Back
અમદાવાદમાં AMCમાં વિવાદ: IT કર્મચારીઓના પગાર પર ગંભીર આરોપ!
AKArpan Kaydawala
Aug 06, 2025 12:16:07
Ahmedabad, Gujarat
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામે આવ્યો મોટો વિવાદ
વિપક્ષી નેતાના ગંભીર આરોપ બાદ amc માં રાજકારણ ગરમાયુ
આઇટી સેક્ટરના ભૂતિયા કર્મચારીઓને તોતિંગ પગાર ચુકવાતો હોવાનો વિપક્ષનો આરોપ
પ્રોજેક્ટ મેનેજર, સિસ્ટમ એનાલિસ્ટ, પ્રોગ્રામ મેનેજર જેવા હોદ્દાઓ માટે 20 લોકોને મહિને લાખો રૂપિયા ચુકવાતા હોવાનો આરોપ
Amc માં ફરજ બજાવતા ias અધિકારીઓ કરતા આ કર્મચારીઓને વધુ પગાર ચૂકવાઈ રહ્યો છે - વિપક્ષ
તેમની ઓળખ, કામની જવાબદારી , ઓફિસ સહિતની કોઈ માહિતી નથી - વિપક્ષ
Amc માં આઇટી પ્રોફેશનલની કોઈ કેડર જ નથી - વિપક્ષ
મળતિયાઓને સાચવવા એક વર્ષ અગાઉ આ નિર્ણય કરાયો - વિપક્ષ
બાઈટ : શેહઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ
-- -- -- -- -- -- -- -- -- -- --
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowAug 10, 2025 07:15:20Valsad, Gujarat:
Approved By Assignment
વલસાડ શહેરમાં પડેલા ભારે વરસાદ ના કારણે મિશન કોલોની વિસ્તારમાં પાણી ભરાય જવા પામ્યા છે પાણી ભરાવાના કારણે મિશન કોલોની વિસ્તારમાં એપાર્ટમેન્ટ નીચે તથા માર્ગ પર મુકવામાં આવેલા વાહનો પાણી ક ડૂબી જવા પામ્યા હતા દર વર્ષે અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે જે સમસ્યા દૂર કરવા નગર પાલિકા દ્રારા પાણી નિકાલ માટે મોટર મુકવામાં આવી છે પરંતુ પાણી નિકાલ માટે યોગ્ય ગટર લાઈન ન બનાવવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે સ્થાનિકો એ જ માગ કરી રહ્યા છે કે પાણી નિકાલ માટે મોટી યોગ્ય ગટર લાઈન નાખવામાં આવે
બાઈટ : વન ટુ વન
0
Report
KBKETAN BAGDA
FollowAug 10, 2025 06:46:28Amreli, Gujarat:
સ્લગ - સિંહ દિવસ
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - આઇડીયા પાસ
તારીખ -10/8/25
એન્કર......
દસમી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ સિંહ બચાવો અભિયાન અંતર્ગત સરકાર શ્રી દ્વારા દર વર્ષે દસ ઓગષ્ટના દિવસ વિશ્વ સિંહ દિન તરીકે ઉજવામાં આવે છે જેમાં ખાસ કરી સિંહ સંવર્ધન ની કામગીરી માં વન તંત્ર અવ્વલ રહ્યું છે જેથી સિંહ અંગે જાગૃતિ લાવવા ખાસ કરી આ વિશ્વ સિંહ દિવસ ને ઉજવવમાં આવે છે જે માં સ્કુલ કોલેજો ના બાળકો રેલી સ્વરૂપે ગામ માં ફરી સિંહ અંગે જાગૃતિ લાવવા નોપ્રયાસ કરાય છે જેના ભાગ રૂપે આજ રોજ સાવરકુંડલા શહેરમાં બાળકો ની રેલી વન વિભાગ ના સહયોગ થી નીકળી હતી અને રાગ માર્ગો પર ફરી લોકો ને સિંહ અંગે જાગૃત કર્યા હતા.
વીઓ - 1
રાજ્ય સરકાર નું વન વિભાગ જયારે સિંહ સંવર્ધન માં પ્રથમ હોય અને ઉત્તરોતર સિંહોની સંખ્યા વધી રહી હોય જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા દસ મી ઓગષ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી ના ભાગ રૂપે આજ રોજ સાવરકુંડલા માં મોટી સંખ્યામાં બાળકો એકઠા થયા હતા અને સાવરકુંડલા ના મુખ્ય માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઇ લોકો ને સિંહ બચાવો અંગે વાકેફ કાર્ય હતા જેમાં રાજ્ય સરકાર ના વન વિભાગ ના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ તેમજ સાવરકુંડલા શહેરની સ્કૂલના બાળકો જોડાયા હતા અને રેલી સ્વરૂપે લોકો ને સિંહ બચાવો અંગે માર્ગ દર્શિત કર્યા હતા.
બાઈટ - 1 - સતિષભાઈ પાંડે - સિંહ પ્રેમી - વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ - સાવરકુંડલા
વિઓ - 2
સિંહ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોને સિંહ પ્રત્યે જાગૃતતા આવે.સિંહ અમરેલી જિલ્લાનું ઘરેણું છે.હાલ જિલ્લામાં સિંહોની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે.જિલ્લામાં વન વિભાગ દ્રારા પણ સિંહ વિશેની જાણકારી આજના દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓને આપી હતી. બાળકો સિંહના મહોરા પહેરીને રેલીમાં આવ્યા હતા.
બાઇટ - 2 - પ્રતાપભાઈ ચાંદુ - આર.એફઓ. - સાવરકુંડલા
ફાઇનલ વિઓ.....
આજે વિશ્વ સિંહ દિવસે સાવરકુંડલા ખાતે વિશાળ રેલી નિકળી હતી જેમાં સાવરકુંડલાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા.રેલીને લઈને બાળકોમાં અને સિંહ પ્રેમીઓ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
Report
DPDhaval Parekh
FollowAug 10, 2025 06:30:15Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ
નોંધ : ફક્ત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને બાઈટ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા..
એંકર : પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલનું નિવેદન , નવસારીના નવા કમલમ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે આપ્યું નિવેદન, થોડા વર્ષો પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
પરંતુ આદિવાસીઓના લાગણીને ધ્યાનમાં લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કર્યા બાદ આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો.
ગુજરાતના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સંસદમાં ડીપીઆર રજુ કરાયો હોવાની વાત કરી, ધારાસભ્ય તુષાર ચૌધરીને ધ્યાન હોવું જોઈએ કે સંસદમાં આ પ્રકારના ડીપીઆર રજૂ કરાતા નથી. આદિવાસીઓના હિતને નુકસાન થાય એવું અમે ક્યારેય કરવાના નથી. જેથી ખોટી વાતોમાં ભરમાવું નહીં.
બાઈટ : સી. આર. પાટીલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ભારત સરકાર
0
Report
DPDhaval Parekh
FollowAug 10, 2025 05:48:06Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : સ્ટોરી આઇડિયા
સ્લગ : NVS VRUKSHAROPAN
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 10 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એન્કર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આજે નવસારીમાં નવનિર્મિત જિલ્લા ભાજપના કાર્યાલય શ્રી કમલમના પરિસરમાં આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પરિસરમાં 250 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.
વી/ઓ : નવસારી જિલ્લા ભાજપ દ્વારા નેશનલ હાઈવે નં. 48 ને અડીને જિલ્લા કાર્યાલય શ્રી કમલમ બનાવવામાં આવી રહ્યું છે. કાર્યાલય પૂર્ણ થાય એ પૂર્વે પરિસરમાં આજે જિલ્લા ભાજપ દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત નવસારીના સાંસદ, ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો. અહીં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. સાથે જ ભાજપના વિવિધ પદાધિકારીઓના હસ્તે પણ વૃક્ષારોપણ થયું હતું. વૃક્ષારોપણ બાદ સાંસદ સી. આર. પાટીલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ સમજી, આજે વરસાદ ઓછો વધતો થયો છે. ત્યારે સમગ્ર દેશમાં એક પેડ મા કે નામ અભિયાન છેડ્યું છે. જેને કરોડો લોકોએ વધાવી લીધું છે. નવસારી કમલમ ખાતે 250 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા છે અને કાર્યકર્તાઓ તેમના ગામમાં પણ વૃક્ષ વાવશે અને ઉછેરશે. જેની સાથે કેચ ધ રેન અભિયાન અંતર્ગત પણ નાના મોટા અનેક સ્ટ્રક્ચરો બન્યા છે અને કરોડો લિટર પાણી જમીનમાં ઉતર્યું છે. નવસારીમાં પણ એમાં અગ્રેસર રહ્યું છે. આ ગુજરાત મોડલ આખા દેશમાં અપનાવ્યું છે.
બાઈટ : સી. આર. પાટીલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, ભારત સરકાર
0
Report
PDPRASHANT DHIVRE
FollowAug 10, 2025 05:32:21Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKAGE
એંકર:સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી એક ૨૫ વર્ષીય મહેંદી આર્ટિસ્ટ મહિલા સાથે તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા ગઢડાના ભુવા ગંગારામ ભગતની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ''''પિતૃદોષ'''' દૂર કરવાના બહાને મહિલાનો સંપર્ક કર્યો હતો અને અનેકવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
વીઓ:1 ભોગ બનનાર મહિલા તેના સંબંધી સસરા દ્વારા આરોપી ભુવા ગંગારામ ભગતના સંપર્કમાં આવી હતી. ભુવાએ મહિલાને તેના ઘરના દુઃખ-દર્દ દૂર કરવાનું કહીને અલગ-અલગ જગ્યાએ તાંત્રિક વિધિના બહાને બોલાવી હતી.આ વિધિ દરમિયાન તે મહિલા સાથે બળાત્કાર કરતો હતો. એટલું જ નહીં, જ્યારે મહિલાની શારીરિક તબિયત લથડી ત્યારે ભુવાએ તેને કહ્યું કે તેનામાં ''''માતાજી''''નો વાસ છે અને તેને સાજા કરવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે.આ રીતે, તેણે મહિલા સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
બાઈટ: બી એ ચૌધરી (સુરત શહેર પોલીસ એસીપી)
વીઓ:2 આરોપી ભુવાએ આ કૃત્ય માત્ર એક જગ્યાએ નહીં, પરંતુ ભાવનગરથી સુરત આવતી લક્ઝરી બસમાં પણ આચર્યું હતું. બસમાં તેણે મહિલાને ધમકાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડી હતી.આખરે, મહિલાએ હિંમત દાખવીને અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને આરોપી ભુવા ગંગારામ ભગતને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
બાઈટ: બી એ ચૌધરી (સુરત શહેર પોલીસ એસીપી)
વીઓ:3 આ ઘટનાએ સમાજમાં ભુવા અને તાંત્રિક વિધિના નામે થતી ઠગાઈ અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. લોકોમાં અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને આવા ગુના આચરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACLAGE
0
Report
DRDarshal Raval
FollowAug 10, 2025 05:17:18Ahmedabad, Gujarat:
અમદાવાદ
અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશનો મામલો
12 જૂને બની હતી પ્લેન ક્રેસ ઘટના
ઘટનામાં 260 ઉપર ના થયા હતા મોત
લંડનના વકીલે પ્લેન ક્રેશ સ્થળની લીધી મુલાકાત
80 પરિજનોએ લડત આપવા કરેલી અરજી પર વકીલે લીધી સ્થળ મુલાકાત
પરિજનો વકીલ સાથે મળી હવાઈ કંપની સામે આપશે લડત
વકીલ માઇક એન્ડ્રેવસ એ સ્થળ મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ
સુરત અને દિવ બાદ વકીલ અમદાવાદ પહોંચ્યા
આજથી 13 ઓગસ્ટ સુધી વકીલ અમદાવાદમાં હયાત હોટેલમાં રોકાશે
15 ઓગસ્ટ વકીલ us પરત ફરશે
સ્થળ વિઝયલ અને વોકથરુ
સલગ. પ્લેન ક્રેસ
ફીડ લાઈવ કીટ
0
Report
DRDarshal Raval
FollowAug 10, 2025 04:47:41Ahmedabad, Gujarat:
અમદાવાદ
વિકસિત શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તાર વિકાસથી છે દૂર
ચાંદખેડાના રહીશો વિકાસથી છે દૂર ?
Ioc રેલવે અંડર પાસ પાસે વિકાસના અભાવે લોકો પરેશાન
આજ કાલની નહિ પણ 2 વર્ષથી સમસ્યા હોવાના લોકોના આક્ષેપ
રેલવે અંડરપાસ બન્યા બાદ સમસ્યા વધી હોવાના સ્થાનિકોના આક્ષેપ
રેલવે અંડર પાસ પાસે જ્ઞાનેશ્વર પાર્ક,
મહીપાલનગર, મહાવીર અને ગ્રીન પાર્ક સોસાયટી સહિત અનેક સોસાયટીના રહીશો છે પરેશાન
રહીશોની રજુઆત બાદ amc ની ટીમ અને અધિકારી આવ્યા પણ કઈ થતું નહિ હોવાના લોકોના આક્ષેપ
રેલવે અંડર પાસ માટે મકાનો ના બાંધકામ હટાવ્યા પણ લાઈટ પોલ હટાવવાનું તંત્ર ભૂલી ગયું
રેલવે દ્વારા કોટ બનાવતા પાણીનો નિકાલ નહિ થતા હોવાના લોકોના આક્ષેપ
અંડર પાસમાં અને સોસાયટી બહાર 2 દિવસ સુધી પાણી ભરાઈ રહેતા લોકો પરેશાન થાય છે
રસ્તાઓની ખરાબ હાલત ને લઈને માનવ શરીર સાથે વાહનોને પણ થઈ રહ્યું છે નુકશાન
સ્થાનિકો અમે વાહન ચાલકો સાથે નોકરિયાત વર્ગ. શાળા એ જતા બાળકો અને વાલીઓ. હોસ્પિટલ જતા દર્દી અને પરિજન તમામ લોકો થઈ રહ્યા છે પરેશાન
વિઝ્યુલ. 121 અને બાઈટ
સલગ. ચાંદખેડા સમસ્યા
ફીડ. લાઈવ કીટ
0
Report
HNHEMKANT NAUTIYAL
FollowAug 10, 2025 04:33:56Uttarkashi, Uttarakhand:
स्लग-डी एम ने कहा रेस्क्यू कार्य युद्धस्तर पर जारी, सभी यात्रियों का किया गया एयर लिफ्ट
रिपोर्ट-हेमकांत नौटियाल उत्तरकाशी
एंकर-उत्तरकाशी धराली आपदा का आज छठवां दिन है और लगातार धराली में रेस्क्यू कार्य युद्धस्तर पर चल रहा है जिलाधिकारी प्रशांत कुमार आर्य का कहना है कि यात्रियों सहित स्थानीय लोगों को हेलीकॉप्टरों के द्वारा उत्तरकाशी, देहरादून एयर लिफ्ट किया गया है अब करीब 100 स्थानीय लोग हैं जो उत्तरकाशी , देहरादून जाना चाहते हैं उनको भेजा जा रहा है। वही राहत सामग्री वितरण कार्य भी किया जा रहा है सड़क मार्ग गंगनानी में वैली ब्रिज आज शाम तक बन जाएगा। धराली में सड़क कनेक्टिविटी शुरू होने वाली है। सोनगाड़ के पास सड़क बनने में अभी 3-4 दिन का समय लगेगा जिलाधिकारी ने बताया कि धारली ,हर्षिल सहित अन्य क्षेत्रों में विद्युत आपूर्ति बहाल कर दी गई है और लगातार डॉग स्क्वाड की सहायता से लापता लोगों की तलाश जारी है।
बाइट-प्रशांत कुमार आर्य जिलाधिकारी उत्तरकाशी
0
Report
UPUMESH PATEL
FollowAug 10, 2025 04:31:58Valsad, Gujarat:
Approved By Assignment
વલસાડ શહેરમાં વહેલી સવાર થી પડેલા ધોધમાર વરસાદ ના કારણે વલસાડ શહેર અને 40 ગામોને જોડતા મુખ્ય છીપવાડ અંદર પાસમાં પાણી ભરાય જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે છીપવાડ અંદર પાસમાં પાણી ભરાય જવાના કારણે વલસાડ શહેરમાં આવતા લોકો તથા નોકરી પર જતાં લોકોએ 10 કિલોમીટરનો ચકરાવો કરવાનો વારો આવ્યો છે દર વર્ષે અંદર પાસમાં પાણી ભરાય જતા હોવા છતાં તંત્ર દ્રારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
બાઈટ : વોક થ્રુ
0
Report
UPUMESH PATEL
FollowAug 10, 2025 04:01:33Valsad, Gujarat:
Approved By Assignment
વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર પડેલા વરસાદના કારણે વલસાડ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાય જવા પામ્યા છે વલસાડ શહેરના છીપવાડ હનુમાન મંદિર ,દાણા બજાર ,ખત્રીવાડ ,તિથલ રોડ સહિતના વિવિધ માર્ગો નદીમાં પરિવર્તન થઈ જવા પામ્યા છે ત્યારે છીપવાડ હનુમાન મંદિર પાસે પાણી ભરાય જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે દર વર્ષે માત્ર થોડા વરસાદ માં અહીં આગળ પાણી ભરાય જવામાં કારણે શહેરી જનો એ હાલાકી વેઠવાનો વારો આવે છે થોડા જ વરસાદમાં શહેરના વિવિધ માર્ગો નદીમાં પરિવર્તન થતા જોવા મળે છે કરોડો રૂપિયા પ્રિ મોન્સૂન કામગીરી પાછળ ખર્ચ કરવા છતાં કામગીરી શૂન્ય જોવા મળી રહી છે
બાઈટ : વોક થ્રુ
0
Report
YKYOGESH KHARE
FollowAug 10, 2025 03:49:53Nashik, Maharashtra:
हिंदी अनुवाद:
त्र्यंबकेश्वर: आज और कल दो दिन वीआईपी दर्शन सेवा बंद
nsk_trymbak | feed by 2C
एंकर:
त्र्यंबकेश्वर शहर में ब्रह्मगिरी प्रदक्षिणा के लिए आने वाले भक्तों को कोई असुविधा न हो, इसलिए सभी वीआईपी सेवाएं आज से लगातार दो दिन के लिए बंद की गई हैं। रविवार और तीसरा सोमवार भारी भीड़ के दिन होते हैं, इसलिए प्रशासन की ओर से यह अनुरोध किया गया है कि राजकीय शिष्टाचार या अन्य किसी भी प्रकार की विशेष अनुरोध न करें।
प्रदक्षिणा मार्ग में शांति और व्यवस्था बनाए रखने के लिए एक उपविभागीय पुलिस अधिकारी, चार पुलिस निरीक्षक, दस उपनिरीक्षक और कुल 250 पुलिस व होमगार्ड कर्मचारी तैनात किए गए हैं।
0
Report
STSharad Tak
FollowAug 10, 2025 03:46:15Sirohi, Rajasthan:
एंकर: पर्यटन स्थल माउंट आबू में एक बार फिर इंद्रदेव की मेहरबानी देखने को मिली। बीती रात से लगातार हो रही बारिश से आबू की वादियां तरबतर हो गईं। अब तक आबूपर्वत में करीब 45 इंच बारिश दर्ज की जा चुकी है। अलसुबह 3 बजे से हो रही झमाझम बरसात ने पर्वतीय क्षेत्र के मौसम को सुहावना बना दिया है। श्रावण के बाद भादवे माह में भी बारिश के अच्छे संकेत मिल रहे हैं। भाद्रपद के पहले दिन हुई यह बरसात पर्यटकों और स्थानीय लोगों के चेहरों पर मुस्कान ले आई है।
0
Report
URUday Ranjan
FollowAug 10, 2025 03:36:39Ahmedabad, Gujarat:
Slug : 0808ZK_LIVE_AHD_CHANGODAR_AROPI
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0808ZK_LIVE_AHD_CHANGODAR_AROPI
Date : 08 - 08 - 2024
Format : PKG & WEB
નોંધ :
આ સ્ટોરી ને લાગતા ફોટો વિડીયો સેન્ડ કરેલ છે
એન્કર :
બેંક એકાઉન્ટમાં રૂપીયા 2 લાખનું બેલેન્સ હોવાની મજાક કરવામાં નિર્દોષ યુવકએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે..2 લાખની વાત સાંભળતા જ બે સાથી કર્મચારીની દાનત બગડી હતી. અને યુવકને મોતને ઘાટ ઉતારી બેંકમાંથી 2 લાખ પડાવી લેવાનો પ્લાન ઘડ્યો. જો કે હત્યા કર્યા બાદ બેંક એકાઉન્ટમાં રૂપીયા 850 જમા હોવાનું જાણવા મળતા બંન્ને હત્યારાની આશા પર પાણી ફરી વળ્યું. અને જેલમાં ધકેલાવાનો વારો આવ્યો છે...
વીઓ : 01
ચાંગોદરના તાજપુર ગામની સીમમાંથી પસાર થતી રેલ્વે લાઇન નજીકથી 16મી માર્ચના દિવસે મળી આવેલ મૃતદેહના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે...પોલીસએ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સંતલાલ ગૌતમ અને મધ્યપ્રદેશના રહેવાસી રોહિતસીંગ ગોડ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંન્ને આરોપીઓએ માત્ર 2 લાખ રૂપીયા મેળવવાની લાલચમાં આવીને મોહિબુલ ઇસ્લામ નામના યુવકને ગળે ટુંપો આપીને હત્યા કરી દીધી હતી. બાદમાં તેની ઓળખ ના થાય તે માટે ટી શર્ટ ચહેરા પર નાંખીને સળગાવી દીધી હતી. જો કે પોલીસ તપાસમાં બંન્નેની પોલ ખુલ્લી પડી ગઇ હતી.
બાઇટ - ઓમ પ્રકાશ જાટ, એસપી, અમદાવાદ ગ્રામ્ય
વીઓ : 02
ઘટના અંગે વાત કરીએ તો 16મી માર્ચએ સળગાવેલી હાલતમાં ચહેરા સાથે એક મૃતદેહ મળી આવ્યો હતો. જો કે યુવકનો ચહેરો સળગી ગયેલ હાલતમાં હોવાથી તેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની હતી. પરંતુ પોલીસએ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જ્યારે 17મી માર્ચના દિવસે ચાંગોદરમાં આવેલ મેક્સ ગ્રાફિક્સમાં કામ કરતો મોહિબુલ ઇસ્લામની કોઇ ભાળ મળતી ના હોવાની જાણ ચાંગોદર પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસએ તેના મોબાઇલ નંબરના આધારે કોલ ડિટેઇલ મેળવી આ ઉપરાંત તેની સાથે કામ કરતા કર્મચારીઓ અને પરિવારજનોની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં સફળતા મળતા પોલીસએ બે આરોપીઓને ઝડપી લીધા છે. મૃતક અને આરોપીઓ છેલ્લા 25 દિવસથી સાથે કામ કરતા હતાં. એક દિવસ મૃતક મોહિબુલ ઇસ્લામએ બંન્ને આરોપીઓને મજાક મજાકમાં કહ્યું હતું કે તેના બેંક એકાઉન્ટ માં રૂપીયા 2 લાખ જમા છે. જેથી બંન્ને આરોપીઓની દાનત બગડી હતી. અને આ રૂપીયા પડાવી લેવા માટેનો પ્લાન બનાવ્યો હતો.
બાઇટ - ઓમ પ્રકાશ જાટ, એસપી, અમદાવાદ ગ્રામ્ય
વીઓ : 03
પ્લાન મુજબ 6મી માર્ચના દિવસે નોકરીથી છુટ્યા બાદ બંન્ને આરોપીઓ મૃતકને રેલ્વે લાઇન પાસે લઇ ગયા હતાં. જ્યાં હત્યા કરવાના ઇરાદે તેઓ કંપનીમાંથી જ એક દોરી લઇ ગયા હતાં. જેની મદદથી બંન્નેએ મોહિબુલ ઇસ્લામનું ગળું દબાવ્યું હતું. અને તેના મોબાઇલ, એટીએમ, ગુગલ પે નો પાસવર્ડ મેળવી લીધો હતો. જો કે દોરી તુટી જતા આરોપીઓએ મૃતકએ પહેરેલ બુટની દોરી કાઢીને તેની મદદથી તેને ગળેટુંપો આપ્યો હતો. અને હત્યા કરી દીધી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાંથી રૂપીયા 800 ટ્રાન્સફર કરી લીધા હતાં. અને ટ્રેન આવતા મૃતદેહને ટ્રેનની નીચે ફેંકી દેવા માટેનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમાં સફળ ના થતાં અંતે તેમણે નજીકના ગરનાળામાં મૃતદેહ ફેંકીને ઓળખના થાય તે માટે મૃતકએ પહેરેલ ટી શર્ટ કાઢી તેના ચેહેરા પર ઢાંકીને સળગાવી દીધી હતી. બાદમાં મોબાઇલની લુંટ કરીને તેઓ પલાયન થઇ ગયા હતાં.
બાઇટ - ઓમ પ્રકાશ જાટ, એસપી, અમદાવાદ ગ્રામ્ય
વીઓ : 04
હત્યા બાદ બંન્ને આરોપીએ વતનમાં નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે મૃતકનો મોબાઇલ શાહપુર નજીક કોઇને વહેચી દીધો હતો. સામેવાળા વ્યક્તિને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ મૃતકના મોબાઇલમાંથી તેનું આધારકાર્ડ અને મોબાઇલની બીલની ઝેરોક્ષ કઢાવીને પોતે જ આ વ્યક્તિ હોવનાની ઓળખ આપી હતી. જ્યારે મૃતકનું સીમકાર્ડ તેમણે નવો એક કી પેડ ફોન ખરીદીને તેમાં ચાલુ કર્યું હતું. પોલીસ તપાસ દરમિયાન બંન્ને આરોપીઓના નામ સામે આવતા પોલીસએ બંન્ન આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય મિત્રો સાથે જ એક કંપનીમાં કામ કરતા હતાં. હાલમાં પોલીસએ બંન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
DRDarshal Raval
FollowAug 10, 2025 03:16:56Ahmedabad, Gujarat:
અમદાવાદ
નવા વાડજ વ્યાસવાડી પાસેનો બનાવ
કાર ચાલકે રિક્ષાને લીધી અડફેટે.
ઘટનામાં રીક્ષા ચાલક ઘાયલ.
ઘાયલને સોલા સિવિલ લઈ જવાયો.
રીક્ષા ને અડફેટે લેતા સામે પેપર વેંચતા ફેરિયાના એક્ટિવા સુધી પલટી મારતા એક્ટિવાને પણ નુકસાન
અખબારનગર થી રાણીપ જતી કાલે જુના વાડજથી વ્યાસ વાડી આવતી રિક્ષાને ટક્કર મારી
વિઝ્યુલ અને બાઈટ
બાઈટ. કાનાજી. પ્રત્યક્ષદર્શી
સલગ. વાડજ એક્સીડેન્ટ
ફીડ. લાઈવ કીટ
0
Report
ASAshok Singh Shekhawat
FollowAug 10, 2025 03:15:47Sikar, Rajasthan:
दीनवा लाडखानी सीकर
बहनों ने शहीदों की कलाई पर राखी बांधी
एंकर सीकर के दीनवा लाडखानी गाव मे शहीद मुखराम बुडानिया की प्रतिमा पर उनकी बहन परमेश्वरी देवी ने राखी बांधी एव शहीद सूरजभान की बहन सुमित्रा,ममता,सीता तीनो बहनो ने राखी बांधी। इस दौरान शहीद प्रतिओ पर राखी बांधते समय,बहनो की आखे भी नम हो गई। गाव मे शहीद धर्मवीर शेखावत की कलाई पर ममेरी बहन मोनू कंवर ने राखी बांधी।
0
Report