिस्ता का पानी आकर जीवन दूभर कर देता है। इस बार तो पूरा घर ही पानी में डूब गया है। ज़मीन बर्बाद हो गई, फसलें चली गईं, घर में भी नहीं रह सकते। अब इस तरह और नहीं चल सकता। हम चाहते हैं कि सरकार हमारे रहने के लिए कोई और जगह मुहैया कराए। नहीं तो एक दिन हम पूरी तरह तिस्ता के पानी में बह जाएंगे।" हालांकि स्थानीय सूत्रों के अनुसार, ब्लॉक प्रशासन स्थिति पर नजर रखे हुए है। बाइट 1: इलाके के निवासी और किसान – नंदलाल छेत्री 0308ZG_MAL_RAIN_TOTGAO_R
0
Report
BABASHIR AHMED MIR (Sagar)
Aug 03, 2025 08:42:58
Gulmarg, :
Body of Pakistani National Handed Over at LoC by J\\&K Authorities in Rare Cross-Border Humanitarian Exchange Kupwara, Jammu & Kashmir | August 2, 2025 — In a rare humanitarian move across the Line of Control (LoC), Indian authorities on Saturday repatriated the body of a Pakistani national to officials from Pakistan at the Teetwal Crossing Point in north Kashmir''''s Karnah sector. The body was handed over at 6:00 PM under strict security and full administrative oversight. The deceased had initially remained unidentified after being recovered on July 20 from the banks of the Kishanganga River near Government Higher Secondary School, Keran. After conducting the necessary legal formalities under Section 194 of the Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS), the body was buried by the local Auqaf Committee, as no claimants had come forward. Later in July, Pakistan’s Director General of Military Operations (DGMO) formally communicated that the deceased was a Pakistani citizen and requested its return. In response, the District Magistrate of Kupwara ordered the exhumation of the body under Section 196 of BNSS to facilitate identity verification and dignified handover. The repatriation process was jointly supervised by Sub-Divisional Magistrate Karnah Zaffar Ahmad Lone, Tehsildar Karnah Mohammad Amin Bhat, and the Station House Officers of both Keran and Karnah police stations. Medical personnel and local magistrates were also present to ensure proper legal and humanitarian procedures were strictly followed. The body was transported from Keran to Teetwal and respectfully handed over to Pakistani authorities at the LoC in what officials described as a rare act of cross-border compassion. The operation was carried out through coordinated military communication between both sides, demonstrating a shared commitment to dignity in death even amidst tense geopolitical relations. Official statements from the Ministry of External Affairs and Pakistan’s Foreign Office are still awaited as the handover draws wider regional and diplomatic attention.
0
Report
FWFAROOQ WANI
Aug 03, 2025 08:42:28
Srinagar, :
अमरनाथ यात्रा एक हफ्ते पहले की गई बंद l वार्षिक अमरनाथ यात्रा रविवार से स्थगित कर दी गई है। यह यात्रा 9 अगस्त को रक्षाबंधन के त्योहार के साथ संपन्न होने वाली थी, जो इसके निर्धारित समापन से लगभग एक सप्ताह पहले ही स्थगित कर दी गई है। अधिकारियों ने लगातार खराब मौसम और यात्रा मार्गों की बिगड़ती स्थिति को यात्रा समय से पहले बंद करने का मुख्य कारण बताया है। क्षेत्र में भारी बारिश के कारण तीन दिन पहले ही तीर्थयात्रा अस्थायी रूप से रोक दी गई थी। अधिकारियों ने घोषणा की कि पटरियों की असुरक्षित स्थिति और तत्काल मरम्मत कार्य की आवश्यकता के कारण, दो पारंपरिक मार्गों, बालटाल या पहलगाम, में से किसी से भी यात्रा फिर से शुरू नहीं होगी। कश्मीर के संभागीय आयुक्त विजय कुमार बिधूड़ी के अनुसार, हाल ही में हुई भारी बारिश से भूभाग बुरी तरह प्रभावित हुआ है, जिससे यह मार्ग तीर्थयात्रियों के लिए असुरक्षित हो गया है। उन्होंने कहा कि दोनों मार्गों की तत्काल मरम्मत और रखरखाव की आवश्यकता है, तथा मरम्मत के लिए लोगों और मशीनरी की तैनाती करते हुए यात्रा जारी रखना संभव नहीं है। श्री अमरनाथ श्राइन बोर्ड के आंकड़ों के अनुसार, समय से पहले यात्रा समाप्त होने के बावजूद, इस वर्ष लगभग चार लाख तीर्थयात्री पवित्र गुफा मंदिर के दर्शन करने में सफल रहे। हालांकि, अधिकारियों ने माना कि पिछले सप्ताह तीर्थयात्रियों की संख्या में तेजी से गिरावट आई थी, संभवतः मौसम संबंधी व्यवधानों के कारण। 22 अप्रैल को पहलगाम में हुए एक बड़े आतंकवादी हमले के मद्देनजर इस वर्ष की यात्रा के लिए सुरक्षा काफी बढ़ा दी गई थी। सरकार ने मौजूदा बलों के अलावा 600 से अधिक अतिरिक्त अर्धसैनिक बलों की कंपनियों को तैनात किया, जिससे यह देश में सबसे अधिक सुरक्षा वाले तीर्थयात्रियों में से एक बन गया।
0
Report
SMSarfaraj Musa
Aug 03, 2025 08:30:06
Sangli Miraj Kupwad, Maharashtra:
स्लग - मिरजेत गणेशोत्सवला सुरवात, सम्राट श्री दत्त मंदिर गणेशोत्सव मंडळाची तब्बल 18 फुटी गणेश मृतीचे आगमन,हजारोंच्या संख्येने गणेशभक्तांच्या उपस्थिती मध्ये मुखदर्शन सोहळा संपन्न. अँकर - सांगलीच्या मिरजेमध्ये गणेशोत्सवाची लगबग सुरू झाली आहे. शहरातल्या सम्राट श्री दत्त मंदिर गणेशोत्सव मंडळाच्या बाप्पांचं आगमन मोठ्या उत्साहात झालेला आहे.मुंबईतून 18 फुटांची देखणी आणि आकर्षक अशी गणपतीची मूर्ती मिरज शहरांमध्ये दाखल झाली,यावेळी ढोल- ताशांच्या गजरात गणेश मूर्तीचा जल्लोषात स्वागत करण्यात आले,तर हजारोंच्या संख्येने गणेशभक्तांच्या उपस्थिती मध्ये मुखदर्शन सोहळा संपन्न झाला.यावेळी माजीमंत्री तथा आमदार सुरेश भाऊ खाडे यांच्या हस्ते पूजन करून सर्व गणेश भक्तांना आगामी गणेशोत्सव च्या शुभेच्छा देण्यात आल्या.गेले 35 वर्षे हे मंडळ गणेशोत्सव साजरा करत असून यावर्षी छत्रपती शिवाजी महाराज यांच्या शिवराज्याभिषेक सोहळ्याचा देखावा सादर केला जाणार आहे. बाईट - अजित दोरकर - अध्यक्ष - सम्राट श्री दत्त मंदिर गणेशोत्सव मंडळ - मिरज.
0
Report
KAKHURSHEED AALAM
Aug 03, 2025 08:27:39
Kulgam, :
15 Corps Comonder Prashnt Srevasto visited Akhal Kulgam Encounter site
0
Report
DPDhaval Parekh
Aug 03, 2025 08:19:48
Navsari, Gujarat:
0308 NVS BABA BARFANI એપ્રુવ્ડ બાય : સ્ટોરી આઇડિયા સ્લગ : NVS બાબા BARFANI એંકર : પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની આરાધનામાં શિવભક્તો મગન રહે છે. ત્યારે નવસારીના સ્વંયભૂ દેવેશ્વર મહાદેવ મંદિરે હિમાલયમાં પ્રગટ થતા બાબા બરફાનીની પ્રતિકૃતિનો શૃંગાર કરી ભક્તોને બાબા અમરનાથના દર્શનની અનુભૂતિ કરાવી છે. વી/ઓ : પવિત્ર શ્રાવણ મહિનો આસ્થાનો મહિનો છે. જેમાં પણ ખાસ કરીને મહાદેવની આરાધનાનો મહિનો છે. ત્યારે શિવ મંદિરોમાં ભક્તો શિવમય બની રહે એવા અનેક આયોજનો થતા હોય છે. નવસારીના 750 વર્ષ જૂના પૂર્ણા નદીના કિનારે શહેરના મધ્યમાં સ્થિત કાશી વિશ્વનાથ બાદ દક્ષિણ મુખી શેષ નાગ સાથે બિરાજિત ભગવાન શ્રી દેવેશ્વર મહાદેવને પવિત્ર શ્રાવણમાં અનેક શૃંગાર થતા હોય છે. ત્યારે આજે અહીં આવતા ભક્તોને બાબા અમરનાથના દર્શન થઈ શકે એ હેતુથી મંદિર દ્વારા બરફ ઉપર ચાલીને મંદિરમાં પ્રવેશ સાથે જ બાબા બરફાનીનું આબેહૂબ શિવલિંગ બનાવી લોકોને નવસારીમાં જ અમરનાથ મહાદેવના દર્શનનો લાભ આપ્યો છે. બાબા અમરનાથના દર્શનની પ્રતિકૃતિ બનાવવામાં 800 કિલો બરફનો ઉપયોગ થયો છે. સ્વયંભૂ ભગવાન શ્રી દેવેશ્વર મહાદેવના દર્શને નવસારી તેમજ આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાંથી ભક્તો આવતા હોય છે. ત્યારે આજે ભગવાન શ્રી દેવેશ્વર મહાદેવ સાથે બાબા બરફાનીના દર્શન કરી ભક્તો શિવમય થયા હતા. બાઈટ : ધ્વનિ પંડ્યા, શ્રદ્ધાળુ, સુરત બાઈટ : પ્રેમચંદ લાલવાણી, શ્રદ્ધાળુ, નવસારી બાઈટ : ધર્મેશ મહારાજ, પૂજારી, શ્રી દેવેશ્વર મહાદેવ મંદિર, નવસારી
0
Report
ARAlkesh Rao
Aug 03, 2025 07:46:47
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરલે છે FTP-0308 ZK BNK CHETARPINDI PKG સ્લગ-છેતરપીંડી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના પાંથાવાડા પંથકના વિદ્યાર્થીઓને જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સમાં ફીમાં એડમિશન આપવાની લાલચ આપી તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ત્યાર બાદ પૈસા લીધા બાદ છેલ્લા દોઢ વર્ષથી ડોક્યુમેન્ટ પરત ન આપતા વિધાર્થીઓએ પાંથાવાડા પોલીસ મથકે 2 શખ્સો સામે અરજી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં અનેક વિધાર્થીઓ નોકરી મેળવવા તનતોડ મહેનત કરી રહ્યા છે તેવામાં અનેક તકસાધુઓ વિધાર્થીઓને વિવિધ લોભામણી લાલચો આપીને તેમના ભવિષ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે ,આવો જ એક કિસ્સો દાંતીવાડા પંથકમાં સામે આવ્યો છે જ્યાં પાંથાવાડા પંથકના વિદ્યાર્થીઓને જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી ( GNM)માં ફ્રીમાં એડમિશન આપવાની લાલચ આપીને દાંતીવાડાના ગામના પીયૂષ ડાભી અને અલ્પેશ ડાભી નામના શખ્સોએ વિધાર્થી પાસેથી તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા હતા ત્યાર બાદ વિધાર્થીઓને રાજકોટ લઈ ગયા હતા જોકે તે બાદ વિધાર્થીઓને જલ્દી એડમિશન મળી જશે તેવું આશ્વાસન આપ્યું હતું તે બાદ વિધાર્થીઓ પાસેથી એક હજાર થી લઈને પાંચ હજાર જેટલી રકમ લઈ લીધી હતી જોકે દોઢ વર્ષ જેટલો સમય વીત્યા બાદ વિધાર્થીઓને કોઈ જ જગાએ એડમિશન ન આપતા વિદ્યાર્થીઓએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત માંગતા તેમની સામે ઠગાઈ કરનારા બંને શખ્સોએ વિધાર્થીઓને ધમકીઓ આપતા આખરે 7 -8 જેટલા વિદ્યાર્થીઓએ પાંથાવાડા પોલીસ મથકે પહોંચી તેમની સાથે છેતરપીંડી કરનારા પીયૂષ ડાભી અને અલ્પેશ ડાભી સામે લેખિત ફરિયાદ અરજી કરીને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત અપાવવાની માંગ કરી હતી વિધાર્થીઓ આક્ષેપ કર્યા હતા કે પીયૂષ ડાભી અને અલ્પેશ ડાભી સહિત તેમના એજન્ટોએ દાંતીવાડા પંથકમાં 80 જેટલા વિધાર્થીઓને GNM અને અન્ય ક્રોષમાં એડમિશન આપવાની લાલચો આપીને ઠગાઈ આચરી છે. જેથી પાંથાવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાઈટ-1-પિન્ટુભાઈ ચૌહાણ-વિધાર્થી (અમને પીયૂષ ડાભી અને અલ્પેશ ડાભીએ GNMમાં એડમિશન આપવાનું કહી અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા જે પરત આપતા નથી) બાઈટ-2-રાજુભાઇ પરમાર-વિધાર્થી (અમારા પાંથાવાડાના અનેક વિધાર્થીઓ સાથે ઠગાઈ આચારતા અમે પોલીસ મથકે ફરિયાદ આપવા આવ્યા છીએ) બાઈટ-3-છોગાજી પરાડીયા-વાલી (મારા પુત્રના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા છે જે પરત કરતા નથી) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
Report
SSSapna Sharma
Aug 03, 2025 07:09:17
Ahmedabad, Gujarat:
ટ્યૂશનિયા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માંગ ફેડરેશન ઓફ એકેડેમિક એસો દ્વારા બેઠક યોજાઈ શાળામાં નોકરી કરતા અને ટ્યુશન ચલાવતા શિક્ષકોનું આંદોલન રાજ્ય સ્તરે લઈ જવાશે શિક્ષકની નોકરી સાથે ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કાર્યવાહીની માંગ નિયમ મુજબ શાળાનો કોઈપણ શિક્ષક ટ્યુશન ના કરી શકે શાળાના શિક્ષકો પગાર સાથે ટ્યુશન કરી રહ્યા હોવાની ફરિયાદ થઈ હતી અનેક શાળાઓના શિક્ષકો ટ્યુશન ચલાવી રહ્યા છે અમદાવાદ માં 16 શિક્ષકો ના રાજીનામા લેવામાં આવ્યા છે ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો અમે જનતા રેડ કરવામાં આવશે - હેમાંગ રાવલ ખાનગી શાળાઓ નિયમ નો ભંગ કરીને ડે સ્કૂલ ચાલવી રહી છે ડે કેર ના નામ પર 2000 કરોડ નો વેપલો થઈ રહ્યો છે CBSE દ્વારા ડમી સ્કુલ ને નાથવા માટે પગલાં લેવામાં આવ્યા પરંતુ ગુજરાત બોર્ડે કોઈ કાર્યવાહી નથી કરી શિક્ષણ વિભાગ કોઈ પગલાં નહીં લે તો હાઇકોર્ટ ના દ્વાર ખખડાવશે બાઈક હેમાંગ રાવલ, પ્રમુખ,ફેડરેશન ઓફ એકેડેમિક એસો
0
Report
VKVINOD KANDPAL
Aug 03, 2025 07:09:11
Haldwani, Uttarakhand:
एंकर : लकड़ी का डंडा लेकर घने जंगल में खुद की जान जोखिम में डाल वनसंपदा और वन्यजीवों की सुरक्षा करने वाले वनकर्मियों के हाथ में इलेक्ट्रिक स्मार्ट स्ट्रीक के साथ-साथ बियर स्प्रे और हेड लाइट हैं जो उनके आत्म सुरक्षा में कारगर साबित हो रहा है, कैसे इस ख़बर मे देखिये..... VO: तराई पूर्वी वन विभाग ने जंगल में पेट्रोलिंग करने वाले फील्ड कर्मियों को इलेक्ट्रिक स्मार्ट स्ट्रीक के साथ-साथ बीयर स्प्रे और एलईडी हेडलाइट से लैस कर दिया है जो वन कर्मियों के लिए कारगर साबित हो रहा है, डीएफओ तराई पूर्वी वन प्रभाग ने बताया कि तराई के डिवीजन का जंगल काफी घना है जहां बड़ी संख्या में वन्यजीव हैं. कई बार देखा गया है कि वन कर्मियों के गश्त के दौरान वन्य जीव वन कर्मियों पर हमला करने की कोशिश करते हैं जिसके चलते वन कर्मचारियों को जान का खतरा बना रहता है इसको देखते हुए वन विभाग ने पहली बार जंगलों की गश्ती दल को इलेक्ट्रिक स्मार्ट स्ट्रीक ,बियर स्प्रे के साथ-साथ एलईडी हेडलाइट उपलब्ध कराया है जिसके माध्यम से वनकर्मी जंगल में पेट्रोलिंग कर सकेंगें.. बाइट: हिमांशु बागड़ी, DFO तराई पूर्वी वन प्रभाग VO: इलेक्ट्रिक स्मार्ट स्ट्रीक की खासियत है की वन्यजीव के हमले के दौरान वनकर्मी स्ट्रीक के करंट से वन्यजीव कोई दूर भाग सकता है, इसके अलावा हमले के दौरान बियर स्प्रे का भी प्रयोग कर उसको भगा सकता है, स्प्रे की खासियत है कि जंगली जानवर के अटैक के दौरान स्प्रे के दुर्गंध से जानवर दूर भाग जाएगा. इसके अलावा एलईडी हेडलाइट भी उपलब्ध कराई गई है जहां वन कर्मी गश्त के दौरान अपने दोनों हाथों को खाली रख सकता है जिससे की गश्त के दौरान अन्य गतिविधियों पर नजर बनाई जा सके, तराई का जंगल उत्तर प्रदेश की सीमा से लेकर नेपाल बार्डर तक से सटा हुआ है जिस वजह से गश्त व सुरक्षा को लेकर ज्यादा गंभीरता बरतनी पड़ती है. बाइट: हिमांशु बागड़ी, DFO तराई पूर्वी वन प्रभाग FVO : गश्त के दौरान वनकर्मियों की समस्या को देखते हुए वन कर्मियों को नई तकनीको से लैस किया जा रहा है. खास बात यह है कि इलेक्ट्रिक स्मार्ट स्ट्रीक से निकलने वाले करंट और स्प्रे स वन्यजीवों को भी किसी तरह का नुकसान नहीं पहुंचता है और वन कर्मियों के लिये गश्त आसान हो सकती है,
0
Report
RMRAJESH MISHRA
Aug 03, 2025 07:09:03
Mirzapur, Hathazari, Uttar Pradesh:
राजेश मिश्र मीरजापुर मीरजापुर में गंगा खतरे के निशान 77.78 मीटर को क्रास कर के उसके ऊपर बह रही है । प्रशासन व प्रधान के मदद से रेस्क्यू किया जा रहा है यहा पर मन्दिर शमशान घाट रोड फसल खेत सब डूब गए है। लोगो को काफी दिक्कतों का सामना करना पड़ रहा है प्रशासन 24 बाढ़ चौकियों व नावों की व्यवस्था की है
0
Report
NJNitish Jha
Aug 03, 2025 06:17:11
Mumbai, Maharashtra:
0308ZN_PANVELNITISHWT SHOTS WT *नवी मुंबई / डांस बार पर मनसे कार्यकर्ताओं द्वारा की गई तोड़फोड़ पर अपडेट।* पुलिस की तरफ से मिली जानकारी के मुताबिक यह तोड़फोड़ नवी मुंबई के मनसे नेता और पदाधिकारी योगेश चिले के नेतृत्व में हुई थी जिसके बाद पनवेल तालुका पुलिस ने 15 लोगों के खिलाफ केस रजिस्टर किया है,और मामले की जांच कर रही है साथ ही आरोपियों की तलाश भी चल रही है। मिली जानकारी के मुताबिक बीती रात नवी मुंबई के मनसे प्रवक्ता और पदाधिकारी योगेश चिले के नेतृत्व में कार्यकर्ताओं का एक बड़ा समूह नाइट राइडर्स नाम के एक लाइव ऑर्केस्ट्रा बार पर पहुंचा और वहां जमकर तोड़फोड़ की। हाल ही में मनसे प्रमुख राज ठाकरे ने रायगढ़ जिले में लाइव ऑर्केस्ट्रा बार का मुद्दा उठाया था जिसके बाद इस तोड़फोड़ को अंजाम दिया गया। फिलहाल पुलिस ने इस पूरे प्रकरण में केस रजिस्टर करते हुए आरोपियों की तलाश शुरू कर दी है हमने उन पदाधिकारीयो से भी संपर्क करने की कोशिश की जिन्होंने इस तोड़फोड़ को अंजाम दिया लेकिन सभी पदाधिकारीयो ने फोन स्विच ऑफ कर लिया है; और फरार है।
0
Report
NBNARESH BHALIYA
Aug 03, 2025 06:02:35
Jetpur, Gujarat:
SULG:- ZK RJT FRENDSHIP DAY NI ANOKHI MITRTA...... FORMANT:- AVBB..... APPROVEL:- IDEA PASS..... FEED:- FTP JETPUR...... REPORTER:- NARESH BHALIYA...... એન્કર:- આજે ફ્રેડનશીપ ડે, મિત્રતા માટે કહેવત છે કે મિત્ર હોય તો ઢાલ સારીખો હોય દુઃખ માં હંમેશા સાથે આપે, કૃષ્ણ અને સુદામા ની મિત્રતા ને ઇતિહાસ માં આજે પણ યાદ કરવા માં આવે છે, આવીજ એક મિત્રતા છે જેતપુર ના મિત્ર ની એક મિત્ર એ ફાની દુનિયા માં થી વિદાય લીધી અને બીજો એને આજે ભગવાન ની જેમ પૂજે છે કોણ છે આ મિત્રો જોઈએ આ રિપોર્ટમાં, વિઓ :- રાજકોટ જિલ્લા ના જેતપુર ના સ્મશાન માં અનેક દેવી દેવતાં ની મૂર્તિ ઓ છે અને લોકો તેની પુજા કરતા જોવા મળે છે, અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચે છે, એ વ્યક્તિ છે જેતપુર ના બાંધકામ ઉદ્યોગ સાથે સંકડાયેલ ચંદુભાઈ મકવાણા, ચંદુભાઈ નો રોજ સવારે પ્રથમ જેતપુરના સ્મશાન માં આવે અને એક મૂર્તિ પાસે જઈ ને તેની પૂજા કરે, ચંદુભાઈ જે મૂર્તિ ની પૂજા કરે છે તે કોઈ ભગવાન ની મૂર્તિ નથી પરંતુ તે છે ચંદુભાઈ ના પરમ મિત્ર અપ્પુ જોગરણા, અપ્પુ ભાઈ અને ચંદુભાઈ બંને બાળપણ ના મિત્રો છે, અને બન્ને જીગર જાન મિત્રો હતા, બન્ને એક બીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા, બન્ને મૂળ ભાવનગર ના રહેવાસી, ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા, એક વખત અપ્પુભાઈ નું એક્સીડેન્ટ થયું અને ચંદુભાઈ તેને મળવા પોહોચે તે પહેલાં જ અપ્પુભાઈ એ આ દુનિયા છોડી દીધી હતી, ચંદુભાઈ ને કોઈ જગ્યા એ ચેન પડે નહીં, અને રોજ તેને તેનો મિત્ર યાદ આવે કોઈ મુશ્કેલી હોય કામ પુરા થતા ન હોય ત્યારે ચંદુભાઈ ને તેનો મિત્ર અપ્પુ યાદ આવે અને તેના સ્મરણ સાથે જ ચંદુભાઈ ના અટકેલા કામ પુરા થાય, ચંદુભાઈ ને અપ્પુ જાણે કે અદ્રશ્ય રહી ને દરેક કામ માં સાથે જ હોય તેવી અનુભૂતિ થતી હતી, હમેશા પોતાના દિલ માં વસી ગયેલા અપ્પુ ને કાયમ જીવંત રાખવા માટે ચંદુભાઈ એ કઈક કરવા નો વિચાર આવ્યો અને તેણે તેની મૂર્તિ બનાવી ને જેતપુર ના સ્મશાન માં સ્થાપિત કરી, આજે પણ ચંદુભાઈ દિવસ ની શરૂઆત અને ઘરે થી નીકળે એટલે પ્રથમ તે તેના મિત્ર ની પુજા કરી ને જ કરે છે, ચંદુભાઈ પોતાના જીગર જાન મિત્ર ના નામ ઉપર અપુ કન્ટ્રેક્શન અપુ ફર્નિચર તેમજ ચંદુભાઈ કોઈ પણ નવું સાહસ કરે તો તેમના મિત્ર ના નામ ઉપર રાખે પોતાના મિત્ર અપુ ભાઈ ના નામ ઉપર સમૂહ લગ્ન પણ પોતાના મિત્ર ના નામ ઉપર કરે છે,સાથે જેતપુર મા ચંદુભાઈ ની મિત્રતા ને લોકો કૃષ્ણ અને સુદામા સાથે સરખાવે છે, ચંદુભાઈ અને તેમના જીગરજાન મિત્ર ના જોગાના જોગ જન્મદિવસ એકજ દિવસે છે અને ચંદુભાઈ પોતાનો જન્મદિવસ હોઈ ત્યારે સમશાન આવી પોતાના મિત્ર સાથે કેક કાપી મિત્ર સાથે જન્મદિવસ ની પણ ઉજવણી કરે છે ત્યારે આજે ફ્રેન્ડ સીપ દિવસ હોવાથી ચંદુભાઈ પોતાના મિત્ર ને બહુ યાદ કરે છે અને સ્મશાન જઈ પોતાના મિત્ર ને ફ્રેન્ડ સીપ બેલ્ટ બાંધે છે અને પોતાના મિત્ર સાથે કેક કાપી ઉજવણી કરે છે ત્યારે કહેવાય કે ચંદુભાઈ અને અપ્પુ ભાઈ ની મિત્ર કૃષ્ણ અને સુદામા ની મિત્રતા સાર્થક કરે છે મિત્રની વ્યાખ્યાને કોઇપણ શબ્દ કોષમાં બાંધવી સહેલી નથી, આદિકાળમાં રાજા રણછોડ(શ્રીકૃષ્ણ) અને સુદામાની દોસ્તીથી સૌ કોઇ જાણે જ છે,ત્યારે આ યુગમાં પણ દોસ્તીનો દિવો હજુ એટલો જ પ્રજ્લ્લીત છે. તે આ કિસ્સાથી પ્રતિત થઇ રહ્યું છે. જેતપુરના ચંદુભાઇ મકવાણાએ પોતાના 25 વર્ષ પહેલા ભાવનગર પાસે અકસ્માતમાં મૃત્યું પામેલા મિત્રની યાદમાં તેની પ્રતિમા જેતપુર સ્મશાન ઘાટ ખાતે મુકી પોતાના મિત્ર સ્વ.વિશાલભાઇ (અપ્પુ) વિરેન્દ્રભાઇ જાગરાણાની યાદને જીવંત રાખી છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે, યારા તેરી યારી કો મેને તો ખુદા માના...યૈ દોસ્તી હમ નહીં તોડેગેં... સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર મિત્રતા કે દોસ્તીને સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે. સગો ભાઈ પણ જેવી મદદ ન કરી શકે તેવી મદદ મિત્રો દ્વારા કરવામાં આવી હોવાના કિસ્સાઓ અહીં ઠેર-ઠેર જોવા મળતા હોય છે. પરંતુ શહેરના એક યુવાને પોતાની મિત્રતા કાયમી તાજી રહે તે માટે અવસાન પામેલા જીગરી દોસ્તની આબેહૂબ પ્રતિમા બનાવી અહીંના અંતિમધામમાં મુકાવીને મિત્રતાનો નવો અધ્યાય લખી નાખ્યો છે. 25 વર્ષના વહાણા વિતી ગયા છતા મિત્રને ભૂલી ન શકનાર આ યુવાને પોતાના દોસ્તની યાદ કાયમ માટે જળવાઈ રહે તે માટે કરેલું આ કામ શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. લોકો આ કાર્યને મિત્રતાની અનોખી મિસાલ માની હૃદયપૂર્વક આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. દેશ-વિદેશમાં ક્યારેય કોઈ મિત્રએ પોતાના મૃતક દોસ્તની યાદમાં આવું અદ્ભૂત કાર્ય કર્યું હોવાનું હજુસુધી જોવા કે સાંભળવા મળ્યું નથી, જેતપુરના અપ્પુ કન્સ્ટ્રક્શન વાળા ચંદુભાઈ મકવાણાનો મિત્ર વિશાલ વિરેન્દ્રભાઈ જોગરાણા 25 વર્ષ પહેલા તારીખ 26.3.2000 ના રોજ ભાવનગર નજીકના એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. જીગરજાન મિત્ર વિશાલનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું ત્યારથી ચંદુભાઈ ભારે ગુમસુમ રહેતા હતા. મિત્રતા ભૂલવી અશક્ય લાગતા મિત્રની સ્મૃતિ કાયમી જાળવી રાખવા માટે ચંદુભાઇએ શિલ્પી દ્વારા વિશાલની પ્રતિમા બનાવી અહીના સ્મશાનઘાટમાં મુકતા આ વાતના જાણકારોમાં બંનેની મિત્રતાના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. સામાન્ય રીતે વતન માટે કંઈક કરી છૂટેલા શહીદોની યાદમાં તેમજ દેશની જીવિત કે મૃત હસ્તીઓના સ્ટેચ્યુ બનાવી અને તે પ્રજા વચ્ચે મુકાતા હોવાની વાતથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ મિત્રની પ્રતિમા મૂકી સદગતની સ્મૃતિ જાળવવાનો પ્રયાસ થાય તે વાત સૌ પહેલા જેતપુરના ચંદુભાઇએ સાબિત કરી બતાવી છે. ચંદુભાઈની આ અનોખી શ્રદ્ધાંજલીથી ચોક્કસ મૃતક મિત્રનો આત્મા પણ તૃપ્ત થયો હશે ચંદુભાઈ ને રોજ સ્મશાન માં એક મૂર્તિ ને દર્શન અને પૂજા કરતા જોઈ ને અનેક લોકો આના વિષે જાણે અને જ્યારે આ બન્ને ની મિત્રતા વિષે જાણી ને આફરીન પોકારી જાય અને બન્ને ની મિત્રતા માટે કોઈ શબ્દો કે શું કહેવું તે વિચાર કરવો પડે તેવી સ્થિતિ હોય છે વિઓ :-આજના કળયુગ માં મતલબ જ મિત્રતા ત્યારે ચંદુભાઈ ની તેના મિત્ર માટે ની આસ્થા અને તેની મિત્રતા જોઈને કોઈ ને પણ ઈર્ષા થાય તે ચોક્કસ છે, આજ ના આ ફ્રેડશીપ દિવસે દરેક મિત્રો ને ચંદુભાઈ જેવો મિત્ર મળે તેવી શુભેચ્છા ઓ..... બાઈટ:- ચંદુભાઈ મકવાણા - અપ્પુ ભાઈ મિત્ર - પ્રતિમા મુકનાર....પાછળ પ્રતિમા દેખાય છે તે..... બાઈટ:- જીતુભાઇ પારઘી - ચંદુભાઈના મિત્ર,- પાછળ લોકો ઉભેલા દેખાય છે......
0
Report
SPShivam Pratap Singh
Aug 03, 2025 05:18:45
Delhi, Delhi:
*MEGA Exclusive*: इंडिया गठबंधन ने 7 अगस्त को एक महत्वपूर्ण बैठक बुलाई है, जिसमें विपक्षी दलों के प्रमुख नेता शामिल होंगे. बैठक के बाद एक भोज का आयोजन भी किया जाएगा. इसके अलावा, 8 अगस्त को इंडिया गठबंधन के सांसद संसद भवन से चुनाव आयोग के मुख्यालय तक एक मार्च निकालने की योजना बना रहे हैं.
0
Report
Advertisement
Back to top