Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007
સુરતમાં આલોક અગ્રવાલ હત્યા: મુખ્ય આરોપી ઝડપાયો!
CPCHETAN PATEL
Aug 08, 2025 15:01:04
Surat, Gujarat
સુરત:લીંબાયત વિસ્તાર માં થયેલ આલોક અગ્રવાલ હત્યા મામલો હત્યા ના ગૂના માં ફરાર મુખ્ય આરોપી ની લીંબાયત પોલીસે કરી ધરપકડ આરોપી ને ઝડપ્યા બાદ હત્યા સ્થળ પર પોલીસે આરોપી નો કાઢ્યો વરઘોડો આરોપી એ રડતા રડતા જાહેર માં માંગી માફી આ અગાઉ આ હત્યા કેસ માં 2 આરોપી ઝડપાય ચુક્યા છે બાઈટ:ભગીરથ ગઢવી (ડીસીપી સુરત પોલીસ)
0
comment
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PTPremal Trivedi
Aug 08, 2025 16:46:50
Patan, Gujarat:
એન્કર પાટણમા જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ પાટણ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો છે થોડા દિવસ અગાઉ ગ્રાહકની સ્વાંગ રચી જવેલર્સની દુકાનમાં બે ઈસમોએ પ્રવેશ કર્યો હતો અને વેપારી ની પત્નીની નજર ચૂકવી પાટણ દુકાનમાંથી રૂપિયા 3.80 લાખની 44.96 ગ્રામની 20 નંગ વીંટીઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી જેને લઈ પાટણ LCB પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી કર્ણાટકની આંતરરાજ્ય ઈરાની ગેંગના ચાર ઈસમોને પોલીસે ઝડપી લીધા છે આ સાથેજ પાટણની ચોરી સાથે વડોદરામાં કરેલ ચોરીનો ભેદ પણ પાટણ પોલીસે ઉકેલ્યો છે પોલીસે સમગ્ર આ ટોળકીના ચાર ઈસમો ઝડપી પાડ્યા છે જ્યારે આ ગેંગ ના મુખ્ય મુખ્ય બે સાગરીતો ફરાર હોય તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરે છે વીઓ.. પાટણ શહેરના સોની વાડા વિસ્તારમાં નિલેશકુમાર મનોરભાઈ પટેલ ની માં ગૌરી જ્વેલર્સ ની દુકાન મા થોડા દિવસ અગાઉ બપોરના સમયે બે અજાણ્યા ઈસમોએ આવી દુકાનમાં બેઠેલ નિલેશભાઈ ની પત્નીને દાગીના બતાવવાનું કહ્યું હતું ત્યારે નિલેશભાઈ ની પત્નીએ એક ડબ્બામાં લેડીઝ વીંટીઓની પ્લાસ્ટિકની કોથળીમાં અંદાજે 18 થી 20 નંગ વજન આશરે 45 ગ્રામ કિંમત રૂપિયા 3,24,000 ની રાખેલ હોય તે નજર ચૂકવી અજાણ્યા બે ઈસમો લઈ ફરાર થઈ ગયા હતા જે અંગેનો ગુનો પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નિલેશભાઈએ નોંધાવતા તેની તપાસ પાટણ એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી ત્યારે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપી ને ઝડપી પાડવા ટેકનિકલ સોર્સ દ્વારા તેમજ સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં સોનીની દુકાનમાંથી ચોરી કરી બે ઈસમો GJ16DJ1460 નંબર ની મોટર સાયકલ લઈ ફરાર થયા હતા તે પ્રાથમિક તારણમાં બહાર આવવા પામ્યું હતું ત્યારે પોલીસને ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપીઓ મોટરસાયકલ તેમજ i20 ગાડી નંબર MH 14 GN5005 મા સુજનીપુર પૂર તરફથી પાટણ તરફ રાણકીવાવ નજીક વિસ્તારમાં ફરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યા પર પહોંચી ગાડી મા સવાર સહિત બાઈક પર સવાર ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા જેઓને પાટણ એલસીબી પોલીસ મથકે લાવી તેમની સઘન પૂછ પરછ કરતા સમગ્ર ગુનાની કબુલાત કરી હતી અને સોની વાડામાં આવેલ સોનીની દુકાનમાં ઈસમો દ્વારા જ ચોરીને અંજામ આપ્યા હોવાનું જણાવ્યું હતું અને આ ગુનામાં કુલ છ ઈસમો સામેલ હોવાની કબુલાત પણ કરી હતી અને છ ઈસમો કર્ણાટક રાજ્યના રહેવાસી અને ત્યાંથી ચોરી કરવા માટે આવેલ છે અને પ્રથમ વડોદરા મા કુંભારવાડ વિસ્તાર મા આવેલ સોની ની દુકાન માંથી નજર ચૂકવી 1 લાખ થી વધુ ના મુદ્દામાલ ની ચોરી ને અંજામ આપી પાટણ ખાતે ચોરી ને અંજામ આપ્યો હોવાનું જણાવેલ પોલીસે આફ્રિદી બેગ, જાવેદ અલી શેખ, અલી બાગબાન અને નવાબ અલી સૈયદ નામના શખ્સોને દબોચી લઈ રૂપિયા 5,46 લાખના દાગીના, ₹4,40,000 ની કિંમતનું એક બાઈક અને એક ફોર વહીલર તેમજ મોબાઇલ અને ડોંગલ મળી કુલ 10,09 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે જ્યારે ચોરીના માસ્ટર માઈન્ડ ઈરાની ગેંગના ફરાર અલીરાજા તથા મોસીન અલીને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે હાલમાં પોલીસની પૂછપરછ માં માસ્ટરમાઈન્ડ અન્ય ઈસમોને એક ટ્રીપ દીઠ રૂપિયા 25000 આપતો હોવાની આરોપીઓએ કબુલાત કરી છે આ ગેંગ કર્ણાટકથી ગુજરાતના ઉનાવા ખાતે દર્શને આવવાનું કહીને ઘરેથી નીકળ્યા હોવાની કબૂલાત કરી છે આરોપીઓ દ્વારા ચોરી ના એમો ની વાત કરીએ તો બે ઈસમો મોટર સાયકલ લઇ ચોરી ને અંજામ આપી ફરાર થઇ જાય અને નજીક મા જ તેમના બે સાગરીત ગાડી લઇ ને નક્કી કરેલ જગ્યા પર પહોંચી જાય ત્યાર બાદ ચોરી ને અંજામ આપનાર બાઈક પર આવેલ બે ઈસમો ચોરી ના મુદ્દામાલ સાથે ગાડી મા બેસી ફરાર થઇ જાય અને ગાડી મા આવેલ બે ઈસમો બાઈક લઇ ફરાર થઇ જતા જેથી જો કોઈ બાઈક સવાર નો પીછો કરે તો તેમની પાસે થી ચોરી નો કોઈ મુદ્દામાલ મળે નહિ અને પોતે નિર્દોષ સાબિત થાય તે પ્રકાર ની એમો હોવાનું પોલીસે જણાવ્યું હતું સાથે જ જે બાઈક પર ચોરી કરવા નીકળ્યા હતા તે નંબર પ્લેટ પણ ખોટી હોઈ તેના પર થીજ આ સમગ્ર ગુના નો ભેદ ઉકેલવા પામ્યો હતો.. બાઈટ. 1.નિલેશ ભાઈ પટેલ. ફરિયાદી બાઈટ 2_ડી.ડી ચૌધરી,ઇન્ચાર્ચ sp પાટણ બાઈટ 3_ડી.ડી ચૌધરી,ઇન્ચાર્ચ sp પાટણ બાઈટ 4_ડી.ડી ચૌધરી,ઇન્ચાર્ચ sp પાટણ.હિન્દી..
0
comment
Report
GPGaurav Patel
Aug 08, 2025 15:46:13
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેર કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમાએ સંગઠન સર્જન અભિયાન અંતર્ગત સેન્સ પ્રકિયા દરમ્યાન થયો હોબાળો ચાંદખેડા વોર્ડ પ્રમુખની સેન્સ પ્રકિયા દરમિયાન થઇ મારામારી કોર્પોરેટર ના પિતાએ વર્તમાન વોડ પ્રમુખને માર્યો લાફો પ્રદેશના નેતાઓ અને શહેરના પ્રભારીઓ ની હાજરીમાં બની ઘટના પ્રદેશના નેતાઓએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો
0
comment
Report
RMRaghuvir Makwana
Aug 08, 2025 15:16:36
Botad, Gujarat:
DATE-08-08-2025 SLUG-0808 ZK BTD LOKOMA ROSH FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-HAMIM SIR ભાવનગર ભાવનગર જિલ્લા ના વલ્લભીપુર તાલુકા ના કાળા તળાવ ગામ ખાતે આધેડ ખેડૂત અરજણ દિયોરા પર થયેલા હુમલા નો મામલો મોટી સંખ્યામાં કાળા તળાવ ગામ ખાતે પાટીદાર સમાજ ની મહત્વ ની બેઠક યોજાઇ સુરત અને રાજ્ય માંથી આવેલા પાટીદાર સમાજ ના લોકો એ કર્યો ઘટના ને લઈ રોષ વ્યકત કર્યો હુમલા ના ઘેરા પ્રત્યાઘાતો ને લઈ પાટીદાર સમાજ લોકો અરણજણ ભાઈ સમર્થન માં આવ્યા જો સમાજ ને ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન કરીશું જો ન્યાય નહિ મળે તો આરોપી પણ બનવા તૈયાર વિજય માગુકિયા
0
comment
Report
RMRaghuvir Makwana
Aug 08, 2025 15:15:35
Botad, Gujarat:
DATE-08-08-2025 SLUG-0808 ZK BTD AROPI SARGHAS FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-HAMIM SIR ભાવનગર ભાવનગર જિલ્લા ના વલ્લભીપુર ગામ માં થયેલ આધેડ પર હુમલા નો મામલો બે દિવસ પહેલા કાળાતાવલ ગામ ના અરજણ ભાઈ દિયોરા પર રાજુ નામ ના શખસ એ હુમલો કર્યો હતો જેનો વીડિયો વાયરલ થતા સમગ્ર પાટીદાર સમાજ માં તેના ઘેરા પડઘા પડતા આરોપી ને પકડી રિકન્ટ્રકસન કરવામાં આવ્યું બનાવ સ્થળે લઈ જઈ આરોપી નું રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું બાઈટ મીહિર બારીયા ડી વાય એસ પી પાલીતાણા
0
comment
Report
RMRaghuvir Makwana
Aug 08, 2025 15:15:30
Botad, Gujarat:
DATE-08-08-2025 SLUG-0808 ZK BTD SAMARTHAN SABHA FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-HAMIM SIR ભાવનગર - કાળા તળાવ. વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામે વૃદ્ધને ઢોર માર મારવાની ઘટનામાં ઘેરા પ્રત્યાઘાતો. સામાન્ય બાબતમાં વૃધ્ધઅરજણભાઈ દિયોરા ને ઢોરમાર મારતા સમાજના લોકોમાં રોષ. સુરત થી ૧૦૦ કાર લઈને લોકો મોટી સંખ્યામાં કાળા તળાવ પહોચી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો કાળા તળાવ ગામે પહોચ્યાં. તાત્કાલિક આરોપીઓને કડક મા કડક સજા થાય તેવી લોકોએ કરી માંગ..
0
comment
Report
RMRaghuvir Makwana
Aug 08, 2025 15:15:25
Botad, Gujarat:
DATE-08-08-2025 SLUG-0808 ZK BTD PARIVAR TIK TEK FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-HAMIM SIR ભાવનગર વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામે ગઈકાલે ગામના ૭૫ વર્ષીય વૃદ્ધ ને ઢોર માર મારવાનો મામલો. કાળા તળાવ ગામના સામાજીક આગેવાન અરજણભાઈ દિયોરા ને માટી ભરવાની બાબતે ઢોર માર માર્યો હતો. અરજણભાઈ દિયોરા જેઓએ સરદાર ગાથા નુ સૌપ્રથમ આયોજન કરેલ. આ ઘટનાને લઈને પરિવાર તેમજ પટેલ સમાજમાં રોષ ફેલાયો. આરોપીને કડક મા કડક સજા કરવા પરીવારની માંગ. ગામડાઓમાં રહેતા વૃદ્ધ લોકોની સુરક્ષા ને લઈ સરકાર વિચાર કરે તેવી પરીવાર ની માંગ.
0
comment
Report
URUday Ranjan
Aug 08, 2025 15:01:09
Ahmedabad, Gujarat:
અમદાવાદ Ncb ની md ડ્રગ મામલે રાજસ્થાન અને મહારાષ્ટ્ર માં કાર્યવાહી રાજસ્થાન અને મહારાષ્ટ્ર પોલીસ ની મદદ લઈ કરવામાં આવી કાર્યવાહી Ncb પહેલા અમદાવાદ_ હિમ્મત નગર હાઈવે ઉપર થી 4.5 કિલો md બનાવવા માટે નું પાઉડર પકડી પાડેલ તપાસ બાદ આની ચેઇન રાજસ્થાન ના પ્રતાપગઢ સુધી હોવાનું સામે આવ્યું રાજસ્થાન પોલીસ ની મદદ લઈ જગ્યા ઉપર તપાસ શરૂ કરવામાં આવેલ તપાસ કરતા md ડ્રગ રાજસ્થાન ના બારમેર ના એક ગામ માં બનતું હોવાનું સામે આવ્યું ત્યાં jcb ની મદદ થી તપાસ કરવામાં આવી તપાસ માં આ ચેઇન મહારાષ્ટ્ર ના રાયગઢ જિલ્લામાં પહોંચી ત્યાં થી કેટમાઇન પાઉડર 34 કિલો અને 12 લીટર લિક્વિડ માં મળી આવેલ સિદ્દીક ખાન મેવ રાજસ્થાન માં ઓપરેટ કરતા હોવાનું સામે આવ્યું ત્યાર બાદ બિરજુ શુક્લા અને અલી મોહમ્મદ નું નામ સામે આવ્યું Ncb આ મામલે વધુ તપાસ કરી રહી છે
0
comment
Report
HBHimanshu Bhatt
Aug 08, 2025 15:00:59
Morbi, Gujarat:
Slug 0808ZK_MRB_AAG_DNA Format AVB Reporter HIMANSHU BHATT Feed 0808ZK_MRB_AAG_DNA Date 08/08/2025 Location MORBI APPROVAL VISHALBHAI એંકર માળીયા (મી) કચ્છ હાઇવે ઉપર હરીપર ગામથી આગળના ભાગમાં ત્રિપલ અકસ્માત થયો હતો જે બનાવમાં બે બાળક સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે જો કે, ચારેય મૃતકોની ઓળખ મળી ગયેલ છે પરંતુ તમામની બોડી ભડથું થઈ ગયેલ હોવાથી ડીએનએ ટેસ્ટ કરીને મૃતકના પરિવારને મૃતકોની બોડી આપવા માટેની કાર્યાવહી કારવામાં આવી રહી છે વીઓ મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર ગુરુવારે રાત્રિના 11 વાગ્યાના અરસામાં માળિયાના હરીપર ગામની ગોળાઈથી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા ત્રિપાલ અકસ્માતનો બનાવ બનેલ હતો અને તે બનાવમાં જુનાગઢમાં આવેલ આહીર બોર્ડિંગમાંથી રક્ષાબંધન અને જન્માષ્ટમીનું વેકેશન પડ્યું હોવાથી આર્ટિકા કારમાં ગાંધીધામ બાજુ પોતાના વતનમાં જતાં બાળકો બેઠેલા હતા તે આર્ટિકા કાર અને ટ્રક ટ્રેલરમાં આગ લાગી હતી જેથી કરીને ટ્રક ટ્રેલરના ડ્રાઈવર શીવરામ મંગલરામ નાઈ (27) અને કાલીનર કિશન રામલાલ નાયક (21) રહે. બંને બિકાનેર રાજસ્થાન તેમજ રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા (15) અને જૈમીન જગદીશભાઈ બાબરીયા (15) રહે. બંને મીઠી રોહર, ગાંધીધામ વાળા ગાડીમાં જ ભડથું થઈ ગયા હતા જેથી તે ચારેયના મોત નીપજયાં હતા જો કે, આ બનાવમાં ક્રિષ્ના ગોપાલભાઈ જરૂ (17), શિવમ નારણભાઈ બાપોદરા (17), મીત રમેશભાઈ બાબરીયા (13), વિષ્ણુભાઈ દેવરાજભાઈ ડાંગર (15), શાંતિલાલ વેલજીભાઈ આહિર (40) અને ગૌતમ બિરબલરામ (33) ને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે આ બનાવને લઈને ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, કચ્છા બાજુથી આવતા કન્ટેનરના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં તેનું વાહન ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર આવી ગયું હતું ત્યારે આર્ટિકા કાર અને ટ્રેલર બંને મોરબીથી કચ્છ તરફ જતાં હતા તે વાહનના ચાલકોએ પોતાના વાહનોને કંટ્રોલ કરવા જતાં સમય અકસ્માત થયો હતો અને ટ્રેલરની ડીઝલ ટેન્ક તૂટી જવાના લીધે આગ લાગી હતી અને આ બનાવમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે અને મૃતકના નામ મળી ગયા છે પરંતુ તેઓની બોડી ભડથું થઈ ગયેલ છે જેથી કરીને ડીએનએ કરીને તેઓના વાળીને બોડી આપવામાં આવશે તેવી જાણવા મળ્યું છે. બાઇટ 1: સમીર સારડા, ડીવાયએસપી, મોરબી
0
comment
Report
GPGaurav Patel
Aug 08, 2025 15:00:37
Ahmedabad, Gujarat:
તહેવારના સમયે જીવ જોખમમાં મૂકીને જોખમી મોતની સવારી રાજસ્થાન જનારા યાત્રીઓ બસની ઉપર બેસીને જઈ રહ્યા છે રાજસ્થાન બેરોકટોક અમદાવાદથી હિંમતનગર થઈને રાજસ્થાન જઈ રહી છે ખાનગી બસ ટ્રાફિક પોલીસની આંખ સામે નાના ચિલોડા બ્રિજથી થઇ રહી છે જોખમી સવારી ખાનગી બસના ચાલકો બેફામ નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન યાત્રીઓનું નિવેદન બસની કોઇ વ્યવસ્થા ન હોવાથી આ રીતે મુસાફરી કરવી પડે છે રક્ષા બંધનનો તહેવાર છે ઘરે બેહન અને બાળકો રાહ જોઇ રહ્યા છે આવતીકાલે આદિવાસી દિવસ છે તેની ઉજવણી માટે પણ ઘરે જવું જરૂરી અમારા ગામ સુધી બસ જતી હોવાથી અમે આ બસોમાં જઈએ છીએ આરટીઓ વિભાગની પણ છે જવાબદારી, નિયમોના ઉલ્લંઘનની અનદેખી કેમ !! ખાનગી બસો બેફામ સ્પીડથી વાહનો હંકારે જેનાથી યાત્રીઓના જીવને મોતનું જોખમ બસમાં યાત્રીઓ ઠસોઠસ અને બસની ઉપરના ભાગે પણ બસની સંખ્યા જેટલા જ જોવા મળ્યા ચૌપાલ
0
comment
Report
GKGovindbhai Karmur
Aug 08, 2025 15:00:24
Bhanvad, Gujarat:
* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* ભાણવડ તાલુકાના જામપર પાસે આવેલી સોનમતી નદીમાંથી અજાણ્યા વ્યક્તિ ની લાશ મળી... નદીમાં લાશ તરતી જોઈ સ્થાનિકો દ્વારા પોલીસ ને જાણ કરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાસને બહાર કાઢવાની કામગીરી હાથધરવામાં આવી મૂર્તક પરપ્રાંતીય વ્યક્તિ ની હોવાનું અનુમાન પોલીસ દ્વારા લાશની ઓળખ માટે હાથ ધરવામાં આવી લાશને બહાર કાઢીને ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્મોરોટમ માટે લઈ જવાઈ.
0
comment
Report
HBHimanshu Bhatt
Aug 08, 2025 14:47:35
Morbi, Gujarat:
Slug 0808ZK_MRB_GARBA_CLAS Format AVBB Reporter HIMANSHU BHATT Feed 0808ZK_MRB_GARBA_CLAS Date 08/08/2025 Location MORBI APPROVAL HAMIMBHAI એંકર મોરબીમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસમાં દૂષણ બંધ કરવા માટે પાટીદાર સમાજે એલાન કર્યું હતું અને તેના ભાગરૂપે આવતીકાલે રક્ષાબંધનના દિવસથી મોરબીની પાટીદાર બહેનો માટે કન્યા છાત્રાલય ખાતે ગરબા ક્લાસીસ પાટીદાર સમાજ દ્વારા શરૂ કરવામાં આવશે અને પાટીદાર સમાજ દ્વારા ચાર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં સહકાર આપવાની ગરબા ક્લાસીસના સંચાલકોએ પણ ખાતરી આપેલ છે અને જો ગરબા કલાસિસના સંચાલકો સહકાર નહીં આપે તો કાયદો હાથમાં લેતા પણ પાટીદારો સમાજ અચકાશે નહીં તેવું પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું છે વીઓ છેલ્લા વર્ષોમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસના કારણે છેડતી સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા જેને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજ દ્વારા ચાર દિવસ પહેલા રવાપર ચોકડી પાસે પાટીદાર જન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડિસ્કો ડાંડીયા ક્લાસીસ મોરબીમાં ચલાવવા દેવામાં નહીં આવે તેવું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાટીદાર અગ્રણીઓ અને ગરબા ક્લાસીસના સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી અને મોરબીમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ બાબતે મહત્વના ચાર નિર્ણયો પાટીદાર સમાજના આગેવાનો, સીરામીક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના બહેનો દ્વારા લેવામાં આવેલ છે જેમાં પાટીદારોના કોઈપણ વિસ્તારમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં, અન્ય કોઈપણ વિસ્તારમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ ચાલુ હોય ત્યાં પાટીદાર યુવક- યુવતીઓને એન્ટ્રી આપવી નહીં, જો પાટીદારોના કોઈપણ વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાર્કિંગ કે કોમન પ્લોટમાં ગરબા શીખવા માટેનું આયોજન કરવામાં આવે તો ત્યાં કોરિયોગ્રાફર જઈને શીખવે તેવી વ્યવસ્થા ઊભી કરવી અને રક્ષાબંધનના તહેવારથી મોરબીમાં નવા બસ સ્ટેશન પાછળ કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજની દીકરીઓ માટે ગરબા શીખવવા માટે ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને આ બધા જ નિર્ણયોમાં ગરબા ક્લાસીસના સંચાલકો દ્વારા પાટીદાર સમાજને સહકાર આપવા માટેની ખાતરી આપવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને હાલમાં જે નિર્ણયો ડિસ્કો ડાંડીયા ક્લાસીસ અને ગરબા ક્લાસીસને લઈને લેવામાં આવ્યા છે તેમાં સહકાર આપવાની ખાતરી ગરબા કલાસીસ વાળા આપી રહ્યા છે જો કે, નિર્ણયનો ભંગ કરવામાં આવશે તો પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાનો પ્રથમ હાથ જોડીને અને ત્યારબાદ કાયદો હાથમાં લઈને ડિસ્કો ડાંડીયા ક્લાસીસ બંધ કરાવશે તેવી પણ ચીમકી ઉતારવામાં આવી છે બાઈટ 1: મનોજભાઈ પનારા, અગ્રણી, પાટીદાર સમાજ મોરબી બાઈટ 2: ભાસ્કરભાઈ પૈજા, ગરબા ક્લાસીસના સંચાલક, મોરબી
0
comment
Report
GPGaurav Patel
Aug 08, 2025 13:35:46
Ahmedabad, Gujarat:
અમદાવાદ મહાનગરપાલિકા ની વોટર સપ્લાય અમે સુઅરેજ સમિતિની બેઠક મળી રીસાયકલ મશીન ચલાવવાનું કામ રદ કરવામાં આવ્યુ પાંચ નવા સુપર શકર મશીન ખરીદવાનો આદેશ અપાયો એક મશીનની કિંમત અંદાજે અઢી કરોડ રૂપિયા મધ્યઝોનમાં રહેલા જુના ૨૦ સુપર શંકર મશીન પૈકી ૧૪ જુના પાંચ નવા લેવા માટે ચેરમેનનો આગ્રહ રિસાયકલ મશીન કોસ્ટ ટેન્ડર કરતાં સસ્તુ પડતું હોવાથી જાતે ખરીદવાનો નિર્ણય કર્યેો બાઇટ દિલિપ બગરીયા ચેરમેન વોટર સપ્લાય અને સુઅરેજ સમિતિ
0
comment
Report
GPGaurav Patel
Aug 08, 2025 13:35:31
Ahmedabad, Gujarat:
ખારીકટ કેનાલના ફેઝ ટુ માટે મનપાએ કામગીરી શરુ કરી બીજા તબક્કાના કામ માટે કન્સલ્ટન્ટ ને કામગીરી સોપાઇ સરકારે ડીપીઆર મંજુર કરતાં ડિઝાઇન માટે કન્સલ્ટન્ટ ને કામ સોંપાયું ડિઝાઇન તૈયાર થયા બાદ અગામી અઠવાડિયામાં ટેન્ડર બહાર પડશે ખારીકટ કેનાલના બીજા તબક્કાના કામ માટે ૧૦૦૦ કરોડ થી વધારેનો ડીવીઆર બાઇટ દિલિપ બગરીયા , ચેરમેન વોટર સપ્લાય અને સુઅરેજ સમિતિ
0
comment
Report
GPGaurav Patel
Aug 08, 2025 13:35:26
Ahmedabad, Gujarat:
અમદાવાદ ચાંદખેડા માં પાણી નાગરિકો માટે પ્રાણ પ્રશ્ન બન્યો 50 થી વધુ સોસાયટીઓ પાણી માટે મારી રહી છે વલખાં છેલા એક મહિના થી પાણી નો જથ્થો ના મળતા સ્થાનિકો માં આક્રોશ એક મહિના થી ચાંદખેડા માં પાણી ની સમસ્યા છતાં નથી થયું નિરાકરણ વેચાતા પાણી ના ટેન્કર મગાવી લોકો પી રહ્યા છે પાણી પાણી મામલે સ્થાનિકો નો અધિકારીઓ અને નેતાઓ પર ભારે રોષ વોટ લેવા આવે છે પણ પાણી ની સમસ્યા નુ નિરાકરણ લાવવા ફરકતા નથી - સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ માત્ર આશ્વાસન આપે છે પાણી નથી આપતા - સ્થાનિક અધિકારી કચેરી માં મળતા જ નથી તો સમસ્યા નુ સમાધાન કેવી રીતે લાવશે - સ્થાનિક વોટર સપ્લાય અને સુઅરેજ સમિતિના ચેરમેનનું નિવેદન ચાંદખેડા ના છેવાડા ના વિસ્તારમાં પાણી સમસ્યા છે .. લાઇન કાર્યરત કરવા માટેની સૂચના આપવામાં આવી છે ટૂંક સમય માં પાણી ની સમસ્યા નો હલ આવશે ... બાઇટ દિલિપ બગરીયા ચેરમેન વોટર સપ્લાય એન્ડ સુઅરેજ સમિતિ
0
comment
Report
Advertisement
Back to top