Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Vadodara390001
Vadodara Bridge Tanker Rescue: A Major Success After Days of Tension!
MMMitesh Mali
Aug 05, 2025 19:00:34
Vadodara, Gujarat
DATE:05/08/2025 LOCATION:VADODARA APRUVAL BY : HAMIM BHAI પાદરાના મુજપુર નજીક થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાના કેટલાક દિવસો બાદ આજે મહત્વપૂર્ણ પળ જોવા મળી, જ્યારે બ્રિજ પર લટકાયેલું ટેન્કર cuốiकार સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું. મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની વિશેષ ટીમ દ્વારા સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. ટેન્કરને બહાર કાઢવા માટે પહેલાથી જ આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટેન્કર નીચે ખાસ પ્રકારના મરીન બલૂન મૂકવામાં આવ્યા હતા અને તેમાં હવા ભરવામાં આવી. હવામાં ભરેલા બલૂનના દબાણથી ટેન્કર ધીમે ધીમે બ્રિજના લેવલ સુધી લાવવામાં આવ્યું. ટેન્કરને અંદાજે 900 મીટરના મજબૂત વાયરથી બાંધીને ધીરે ધીરે ખેંચી નીકાળવામાં આવ્યું. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું અને ડ્રોન કેમેરાથી સતત નિગરાની રાખવામાં આવી. આ ઓપરેશનના સફળ નિવારણથી તંત્રે થોડો રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે ઘટના સ્થળે હાજર રહેલા સ્થાનિક લોકોએ પણ રાહત વ્યક્ત કરી છે. WKT1 WKT 2
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Aug 06, 2025 06:15:06
Ahmedabad, Gujarat:
Slug : 0608ZK_LIVE_AHD_PUNCHAR_GANG Reporter : UDAY RANJAN Injgst Feed : 0608ZK_LIVE_AHD_PUNCHAR_GANG Date : 06 - 08 - 2024 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા ફાઇલ ફૂટેજ અને સીસી ટીવી નો ઉપયોગ કરવો સ્ટોરી માં 0108ZK_AHD_CCTV એન્કર : સામાન્ય રીતે કહેવાય છે કે કોઇપણ ગુનેગાર પોતાનો ગુનો છુપાવવા માટે લાખ પ્રયત્ન બાદ પણ એકાદ ભૂલ કરી બેસે છે. જે તેની પોલ ખુલ્લી પાડી દે છે..શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે..અંગત અદાવતમાં એક બે નહીં પરંતુ 15થી વધુ ગાડીઓના ટાયર કાપી દેનાર ગેંગની સેટેલાઇટ પોલીસએ ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે શર્ટથી ચહેરો છુપાવ્યો, વાહનની નંબરપ્લેટ કાઢી નાંખી પરંતુ તેમની એક ભૂલ તેમને જેલ ના સળીયા સુધી લઈ ગઈ છે... વીઓ : 01 થોડા દિવસ પહેલા અમદાવાદ ના પોશ વિસ્તાર એવા સેટેલાઇટ ના રાજીવનગર પાસે આવેલા વૈભવ ટાવર નજીક 15 થી વધુ પાર્ક કરેલી કાર ના ટાયરમાં તીક્ષ્ણ હથિયારથી ટાયરો કાપીને ગેંગ ફરાર થઇ ગઇ હતી જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસી ટીવી માં પણ કેદ થવા પામ્યો હતો ત્યારે આ મામલે સેટેલાઇટ પોલીસે સોસાયટી, દુકાનો અને બિલ્ડીંગના 50 થી વધુ સીસીટીવી તપાસ્યા બાદ ગેંગના ચાર સાગરિતોને ઝડપી પાડ્યા છે. પોલીસે વિપીનસિંહ ગરાસિયા, અનિલસિંહ ગરાસીયા, મહેશ સિસોદીયા અને જીતેન્દ્રસિંહ ગરાસીયાને ઝડપી પાડી તેમની પાસેથી છરી કબ્જે કરવામાં આવી છે..પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ નેપાળસિંગ નામના આરોપીના કહેવાથી આ કરતુત કરી હોવાનું સામે આવ્યુ છે. બાઇટ - શિવમ વર્મા, ડીસીપી, ઝોન 7 વીઓ : 02 રાજીવનગરમાં રહેતો અને ગાડી ડ્રાઇવીંગ કરતા નેપાળસિંગને તેના પિતરાઇ ભાઇ જીગ્નેશ સાથે રાજસ્થાન ના ઉદેપુર ખાતે વતનમાં ઝગડા થયા હતા..જેની અદાવત રાખીને નેપાળસિંગે જીગ્નેશને નુક્શાન પહોંચાડવા માટે આરોપીઓ સાથે મળીને વૈભવ ટાવર બહાર પાર્ક કરેલી ગાડીઓના ટાયરો ચીરી નાખ્યા હતા. જીગ્નેશ પણ અહીં ગાડી પાર્ક કરતો હતો અને નેપાળસિંગ પણ ત્યાં જ ગાડી પાર્ક કરતો હતો. જેથી જીગ્નેશની ગાડીની સાથે સાથે અન્ય લોકોની પણ ગાડીના ટાયરો ચીરી નાખ્યા હતા...સેટેલાઇટ પોલીસે આ કેસમાં ફરાર આરોપી નેપાળસિંગની શોધખોળ હાથ ધરી છે બાઇટ - શિવમ વર્મા, ડીસીપી, ઝોન 7 વીઓ : 03 મહત્વની બાબતતો એ છે કે આરોપીઓ ગુનો આચરતા પહેલા પોલીસના હાથે પકડાઇ ના જાય તે માટે તમામ તકેદારી રાખી હતી. ગુના આચરતા સમયે તેમના ચહેરા દેખાય નહીં તે માટે શર્ટથી ચહેરો ઢાંકી દીધો હતો. તેમના વાહનનોની નંબરપ્લેટ પણ કાઢીને રીક્ષામાં મુકી દીધી હતી..રીક્ષામાં શર્ટ પણ બદલી નાંખ્યો હતો. પરંતુ તેમના લાખ પ્રયત્ન બાદ પણ તેઓ પોલીસથી બચી શક્યા ના હતાં. ગુનાને અંજામ આપ્યા બાદ જ્યારે તેઓ પરત જઇ રહ્યા હતા ત્યારે આરોપીઓ એક આઇસ્ક્રીમ પાર્લર પર આઇસ્ક્રીમ ખાવા માટે ઉભા રહ્યા હતાં. જ્યાં તેણે ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. જેના આધારે પોલીસ તેમના સુધી પહોચી હતી. હાલમાં પોલીસએ તમામ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે...જ્યારે મુખ્ય આરોપી નેપાળસિંગને પકડવા માટેની તજવીશ શરૂ કરી છે. નેપાળસિંગ ડ્રાઇવીંગનું કામ કરતો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
URUday Ranjan
Aug 06, 2025 06:04:27
Ahmedabad, Gujarat:
Slug : 0608ZK_LIVE_AHD_SOLA_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed : mobile Date : 06 - 08 - 2024 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા વિડીયો સેન્ડ કરેલ છે 0608ZK_AHD_SOLA_AROPI એંકર સોલા વિસ્તારમાં આવેલા ડી જે ટોયોટા કાર શોરૂમના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે ઠગાઈ આચરી છે. બંને આરોપીઓએ અલગ અલગ મોડલની 53 જુની કાર અને ગ્રાહકો પાસેથી ખરીદેલી 15 ગાડીઓ મળી કુલ 68 ગાડીઓ બારોબાર વેચી નાખી હતી. જે ખરીદેલી અને વેચેલી કારના નાણાં ગ્રાહકોને ન આપીને કે કંપનીમાં જમા ન કરાવીને 9.71 કરોડની છેતરપિંડી આચરી હતી. આ મામલે સોલા પોલીસને જાણ કરાતા પોલીસે બે લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. ત્યારે પકડાયેલા આરોપી પૈકી ચિરાગ દત્ત ઓનલાઇન ગેમિંગમાં નાણાં હારી જતા સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. વીઓ _1 ટોયોટા કાર ડીલરશીપ પૈકીનો એક શોરૂમ કારગીલ ચાર રસ્તા પાસે ડી.જે ઓટો હાઉસના નામે આવેલો છે. આ શોરૂમમાં ટોયોટા કંપનીની નવી ગાડીઓ વેચાણ કરવાની અને એક્ષ્ચેન્જમાં આવતી સેકન્ડ હેન્ડ કાર લેવાનું કામ થાય છે. કંપનીમાં જુની ગાડીઓના ખરીદ વેચાણ માટેના યુ ટ્રસ્ટ વિભાગમાં જનરલ મેનેજર સમીર શર્મા તથા આસીસ્ટન્ટ મેનેજર ચીરાગ દત્ત કામ કરે છે. આ બંને લોકો જુની કાર ખરીદ અને વેચાણ કરવાનું કામ કરે છે. જે કામ પેટે બંનેને કમિશન પણ આપવામાં આવે છે. આ બંને લોકોને વેચાણ માટે આવતી કારનું ઇન્સપેક્શન કરીને તેની કિંમત નક્કી કરીને લીધેલી ગાડીઓનું પેમેન્ટ કરવાનું અને તેને આગળ વેચાણ કરવાનું કામ સોંપવામાં આવ્યુ હતું. ગત તા.23 જુલાઇએ જ્યારે કંપનીએ ઓડિટ કર્યુ ત્યારે ખરીદેલી 53 ગાડીઓનો હિસાબ મળ્યો નહોતો. સાથે જ 15 ગાડીઓનો યુ ટ્રસ્ટના ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ હતો પરંતુ તેના નાણાં કંપનીમાં જમા થયા નહોતા. આ ગાડીઓ અલગ અલગ ગ્રાહકો પાસેથી મેળવીને તેને બારોબાર વેચીને તે રકમ ગ્રાહકો કે કંપનીને આપી નહોતી. આમ, કુલ 68 ગાડીઓ બાબતે બંનેની પૂછપરછ કરાતા બંને આરોપીઓએ આ ગાડીઓ કંપનીની જાણબહાર અન્ય ડીલરો તથા વ્યક્તિઓને વેચીને તેની 9.71 કરોડની રકમ મેળવીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યુ હતું. જેથી આ મામલે સોલા પોલીસને જાણ કરાતા પોલીસે 9.71 કરોડની છેતરપિંડી મામલે ગુનો નોંધી આરોપી સમીર શર્મા અને ચીરાગ દત્તની ધરપકડ કરી છે. બાઈટ _ કે.એન. ભૂકણ,પીઆઈ, સોલા પોલીસ સ્ટેશન ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
SSSapna Sharma
Aug 06, 2025 05:37:37
Ahmedabad, Gujarat:
અમદાવાદ આ વર્ષે રક્ષાબંધન માટે વણજોયું મુહૂર્ત રહેશે રક્ષાબંધનમા ભદ્રા કાળના યોગ ન બનતા બહેનો ભાઈને રાખડી બાંધી શકશે સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે ભદ્રા નો સમય ટાળી બહેનો ભાઈને રાખડી બાંધે છે કોઈ પણ મુહૂર્ત જોયા વગર સમગ્ર દિવસ દરમિયાન રાખડી બાંધી શકાશે શાસ્ત્ર મુજબ ચોઘળિયું કે રાહુ કાળ જોવાની જરૂર નથી બાઈટ - આશિષ રાવળ, જ્યોતિષ
0
Report
AKArpan Kaydawala
Aug 06, 2025 05:37:28
Ahmedabad, Gujarat:
નોંધઃ આ મેટરમાં ક્રાઇમ રિપોર્ટરે આપેલા અન્ય વિડિઓ- ફોટો-માહિતી પણ લેવા અમદાવાદ બોપલમાં મોડી રાતે ફાયરિંગના બનાવથી ખળભળાટ કબીર એન્કલેવ પાસે આવેલી શિવાલિક સોસાયટીનો બનાવ પોલીસ તપાસમાં આત્મહત્યા થઇ હોવાનું સામે આવ્યું શેરબજારના ધંધા સાથે સંકળાયેલા 41 વર્ષીય કલ્પેશ ટુંડીયાએ રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાની માહિતી મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી ઘટના પહેલા મૃતકને મળવા આવેલા બે શખ્સોની ભૂમિકા અંગે ઉઠ્યા પ્રશ્નો નાણાંકીય લેવડદેવડ કે આર્થિક દેવું પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી Wkt
0
Report
SSSapna Sharma
Aug 06, 2025 03:36:27
Ahmedabad, Gujarat:
અમદાવાદ શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે વિશ્વ સંસ્કૃત દિવસ વિશ્વ સંસ્કૃત દિવસને લઇ સરકારનો મહત્વ પૂર્ણ નિર્ણય એક અઠવાડિયા સુધી સંસ્કૃત પખવાડિયા તરીકે ઉજવણી કરવાનો સરકારનો નિર્ણય વિવિધ શાળા, કોલેજો અનર યુનિવર્સીટી મા સંસ્કૃત પાંખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવશે આજથી રાજ્યના તમામ જિલ્લાઓમા વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી અમદાવાદમા વિશ્વ સંસ્કૃત દિનના અનુસંધાને સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન રાજ્ય સંસ્કૃત બોર્ડ, અમદાવાદમા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનું આયોજન સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને સંવર્ધન થાય તેવા ઉદ્દેશથી યાત્રાનું આયોજન ઘાટલોડિયા પ્રભાત ચોકથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું
0
Report
LJLakhani Jaydeep
Aug 05, 2025 16:47:08
Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકામાં શ્રાવણ સુદ એકાદશી, એટલે કે પવિત્ર જીલણા એકાદશીના શુભ અવસર પર, દ્વારકા નગરીમાં ભક્તિમય માહોલ છવાયો હતો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને નગરભ્રમણ કરાવવામાં આવ્યું હતું. જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ ભવ્ય પાલખીયાત્રા દરમિયાન, દ્વારકા પોલીસ અને એસ.આર.પી.ના જવાનો દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને અદભૂત સન્માન આપવામાં આવ્યું હતું. બાઈટ :- હર્ષ ઉપાધ્યાય, પૂજારી વીઓ 02 :હ ભગવાનની પાલખી યાત્રા વાજતે-ગાજતે કૃકલાશ કુંડ (જેને સૂર્યકુંડ તરીકે પણ ઓળખાય છે) પહોંચી હતી. અહીં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર, ભગવાનના બાળ સ્વરૂપને પંચામૃતથી શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનથી દ્વારકા નગરીમાં ધાર્મિક ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો અને ભક્તોએ ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સ્ટોરી whatsapp કરેલ છે માત્ર એન્ટ્રી માટે છે
0
Report
AKAshok Kumar
Aug 05, 2025 16:32:10
Junagadh, Gujarat:
મયારામ આશ્રમ વિવાદમા વધુ એક ટ્રસ્ટીની એન્ટ્રી, આચાર્ય ટ્રસ્ટીના આરોપને નકાર્યા જૂનાગઢનો મયારામ આશ્રમ હાલ પૂર્વ ડે. મેયરને ટ્રસ્ટી બનાવાયા અંગેની પ્રક્રિયાને લઇ ચર્ચાનો વિષય બનેલ છે,ત્યારે આજે આશ્રમના ટ્રસ્ટી હસમુખ ત્રિવેદી દ્વારા જણાવવામા આવ્યુ હતુ કે પૂર્વ ડેપ્યુટી મેયરને નિયમ મુજબ જ ટ્રસ્ટમા લેવાયા છે અને આચાર્ય ટ્રસ્ટી દ્વારા લગાવાયા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. તાજેતરમા મયારામ આશ્રમના આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુએ આક્ષેપ કરેલ કે પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાને ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી તરીકે નિમાયા છે,જે અનુસંધાને આજે આશ્રમના અન્ય એક ટ્રસ્ટી હસમુખ ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે ૮ માથી ૫ ટ્રસ્ટીઓની સહમતી અને ચેરિટી કમિશનરની હાજરીમા પૂર્વ ડેપ્યુટી ગીરીસ કોટેચાને ટ્રસ્ટી તરીકે નીમવાની કામગીરી નિયમ મુજબ કરાય છે.વધુમા આચાર્ય ટ્રસ્ટી દ્વારા લગાડવામા આવેલ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. ઉપરાંત તેઓએ જણાવ્યુ હતુ કે આશ્રમમા જે કોઈ બહાર ગામથી વિદ્યાર્થીઓ અહી રહે છે તેમની પાસે ન્યૂનતમ ભાડુ લેવાય છે અને તે રકમનો ગૌશાળાની દેખરેખ માટે ઉપયોગ કરાય છે.તેઓએ જણાવેલ કે અનાથ વિદ્યાર્થીઓ પાસે કોઈ ફી વસુલવામા આવતી નથી. હાલ આશ્રમની મુખ્ય ઓફિસને તાળુ મરાયુ હોય ત્યારે આ ચાવી હાલ કોની પાસે છે તેની કોઈ પણ જાતની ખબર નહીં હોવાનુ ટ્રસ્ટી હસમુખ ત્રિવેદીએ જણાવ્યુ હતુ. બાઈટ અતુલ ત્રિવેદી ટ્રસ્ટી માયારામ આશ્રમ અશોક બારોટ જુનાગ
0
Report
APAmbarish Pandey
Aug 05, 2025 16:00:22
Delhi, Delhi:
हरिद्वार-देहरादून रेलवे लाइन पर गिरा मलबा, यातायात बाधित भीमगोड़ा टनल के पास पहाड़ से रेलवे लाइन पर गिरा बोल्डर इलेक्ट्रिक लाइन भी हुई क्षतिग्रस्त Between Haridwar-motichur section on Haridwar-Dehradun route a boulder came on track.since rly had already made a canopy so no major damage took place.No injury or casualty reported.Restoration work started sectional officers at site.traffic will be restored asap.
0
Report
PTPremal Trivedi
Aug 05, 2025 16:00:15
Patan, Gujarat:
એન્કર... પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકા ના વડાવલી ગામે એક પરિવારના ચાર સભ્યો એ સામુહિક આત્મહત્યા ની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી છે પ્રેમ લગ્ન મામલે પરિવાર ને ધાક ધમકી આપવામાં આવતા અને પરિવાર ને અસહ્ય વેદના આપવામાં આવતા હોવાનો આરોપ લગાવીને પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટ ગટાવી લેતા હડકંપ મચી જવા પામી છે. પિતા,માતા સાથે પુત્ર અને પુત્ર વધુ એ ઝેરી દવા પી લેતા પ્રથમ ચાણસ્મા રેફરલ હોસ્પિટલ અને ત્યાર બાદ તેમની તબિયત વધુ લથડતા પાટણ ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતા... વીઓ.. ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રહેતા પરિવારમાં પુત્ર એ પ્રેમ લગ્ન કરતા સસરી પક્ષને આ પ્રેમ લગ્ન મંજૂર ન હોય તેવો અને અન્ય વ્યક્તિઓ દ્વારા ફોન કરીને વારંવાર ધાક ધમકીઓ આપવામાં આવતા પરિવારને અસહ્ય વેદના જણાતા આજે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લઈ આત્મહત્યની કોશિશની ઘટના સામે આવવા પામી છે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રહેતા બળદેવભાઈના પુત્ર વિમલ અન્ય સમાજની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. જેથી બંન્નેએ કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્ન સામે પક્ષે મંજૂર ન હોય આ પરિવારને વારંવાર ફોન ઉપર મારી નાખવાની ધાકધમકીઓ આપવામાં આવતા આ વેદના પરિવાર દ્વારા સહન ન થતા છેવટે પરિવારના મોભી બળદેવભાઈ (પિતા ), કમુ બેન બળદેવ ભાઈ ( માતા ),વિમલ બળદેવ ભાઈ (પુત્ર ), પ્રિયા વિમલ ભાઈ (પુત્રવધુ ) ઝેરી દવા પી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ચારેય વ્યક્તિઓને પ્રથમ સારવાર માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ પરિસ્થિતિ ગંભીર જણાતા ચારે વ્યક્તિઓને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાજયા તેમની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ ના મેડિકલ ઓફિસરે જણવ્યું હતું આ સમગ્ર ઘટના આંતર જ્ઞાતિ મા લગ્ન કરવા મામલે બનવા પામી છે ભોગ બનનાર વિમલે અન્ય સમાજનો જે દીકરી સાથે લગ્ન કર્યા છે તે અન્ય સમાજની દીકરી હોઈ તેના પરિવાર ને તે લગ્ન મંજુર ન હોવાને લઇ વિમલ અને તેમના પરિવાર સભ્યો ને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી તેવું ભોગ બનનાર પરિવાર ના સભ્યો એ જણાવ્યું હતું. બાઈટ. 1.વિમલ બળદેવ ભાઈ ભોગ બનનાર બાઈટ. 2. પ્રિયા વિમલ ભાઈ પુત્રવધુ બાઈટ. 3. માધવી બેન બળદેવ ભાઈ પુત્રી બાઈટ. 4.અંકિતા પટેલ. મેડિકલ ઓફિસર ધારાપુર હોસ્પિટલ પાટણ
0
Report
PSPramod Sharma
Aug 05, 2025 15:16:19
Noida, Uttar Pradesh:
श्इस वक्त की बड़ी खबर *हिन्दू लड़कियों को ड्रग्स के जरिये धर्मांतरण के खेल के विदेशी कनेक्शन,पुलिस ने दो विदेशी को पकड़ा* - नशे के खिलाफ पुलिस का ऑपरेशन जारी... भोपाल पुलिस की मुहिम लगातार जारी ...दो विदेशी नागरिकों को किया गिरफ्तार ...एक विदेशी नाइजीरियन पुरुष और एक थाईलैण्ड की महिला एमडी ड्रग्स मामले मे आरोपी .... - दोनो विदेशी नागरिकों के पूर्व में अपराधिक प्रकरण नाइजीरियन के खिलाफ दिल्ली में धोखाधड़ी का मामला - थाईलैण्ड की नागरिक भोपाल, दिल्ली रहकर ऑनलाईन करती थी ड्रग्स सप्लाई - थाई महिला के पास 2.95 ग्राम एमडी बरामद • विदेशी नागरिक नाइजीरियन orachor onyeka के विरुध्द पूर्व में दिल्ली के थाना डीएलएफ फेस-01 में धारा 420, 467, 468 भादवि तथा 47,3(ए) foreign act का अपराध में आरोपी है । • विदेशी नागरिक benchamat moon के विरुध्द पूर्व में भोपाल के थाना गांधीनगर में धारा 420, 467, 468 भादवि 14 foreign act का अपराध में आरोपी है । • क्राइम ब्रांच के एडिशनल DCP शैलेन्द्र चौहान ने बताया ड्रग्स गैंग से पूछताछ में पता चला कि D गैंग को विदेशी भी नशा सप्लाई करते है उसी के आधार पर इनको पकड़ा है... क्र नाम पता आरोपी व्यवसाय गिरफ्तारी दिनाँक बरामद माल का विवरण 01 Orachor onyeka पिता obinna alexander उम्र 34 साल निवासी- anmbara awaka isu nigera पेंटिंग 04.08.2025 1 मोबाईल जप्त 02 Miss benchmat moon पिता preapa उम्र 41 साल निवासी- शीतल धाम फ्लैट न. एस- 21 होशंगाबाद रोड़ भोपाल स्पा सेंटर पर 05.08.2025 02.95 ग्राम एमडी पाउडर *इससे पहले D गैंग के ये मेम्बर पुलिस के हत्थे चढ़ चुके है* क्र नाम पता आरोपी व्यवसाय गिरफ्तारी दिनाँक बरामद माल का विवरण 01 सैफुद्दीन पिता रफीकउद्दीन उम्र 28 साल निवासी 9/10 गली नंबर 02 नूर प्रेस के पास भौईपुरा बुधवारा भोपाल प्रायवेट कार्य 18.07.2025 8.37 ग्राम एमडी पाउडर 02 आशू उर्फ शाहरूख पिता नजमुल हसन उम्र 28 साल निवासी बागफरत अफजा गंली नं.06 ऐशबाग स्टेडियम के पास भोपाल प्रायवेट कार्य 18.07.2025 6.76 ग्राम एमडी पाउडर ACTIVA MP04ZS3785 03 यासीन उर्फ मिंटू पिता शफीक अहमद उम्र 25 वर्ष निवासी मकान नं 06 ओल्ड एमएलए क्वाटर बुधवारा भोपाल क्लब डीजे का काम 22.07.2025 1.05 ग्राम एमडी पाउडर पिस्टल महिन्द्रा स्कॉर्पियों 04 शावर पिता शरीफ अहमद उम्र 42 वर्ष निवासी मकान नं 33 लोकपरता स्प्रिंग नियर अब्बास नगर गांधी नगर भोपाल म.प्र. प्रापर्टी सेलिंग का काम 22.07.2025 2.052 ग्राम एमडी पाउडर बीई 6 महिन्द्रा 05 अंशुल उर्फ भूरी स्व. कुलदीप सिंह उम्र 32 साल निवासी- म.न. एफ1/6 तुलसी नगर भोपाल प्रायवेट कार्य 02.08.2025 01 मोबाईल जप्त (विसुअल आरोपी विदेशी ) बाइट - शैलेन्द्र चौहान एडिशन DCP
0
Report
GPGaurav Patel
Aug 05, 2025 15:15:57
Ahmedabad, Gujarat:
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો નિયમિત જામીન અરજી માટે ચૈતર વસાવા એ કરેલી અરજી પર વધુ એક મુદત પડી હાઇકોર્ટમાં હવે 13 ઓગસ્ટના રોજ સુનાવણી થશે આગામી મુદત સુધી ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો
0
Report
DPDhaval Parekh
Aug 05, 2025 15:04:03
Navsari, Gujarat:
એપ્રુવડ બાય : હમીમ સર... નોંધ : એન્કર : નવસારીના બીલીમોરા શહેરમાં તીસરી ગલીમાં રહેતા આમીન શેખ અને તેની ટોળકી વિરુદ્ધ હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ ધાક ધમકી મારામારી બળાત્કાર મારામારી પ્રોહિબિશન જેવા 42 ગુનાઓ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા હતા આતંકનું પર્યાય બનેલી આ તો ઓળખી નો બીલીમોરા તેમજ જિલ્લામાં ગુનાખોરીમાં વધતા જિલ્લા પોલીસે આમીન શેઠ સહિત 6 જણા સામે GUJCTOC કાયદા હેઠળ ધરપકડ કરી હતી છ આરોપીઓને નવસારી કોર્ટમાં રજૂ કરતા 14 દિવસના રિમાન્ડ મળ્યા હતા રિમાન્ડ દરમિયાન આજે પોલીસે બીલીમોરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આરોપીઓને સાથે રહેતી ગુનાઓનું રિ કન્સ્ટ્રકશન કર્યું હતું આરોપીઓનો શહેરમાં વરઘોડો નીકળતા બીલીમોરા ના શહેરવાસીઓ ને રસ્તા ઉપર ભીડ જામી હતી સાથે એક સમયે શહેરમાં ખોફ બતાવતા આરોપીઓ માથું નીચે રાખીને ચાલતા નજરે ચડ્યા હતા પોલીસે આરોપીઓને શીખવાડતા શહેરીજનો એ પણ પોલીસની કામગીરીને વખાણી હતી wkt byt bhageerath gohil
0
Report
CPCHETAN PATEL
Aug 05, 2025 13:46:11
Surat, Gujarat:
સુરત બ્રેક ન્યૂ કતારગામ વિસ્તારમાં હિટ એન્ડ રનમાં મહિલાનું મોત કમલેશ નળીયાપરા નામના વ્યક્તિએ બેફામ કાર ચલાવતા મહિલાનું નીપજ્યું મોત સુરતમાં બેફામ કારચાલકે વધુ એક હીટ એન્ડ રનની ઘટનાને આપ્યો અંજામ બાઇક સવાર દંપતીને બેફામ કાર ચાલકે ઉડાવ્યું ન્ય કતારગામ વિસ્તાર સંગીતાબેન નામના મહિલાનું નીપજયું મોત, ગુણવંતભાઇ ઇજાગ્રસ્ત
0
Report
GPGaurav Patel
Aug 05, 2025 13:31:43
Ahmedabad, Gujarat:
બેંકના નિવૃત કર્મચારીઓ એક દિવસની ભુખ હડતાળ પર કે ઓર્ડીનેશન ઓફ બેંક પેન્શનર્સ એન્ડ રીટાયરીઝ ના નેજા હેઠળ એક દિવસના પ્રતિક ઉપવાસ અમદાવાદ કલેક્ટર ઓફીસ નજીક ૫૦૦ થી વધુ પેન્શનરોનો ઉપવાસ પેન્શનમાં વધારો કરવા તથા પડતર માંગણીઓ પુર્ણ કરવાની માંગ સાથે કર્યા સુત્રોચાર બેંક પેન્શનરોની માંગ નિવૃત કર્મચારીઓના પેન્શન માં સમયાંતરે અપગ્રેડેશન કરવામાં આવે પેન્શનમાં વિવિધ ભથ્થાનો સમાવેશ કરવામાં આવે તબીબી વિમા પ્રિમીયમ નો ખર્ચ જાહેર ક્ષેત્રની બેંકો ભોગવે એસબીઆઇમાં નિવૃત્તિ અધિકારીઓને પગારનું ૫૦ ટકા પેન્શન લાગુ કરવામાં આવે વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫ માટે એક્સ ગ્રેસીયા ચુકવણીમાં વધારો કરવામાં આવે પેન્શનરોના સંગઠનોને વાટાઘાટો માટેના અધિકાર આપવામાં આવે પેન્શનરોના માંધવારી ભથ્થાની ચુકવણીમાં વિસંગતતાઓનું નિરાકરણ કરવુ પેન્શનરોએ પોતાની પડતર માંગણીઓને લઇને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું બાઇટ કમાલ કાદરી મહામંત્રી, એસબીઆઇ પેન્શનર એશોશીએશન અને કન્વીનર સીબીપીઆરઓ
0
Report
Advertisement
Back to top