Back
ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાન શરૂ, નવા નેતાઓને તક મળશે!
DRDarshal Raval
Aug 01, 2025 10:52:39
Ahmedabad, Gujarat
અમદાવાદ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ની પ્રેસ કોન્ફ્રાન્સ
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવાનું નક્કી કરાયું
બુથ સંગઠન ની સમીક્ષા કરી કમીઓનો સુધાર અને સંગઠન ને મજબૂત કરવાનો પ્રયાસ
નવા લોકોની નિમણૂક કરવાનું પણ કરાશે
દરેક ના પ્રશ્ન ઉઠાવી સડક થી સંસદ સુધી લડવાની તૈયારી
પહેલી શરૂઆત ગુજરાત થી કરવામાં આવી
રાહુલ ગાંધીએ ગુજરાત આવી કાર્યકરો વચ્ચે આવી અભિયાન શરૂ કરાયું
ગુજરાતમાં દરેક જિલ્લામાં સિનિયર આગેવાનોને નિરીક્ષક ની જવાબદારી સોપાઈ
પ્રક્રિયાના અંતે 4 જિલ્લા ના પ્રમુખ ની નિમણૂક કરાઈ
આનંદ ખાતે 3 દિવસ પ્રશિક્ષણ શિબિર યોજાઈ
આણંદમાં રાહુલ ગાંધી પણ જોડાયા
રાહુલ ગાંધી 4 કલાક રોકાઈ લોકોને મળી માર્ગદર્શન આપ્યું
અનેક મુદ્દે ચર્ચાઓ શિબિરમાં થઈ
જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ની પસંદગી ની પ્રક્રિયા કરાઈ તેજ રીતે તાલુકા અને નગરપાલિકા ના પ્રમુખો ની પસંદગી સંગઠન સૃજન રીતે કરાશે
જેના ભાગ રૂપે 2 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી તમામ તાલુકા. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 2 નિરીક્ષક જશે અને સર્વે કરશે
અમિત ચાવડા નું મોટું નિવેદન
જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ની પસંદગી ની પ્રક્રિયા કરાઈ તે જ રીતે તાલુકા અને નગરપાલિકા ના પ્રમુખો ની પસંદગી સંગઠન સૃજન રીતે કરાશે
જેના ભાગ રૂપે 2 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી તમામ તાલુકા. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 2 નિરીક્ષક જશે અને સર્વે કરશે
દરેક દિવસમાં 2 થી 3 તાલુકા માં નિરીક્ષક જશે અને પ્રક્રિયા કરશે
પ્રમુખોમાં નવા લોકોને તક મળે તેવું કોંગ્રેસનું આયોજન
55 વર્ષથી નિચેનાને અગ્રીમતા અપાશે
5 વર્ષ કોંગ્રેસમાં કોઈ પણ પદે કામ કર્યું હોય તેને અને શિક્ષિત ને અગ્રીમતા અપાશે.
5 વર્ષથી વધુ સમયથી આગેવાન કે પ્રમુખ તરીકે હશે તેની જગ્યા પર નવા ને તક અપાશે
10 થી 20 ઓગસ્ટમાં કમિટીમાં રિપોર્ટ રજૂ કરશે જે બાદ તેમાં મંજૂરી અપાશે
તાલુકા અને જિલ્લા માં બધાની સમીક્ષા કરશે.
તાલુકા માંથી જિલ્લામાં જવાબદારી સોંપી શકાય તેવા નું લિસ્ટ બનાવી કામ કરાશે
ગુજરાતમાં આ પ્રક્રિયા પ્રથમ વાર થઈ રહ્યું છે
ગુજરાતના લોકોને વિનંતી કે સ્વતંત્રતાની સાથે સમાનતા અને બંધુતા મળે
ગુજરાતના લોકોને ખાસ કહેવા માગું છું કે જાતિ પ્રાંત ના ભેદભાવ વગર કોંગ્રેસ બધાની છે
જે લોકો નાત જાતને છોડી લડવા માંગે છે તેવા નવા લોકોને કોંગ્રેસમા જોડાવવા આમંત્રણ
દરેકના ઘરે ઘરે જઈને લોકોને જોડવાનું કામ કરીશું
ગુજરાતના વિકાસ માટે કાર્યક્રમો અને વિરોધ કાર્યક્રમ પણ કરીશું
સંગઠન સૃજન અભિયાન ની આજથી શરૂઆત
નિરીક્ષણ જશે તેમને માર્ગદર્શન અપાયું છે
2 થી 10 ઓગસ્ટમાં પ્રક્રિયા પૂર્ણ થાય અને 20 ઓગસ્ટ પદ સોપાય અને આ મહિનામાં સંગઠન બનાવી આગળ વધવાનું આયોજન
અમિત ચાવડા નિવેદન
પ્રવાસન વિકાસ પ્રજાના ટેક્સના પૈસા રાજકીય મેળાવડા માટે વાપરે છે
માનીતી એજન્સી અને લોકો માટે નાણાં વપરાય છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ ખરાબ છે
સરકારના ગેરવહીવટ ના કારણે પ્રવાસી ઘટયા છે
વિદેશ નીતિ માં પણ આપણે પાછળ છે
ટ્રમ્પ ના દેશમાંથી ગુજરાતીઓને પાછા મોકલ્યા
હાઉડી મોદી કહેતા તે ટ્રેમ્પ સિઝફાયર કર્યું તરવા બળગા ફૂંકે છે
25 ટકા ટેરીફ ઘટાડવાની વાત કરી તો 56 ની છાતી હોય તો પીએમ એ તેનો જવાબ આપ્યો હોય
માટે જ વિદેશ નીતિની નિષફળતા દેશ પર પડી રહી છે
રોડ. ટ્રાફિક. અને અન્ય મુદ્દે કોંગ્રેસનું નિવેદન
ગુજરાતમા જે પ્રશ્ન છે ત્યાં કોંગ્રેસ ઉભી રહી છે અને કાર્યક્રમ કર્યા છે
રસ્તામાં પડેલા ખાડાની પૂજા અને ગરબા સહિતના કાર્યક્રમ કર્યા
તાપી રિવર ની જાહેરાત કરાઈ જ્યાં આદિવાસી રસ્તા પર ઉર્ય ત્યારે પ્રોજેકટ મુલતવી રાખ્યો અને હવે ચૂંટણી ગઈ અને પ્રોજેકટ જાહેર કરાયો
પ્રોજેકટ બંધ કરાવવા કોંગ્રેસ ગામના લોકો સાથે ઉભા રહી લડાઈ લડીશું
આવનાર દિવસમાં અન્ય કાર્યક્રમ પણ કરીશું
ખેડુતો અને પશુ પાલકોના અન્યાય માટેના કાર્યક્રમો અપાશે..
દૂધ સંઘ અને ડેરીઓ માં ભાજપના મળતીય દ્વારા ભ્રષ્ટચાર કરાય છે..
સભાસદ મલિક છે જેના દીકરાને નોકરી નથી મળતી પણ 50 લાખ આપે એને નોકરી મળે
મશીનરી માં પણ ભ્રષ્ટચાર થાય છે
ખોટી જમીન માપની નો મુદ્દો અને પાક નુકશાન ના મુદ્દે કાર્યક્રમ કરાશે
મહિલા સુરક્ષા . દારૂબંધી અને અધિકારી અને કમિશન રાજ સામે કોંગ્રેસ લડશે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowAug 03, 2025 16:01:18Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
FEED_LIVE_U
FOLDER_SRT_KAVAD_YATRA
એંકર:સુરત: સામાન્ય રીતે પુરુષો દ્વારા થતી કાવડ યાત્રાના પ્રચલિત રિવાજથી અલગ, સુરત શહેરમાં એક અનોખી કાવડ યાત્રાનું આયોજન થયું હતું જેમાં 5,000 થી પણ વધુ મહિલાઓ જોડાઈ હતી. શહેરના કાપોદ્રા વિસ્તારમાં મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વીઓ:1 ''હર હર મહાદેવ''ના જયઘોષ સાથે શરૂ થયેલી આ કાવડ યાત્રાએ આખા વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક ધારાસભ્યો અને સામાજિક આગેવાનો પણ જોડાયા હતા.આ કાવડ યાત્રાનું મુખ્ય આકર્ષણ એ હતું કે હજારો મહિલાઓએ એક સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી, જેણે આ કાર્યક્રમને વધુ વિશેષ બનાવ્યો હતો. મહિલાઓ દ્વારા આયોજિત આ કાવડ યાત્રાએ સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે અને ધાર્મિક ઉત્સવોમાં મહિલાઓની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
બાઈટ: કોમલ પટેલ (કાવળ યાત્રા આયોજક)
પ્રશાંત ઢીવરે -સુરત
PACKAGE
0
Report
PDPRASHANT DHIVRE
FollowAug 03, 2025 16:01:00Surat, Gujarat:
અપ્રુવલ: વિશાલ ભાઈ
PACKAGE
FEED_LIVE_U
FOLDER_SRT_HTYA_AROPI
એંકર:સુરતના લિંબાયત વિસ્તારમાં ગત મોડી રાત્રે એક કાપડ દલાલની ત્રણ હુમલાખોરોએ માત્ર 80 સેકન્ડમાં 60થી વધુ ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય બેની શોધખોળ ચાલુ છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ હત્યા જૂના ઝઘડાની અદાવતમાં કરવામાં આવી છે.
વીઓ:1 પોલીસના જણાવ્યા અનુસાર, 43 વર્ષીય મૃતક આલોક ઝીદારામ અગ્રવાલનો અશફાક નામના યુવક સાથે અગાઉ ઝઘડો થયો હતો. આ ઝઘડાનો બદલો લેવા માટે અશફાકે તેના ત્રણ મિત્રોને આલોકની હત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા. લિંબાયત પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભગવાન મંગલુ સ્વાઈન અને દિપકકુમાર સરજુપ્રસાદ સિંહ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય બે ફરાર આરોપીઓ અબરાર લસ્સી અને મુખ્ય સૂત્રધાર અશફાકને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
બાઈટ: ભગીરથ ગઢવી (સુરત શહેર પોલીસ ડીસીપી)
WKT: પ્રશાંત ઢીવરે (આરોપી બતાવતા)
વીઓ:2 આ ઘટના બાદ આલોકની હત્યાના વિરોધમાં મારવાડી અને અન્ય સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હત્યારાઓને ફાંસી આપવાની માંગણી કરી હતી. લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
WKT: પ્રશાંત ઢીવરે (આરોપીનો વરઘોડો બતાવતો)
આ ગુનામાં હાલ લિંબાયત પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસનું કહેવું છે કે અશફાકની ધરપકડ બાદ જ હત્યા પાછળનું સાચું કારણ બહાર આવશે.
પ્રશાંત ઢીવરે -સુરત
PACKGE
0
Report
PDPRASHANT DHIVRE
FollowAug 03, 2025 15:30:52Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
FEED_LIVE_U
FOLDER_SRT_GARBA_BYTE
એંકર:મોરબીમાં તાજેતરમાં પાટીદાર સમાજ દ્વારા એક મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ સમાજની દીકરીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો હતો. આ બેઠક બાદ સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ પણ નિવેદન આપ્યું હતું.
વીઓ:1 નવરાત્રિના થોડા મહિનાઓ પહેલા શરૂ થતા ડિસ્કો દાંડિયા ક્લાસિસમાં ફિલ્મી અને લવ સોંગ્સ પર દાંડિયા કરાવવામાં આવે છે. જેનાથી અશ્લીલતા (વલ્ગારિટી) ને પ્રોત્સાહન મળે છે. તેમણે આ બાબતને સમાજ માટે એક મોટું દૂષણ ગણાવ્યું અને કહ્યું કે આવી પ્રવૃત્તિઓને કારણે ઘણી દીકરીઓ ખોટા રસ્તે દોરાઈ જાય છે.આવી ગેરરીતિઓને અટકાવવા માટે પાટીદાર સમાજે આ જન ક્રાંતિ સભાનું આયોજન કર્યું હતું. સમાજનું માનવું છે કે આવી ઘટનાઓ અટકાવવી અત્યંત જરૂરી છે. મોરબીમાં યોજાયેલી આ બેઠકની અસર માત્ર એક શહેરમાં નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં જોવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ પગલા દ્વારા સમાજ દીકરીઓની સલામતી અને સંસ્કારનું જતન કરવા માંગે છે.
1-2-1: પ્રશાંત ઢીવરે, અલ્પેશ કથારીયા (પાટીદાર નેતા)
પ્રશાંત ઢીવરે -સુરત
0
Report
NDNavneet Dalwadi
FollowAug 03, 2025 15:30:32Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી.
લોકેશન : ભાવનગર
તારીખ : ૦૩/૦૮/૨૦૨૫.
સ્ટોરી : પેકેજ.
એપ્રુવલ : ડેસ્ક.
સ્લગ: ભાવનગર ખાતે કેન્દ્રિયમંત્રીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંવાદ.
એન્કર :
ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રિયમંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રિયમંત્રી મનસુખભાઇ માંડવીયા, નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ, વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
વિઓ ૧:
દેશના કેન્દ્રીયમંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ આજે ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા, કેન્દ્રીયમંત્રીની ઉપસ્થિતિમાં આજે અનેક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બપોર બાદ શહેરના ઇસ્કોન ક્લબ ખાતે કેન્દ્રીયમંત્રી અને વિવિધ ક્ષેત્રના આગેવાનો અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તકે ઉપસ્થિત કેન્દ્રિયમંત્રીએ દેશ કેવી રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. અને વર્ષ 2047 સુધીમાં વિકસીત દેશના સ્વપ્નને સાકાર કરવા અગ્રેસર થઈ રહ્યો છે. તે અંગે લોકોને જાણકારી આપી હતી. જ્યારે આ તકે અહીંના ઉદ્યોગપતિઓ, વેપારીઓ દ્વારા પ્રશ્નોતરીકાળ દરમ્યાન અનેક પ્રકારની રજુઆત કરવામાં આવી. જેમાં ખાસ રેલવેની વધુ સુવિધા અમદાવાદ, મુંબઇ જવાના રૂટમાં બદલાવ, મુંબઈની વધુ એક કાયમી ટ્રેઈન, ભાવનગર સુરત ટ્રેઈન તેમજ ખાસ આઇટી સેકટર ને લઈને અહીં 70 જેટલી કંપનીઓ કાર્યરત છે. ત્યારે વર્ષે 2000 જેટલા વિદ્યાર્થીઓ આઇટી માંથી પાસ થઈને નીકળે છે. જેમાં હાલ ધોલેરા નો વિકાસ થઈ રહ્યો છે અને સેમી કંડકટર હબ તરીકે વિકાસ થઈ રહ્યો છે. ત્યારે તેમને અહીજ જોબ મળી રહે, તેમજ અન્યત્ર ગયેલા લોકો પણ પોતાના વતનમાં રહી જોબ કરી શકે માટે અહીં આઇટી પાર્ક બને તેવી માંગ કરી હતી. જે બાબતે મંત્રીએ સ્ટેજ પરથી જ તાકીદે દિલ્લી વિભાગને ફોન કરી અમલવારી થાય તે દિશામાં ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અને આ બાબતનો વર્ક ઓર્ડર પણ માત્ર 24 કલાક માં મળી જવાની પણ ખાતરી આપી હતી.
સ્પીચ: અશ્વિનીકુમાર વૈષ્ણવ, કેન્દ્રીયમંત્રી, ભારત.
બાઈટ: તેજસ જાની, પ્રમુખ, ઇલે. એન્ડ સોફ્ટવેર ઇન્ડ.
બાઈટ: નિયતિબેન પંડ્યા, વાઇસ પ્રેસિડેન્ટ, ઇલે. એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ.
ટિકર:
ભાવનગરમાં કેન્દ્રિયમંત્રીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંવાદ કાર્યક્રમ યોજાયો.
વિકસિત ભારતના સંકલ્પ સાથે ભારત આગળ વધી રહ્યો છે તે અંગે આપી જાણકારી.
ધોલેરા ભાવનગરની રેલવે કનેક્ટિવિટી અંગે પણ મંત્રીએ તૈયારી દર્શાવી.
ભાવનગરમાં આઇટી પાર્ક અંગે ત્વરિત કામગીરી હાથ ધરવા આપી સુચના.
ભાવનગરને વધુ ટ્રેઈન સુવિધા અંગે પણ મંત્રીને કરી રજુઆત.
0
Report
PDPRASHANT DHIVRE
FollowAug 03, 2025 15:16:47Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
STORY
FEED_LIVE_U
FOLDER_SRT_YUVAK_MOT
એંકર:સુરતમાં મોબાઈલ ફોનના કારણે વધુ એક કરુણ ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારમાં એક યુવક મોબાઈલ પર વાત કરતા કરતા ચોથા માળેથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું છે.
વીઓ:1 સચિનના તલંગપૂર વિસ્તારની શિવાંજલિ સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય સુખરામ નિષાદ પોતાના મકાનના ધાબા પર ઊભા રહીને મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા. વાતચીતમાં એટલા મગ્ન હતા કે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ ચોથા માળેથી નીચે પટકાયા.
આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા સુખરામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બાઈટ:સીબાબુ નિષાદ (સંબધી ભાઈ)
બાઈટ: સુનિલ નિષાદ (સંબધી ભાઈ)
વીઓ:2 મૃતક સુખરામ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને સચિનમાં જરીના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. આ ઘટનાની જાણ થતાં તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ, સિવિલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રશાંત ઢીવરે -સુરત
PACKAGE
0
Report
RSRavi sharma
FollowAug 03, 2025 13:03:50Jammu, :
Breaking
राजौरी बुदल सड़क पर भारी बारिश के बाद हुआ भूस्खलन,
सड़क पर फंसे कई वाहन ,
लोगों ने प्रशासन से कई अपील जल्द से जल्द सड़क को खुलवाया जाए ताकि वह अपने गंतव्य तक पहुच सकें !!
0
Report
APAshwini Pandey
FollowAug 03, 2025 13:03:41Mumbai, Maharashtra:
मुंबई में अब कबूतरों को दाना डालना मुश्किल हो गया है।बॉम्बे हाई कोर्ट के आदेश के बाद राज्य सरकार ने बृहन्मुंबई महानगरपालिका (BMC) को निर्देशित किया है कि शहर में कबूतरों को दाना डालने की हर गतिविधि पर रोक लगाई जाए। बॉम्बे हाई कोर्ट में दायर पेटिशन में बताया गया था की कबूतरों के मल और उनके पंखों में मौजूद बैक्टीरिया और फंगस हवा में फैलकर लोगों खासकर बुजुर्गों के लिए गंभीर स्वास्थ्य संकट पैदा करते हैं।
बॉम्बे हाईकोर्ट ने हाल ही में एक ऐतिहासिक फैसला देते हुए स्पष्ट किया कि सार्वजनिक जगहों पर कबूतरों को दाना डालना जनस्वास्थ्य के लिए गंभीर खतरा है हाई कोर्ट ने बीएमसी और मुंबई पुलिस को आदेश दिया है कि जो कोई भी सार्वजनिक जगहों पर कबूतरों को बिना अनुमति दाना डालते हुए पाए जाए, उसके खिलाफ FIR दर्ज की जाए और दंडात्मक कार्रवाई हो इसके अलावा बीएमसी द्वारा ५०० रुपये की फाइन भी वसूली जाएगी .
कोर्ट के आदेश के बाद मुंबई के माहिम इलाके में पहली बार अज्ञात व्यक्ति के खिलाफ कबूतरों को दाना डालने पर FIR दर्ज की गई है। बीएमसी अब शहर के 51 कबूतरखानों की निगरानी कर रही है। बिना मंजूरी कबूतरों को दाना डालने के मामले में जुर्माना से लेकर जेल तक की कार्रवाई हो सकती है।
अदालत ने परंपरागत कबूतरखानों को हटाने पर रोक लगाई है, लेकिन वहां भी दाना डालने की इजाजत नहीं है। यह फैसला पक्षियों को दाना देने की धार्मिक और सामाजिक परंपरा की वजह से विवाद का कारण बन गया है, लेकिन जनस्वास्थ्य की सुरक्षा को प्राथमिकता दिया गया है।
मुंबई के दादर, मरीन ड्राइव, अंधेरी, वर्ली, बोरीवली जैसे इलाकों में स्थित कबूतर खानें को बंद किया गया है .
दादर इलाका में हमारे संवाददाता अश्विनी कुमार पांडेय ने जब कबूरतख़ाना बंद होने का जायजा लेने पहुंचे तो देखा कई हज़ार कबूतर एक एक दाने के लिए जद्दोजहद करा रहे थे , बड़ी संख्या में अलग अलग जगह से उड़कर आए कबूतर पूरे इलाके में सभी के घरों और खिड़कियों पर डेरा जमाया है , दुकानों के बाहर कबूतर दाना चुगने के लिए एक दूसरे पर गिर रहे है .
आम लोगो ने हमे बताया की कबूतरों की संख्या इस इलाके में पिछले कुछ दिनों में काफ़ी बढ़ी है जिसके वजह से लोगो का जीवन मुश्किल हो गया है , लोग अपने मुंह पर मास्क या फिर मफ़लर बांध कर बैठे है .
बीएमसी ने भी कमर कस ली है और कोर्ट का आदेश पालन करने के लिए सभी बंद किए गए क़बूरतख़ाने के पास बीएमसी कर्मी तैनात किए गए है ताकि कोई चारा ना डाल सके साथ ही पुलिस बंदोबस्त भी किया गया है .
इनपुट-
-दादर कबूतरख़ाने से वॉक थ्रू है जहाँ बड़ी संख्या में कबूतर मौजूद है और लोगो से बातचीत है
- BMC अधिकारी जयदीप मोरे के साथ बातचीत
- महिम पुलिस स्टेशन के अधिकारी पवार के साथ बातचीत
- पोस्ट ऑफिस के बाहर कबूतरखाने के शॉट्स
- गेटवे ऑफ इंडिया के पास के शॉट्स जहाँ पहले कबूतर होते थे लेकिन अब नहीं है बीएमसी ने यहाँ बाकायदा बोर्ड भी लगाया है
0
Report
AKAshok Kumar
FollowAug 03, 2025 13:01:30Junagadh, Gujarat:
જુનાગઢ
વિસાવદર વિસ્તારમાં સરકારી અનાજ નો જથ્થો બારોબાર સગેવગે થયા નો મામલો
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા સરકારી અનાજ નો જથ્થો બારોબાર સગેવગે થયા ના કર્યા હતા આક્ષેપ
આજરોજ આપ પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ દ્વારા સરકારી અનાજનો જથ્થો પકડ્યો હોવાનો કરવામાં આવ્યો હતો દાવો
ત્યારબાદ તંત્ર આવ્યું હરકત મા
પુરવઠા વિભાગ દ્વારા ત્રણ દુકાનોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા
મોટી પિંડાખાય માંગનાથ પીપળી તેમજ કાકચીયાળા ગામની ત્રણ દુકાનો ના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા
તપાસ કરતા આ ત્રણ દુકાનોમાં ઓનલાઇન જથ્થો કરતા ઓછો જથ્થો માલુમ પડતા લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા
ગ્રાહકો જે સરકારી અનાજ ખરીદે છે તેમનો અંગૂઠો લેવામાં આવે છે અને તેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થાય છે એટલે ઓછો જથ્થો મળ્યો હોવાની વાત પાયાવિહોણી
જુનાગઢ પુરવઠા ટીમ દ્વારા રેશનીંગ ની દુકાનોનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે અગાઉ પણ પરવાનેદાર તેમજ બિનપરવાનેદાર સામે ભૂતકાળ મા 99 લાખ જેટલો દંડ ફટકારી એક દુકાન નું લાઇસન્સ રદ કરી ફરિયાદ પણ કરવામાં આવી હતી
બાઈટ - કિશન ગળચર
જિલ્લા પુરવઠા અધિકારી
જૂનાગઢ
અશોક બારોટ
જુનાગઢ
0
Report
PAParakh Agarawal
FollowAug 03, 2025 10:17:00Ambaji, Gujarat:
0308 ZK BNK 01 FOOD REID AVB
LOCATION -- - AMBAJI
APPROVAL BY Assignment
આગામી ટૂંક સમયમાં શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળવનાર છે જેને લઇ વિવિધ વિભાગના વહીવટી તંત્ર સજજ બની રહ્યું છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા યાત્રીકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે જિલ્લાનું ફૂડ અને ડ્રગ વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી વિવિધ ખાધખોરકી વેચાણ હોટલો અને રેસ્ટોરોની ખાધા ખોરાક ની ગુણવત્તા બાબતે ની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 20 જેટલી ખાધા ખોરાકીના એકમોની ચકાસણી કરવામાં આવી હતી અને જેમાં અનેક વસ્તુઓ એક્સપાય ડેટ અને વાસી ખોરાક મળી આવતા અધિકારીઓ દ્વારા કાજુ જેવી મોંઘી વસ્તુઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો અને હાથ ધરાયેલી વિવિધ કામગીરીમાં 50 કિલો જેટલી સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને રસોડામાં પણ ભારે ગંદકી જોવા મળતા રેસ્ટોરેન્ટના માલિકોને કડક સૂચના આપવામાં આવી હતી એટલું જ નહીં આ વખતે ખાધા ખોરાકનો નાશ કરવામાં આવેલ છે જે બીજી વખત જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવા જાણવામાં આવ્યું હતું
બાઈટ .....પરેશ પટેલ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ બનાસકાંઠા
જ્યારે આગામી ભાદરવી પૂનમના મેળાને લઇ ખાધા ખોરાકી ના હંગામ સ્ટોલ કરવા આવનારે માટે ખાધા ખોરાકી માટે નું લાયસન્સ ફરજિયાત લેવાનું રહેશે જેને લઇ અંબાજી ખાતે ફૂડ લાઇસન્સ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે જેને લઇ મેળામાં ખાધા ખવરાવી વેચાણ કરનાર ફૂડ લાઇસન્સ અંબાજી ખાતે થીજ મળી રહેશે
પરખ અગ્રવાલ ઝી મીડીયા અંબાજી, બનાસકાંઠા
0
Report
DPDhaval Parekh
FollowAug 03, 2025 10:04:43Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ
સ્લગ : NVS DHAMGAMAN
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 03 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારી સ્વામિનારાયણ BAPS સંસ્થામાં છેલ્લા 25 વર્ષથી હરિ સેવામાં રત અને ધાર્મિકતા સાથે સત્સંગ થકી સમાજને નવી દિશા દર્શાવનાર વરિષ્ઠ સંત નરેન્દ્ર પ્રસાદ સ્વામી (આચાર્ય સ્વામી) ગત સાંજે અક્ષરનિવાસી થતા હજારો હરિ ભક્તોની આંખો ભીની થઈ હતી. આચાર્ય સ્વામી સંત બનવા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે RSS નો પ્રચાર પણ કર્યો હતો.
વી/ઓ : નવસારીના ગ્રીડ સ્થિત બોચાસણ વાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાય સંસ્થાનના છેલ્લા 25 વર્ષોથી આચાર્ય સ્વામી તરીકે સેવારત 75 વર્ષીય નરેન્દ્ર પ્રસાદ સ્વામી (આચાર્ય સ્વામી) થોડા સમયથી બીમાર હતા. ગત સાંજે 6:06 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ચરોતર તેમજ દક્ષિણ ગુજરાતમાં BAPS સંસ્થામાં સત્સંગનો પ્રચાર પ્રસાર અને સંસ્થાનો પાયો મજબૂત કરવામાં આચાર્ય સ્વામીનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. વર્ષ 1973 માં દીક્ષા લેનારા આચાર્ય સ્વામીએ આદિવાસી વિસ્તાર નવસારી જિલ્લામાં અનેક કુરિવાજો, વ્યસન, દૂષણ, સામાજિક પ્રશ્નો વિશે સત્સંગીઓમાં જાગૃતિ લાવી ધર્મના કાજે મોટી સંખ્યામાં લોકોને સ્વામિનારાયણ સંસ્થામાં જોડ્યા હતા. દીક્ષા પૂર્વે યુવા રાજેન્દ્ર આચાર્યએ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દેશમાં RSS ના પ્રચાર પ્રસારની કામગીરી પણ કરી હતી. અક્ષરધામ ગમન થયેલા આચાર્ય સ્વામીના અંતિમ દર્શનાર્થે હજારો હરિભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા અને અશ્રુભીની આંખે તેમને વિદાય આપી હતી. આચાર્ય સ્વામીના મંદિર નજીક ધારાગીરી સ્થિત અક્ષરવાડીમાં 100 થી વધુ સંતોની ઉપસ્થિતિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બાઈટ : પુરૂષોત્તમ ચરણ સ્વામી, વડીલ સંત, સ્વામિનારાયણ મંદિર, નવસારી
0
Report
SSSapna Sharma
FollowAug 03, 2025 10:03:52Ahmedabad, Gujarat:
અમદાવાદ
હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે
આગામી 24 કલાક માટે હવામાન વિભાગે આપ્યું યેલો અલર્ટ
ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ માટે યેલો અલર્ટ
અપરએર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી
સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમા યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી
અત્યાર સુધી રાજ્યમાં 19 ટકા વધુ વરસાદ રહ્યો
અમદાવાદમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી
બાઈટ - પ્રદીપ શર્મા, વૈજ્ઞાનિક, હવામાન વિભાગ
0
Report
APAshwini Pandey
FollowAug 03, 2025 09:36:00Mumbai, Maharashtra:
एंकर - मुंबई की लाइफ लाइन लोकल ट्रेन में बिना टिकट पकड़े जाने के बाद एक यात्री ने जमकर हंगामा किया… रेलवे कार्यालय में तोड़फोड़ का ये वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा है जहां आरोपी यात्री के शरीर से लगातार खून बहता दिखाई दे रहा वहीं उसने टिकट कलेक्टर ऑफिस में कंप्यूटर, फर्नीचर, टेबल कुर्सी सब कुछ तोड़ दिया… क्या है पूरा मामला देखिए हमारी ये रिपोर्ट
विओ 1- पहले की बोर्ड तोड़ा, फिर एक एक कर सारे कंप्यूटर फोड़ डाले, और देखते ही देखते वेस्टर्न रेलवे की एक दफ्तर में इस लड़के ने सब कुछ तबाह कर दिया… तस्वीर मुंबई के बोरीवली रेलवे स्टेशन की है। जहाँ ट्रेन में बिना टिकट पकड़ा गया ये शख़्स टिकट कलेक्टर ऑफिस में ही तोड़फोड़ मचा रहा है।
वॉक थ्रू-अश्विन पांडे ( ऑफिस में हुए तोड़ फोड़ को दिखाते है )
वीओ 2- ये पूरा मामला शनिवार दोपहर का है जब मुंबई की लोकल ट्रेन के फर्स्ट क्लास के डिब्बे में आरोपी सेकंड क्लास की टिकट के साथ पकड़ा गया… बताया जा रहा है की आरोपी यात्री राहुल रसाल अपने दोस्तों के साथ विरार लोकल की फर्स्ट क्लास कम्पार्टमेंट में अपने दोस्तों के साथ सेकंड क्लास की टिकट के साथ पकड़ा गया और पकड़े जाने पर टिकट चेकर इब्राहिम शेख के साथ ट्रेन के अंदर शुरू हुआ विवाद बाद में हाथापाई और सरकारी संपत्ति के साथ तोड़फोड़ तक पहुँच गया… बताया जाता है की बहस के दौरान यहाँ मौजूद टिकट चेकर्स ने यात्री को पहले पीटा जिसके बाद गुस्साए यात्री ने भी टिकट कलेक्टर कार्यालय में तोड़फोड़ मचा दिया… मौके पर रेलवे पुलिस पहुंची और फिर आरोपी को गिरफ्तार कर लिया गया।
बाइट- सतीश शिंदे (पुलिस इंस्पेक्टर, जीआरपी बोरीवली)
विओ 3 - इस पूरे मामले में पुलिस ने बीएनएस की विभिन्न धाराओं के तहत आरोपी आरोपी के खिलाफ सरकारी संपत्ति को नुकसान पहुचाने, सरकारी काम में विघ्न डालने और सरकारी कर्मचारियों के साथ मारपीट को लेकर मामला दर्ज किया है। जबकि आरोपी की शिकायत पर टिकट चेकर इब्राहिम शेख के ख़िलाफ़ भी नॉन कॉग्निज़ेबल (NC) ओफ्फेंस रजिस्टर किया है। फ़िलहाल पूरे मामले की जाँच पुलिस कर रही है।
अश्विनी कुमार पांडेय , ज़ी मीडिया मुंबई .
0
Report
DRDarshal Raval
FollowAug 03, 2025 09:16:56Ahmedabad, Gujarat:
અમદાવાદ
મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા કરાયેલ વિરોધનો મામલો
નવરાત્રી પહેલાં ડિસ્કો દાંડિયા ક્લાસિસના નામે દુષણોથી મુક્તી કરાવવા માટે સભાનુ આયોજન કરાયુ.
આ પ્રકારના ક્લાસિસમાં નવરાત્રી પહેલાં અસમાજીક તત્વો સક્રિય થાય છે તેવા આક્ષેપ
ફિલ્મી સ્ટાઈલથી ડિસ્કો દાંડિયા ક્લાસિસ કરવા એ સમસ્ત સમાજ માટે દુષણ ગણી શકાય
મોરબીમાં પાટીદાર સમાજ ના વિરોધ ને લઈને ગરબા કલાસ સંચાલક અને ગરબા રસિકોનું નિવેદન
સંચાલક અને ગરબા રસિકોએ આ વાત ને વખોડી
નિયમ પ્રમાણે અને સૂચન પ્રમાણે જ કલાસ નું થાય છે આયોજન
અજાણી વ્યક્તિ સાથે સંપર્કમાં ન આવું અને નંબર ન આપવા સંચાલક નું સૂચન
કલાસ બહાર કઈ થાય તો સંચાલક ની જવાબદારી ન હોય કે ખ્યાલ ન હોય
સંચાલકે આ બાબતને ખોટી અને પાયાવિહોની ગણાવી
મોરબીમાં વિરોધને લઈને ગરબા રસિકોનું પણ નિવેદન
1 ટકા માટે તમામ ને ખરાબ ગણવા તે અયોગ્ય
નવરાત્રી પતે ત્યારથી આવતી નવરાત્રી માટે લોકો રાહ જોવે છે
લોકો ગરબા શીખવા જાય છે ના કે દુષણ કરવા
નવરાત્રી એ ધાર્મિક પર્વ છે ત્યારે લોકો એવું કંઈ જ ન કરે
ગરબા શીખવા જવાથી સ્ટ્રેસ દૂર થાય છે
ગરબા કલાસીસ સાથે રોજગારીનો પ્રશ્ન પણ જોડાયેલ છે
ગરબા કલાસ બંધ ન થવા જોઈએ
121 ચોપાલ....
હિન્દી બાઈટ...
બાઈટ. નીરવ ખમાન. ગરબા કલાસીસ ધારક
બાઈટ. જાનકી કારેલીયા. ગરબા શીખનાર
સલગ. ગરબા કલાસ
ફીડ. લાઈવ કીટ
0
Report
AMAshok Manna
FollowAug 03, 2025 09:16:39Kolkata, West Bengal:
७ आवारा कुत्तों को किसी ने सिर कुचलकर मार डाला, इसको लेकर विष्णुपुर थाने में लिखित शिकायत दर्ज कराई गई है। शिकायत के आधार पर एफआईआर दर्ज की गई, शवों को फॉরেনসिक जांच के लिए भेजा गया और पोस्टमार्टम भी हुआ। हालांकि, पोस्टमार्टम रिपोर्ट अभी नहीं आई है।
यह घटना दक्षिण 24 परगना के विष्णुपुर थाना क्षेत्र के अंतर्गत आमतला सিংहीर मोड़ स्थित अग्रगामी एथलेटिक क्लब की पहली मंजिल पर घटी। लगभग डेढ़ महीने पहले एक मादा आवारा कुत्ते ने वहाँ 7 पिल्लों को जन्म दिया था और वहीं उन्हें रखा गया था। 1 तारीख को दोपहर 1:30 बजे खबर मिली कि पिल्लों को गंभीर रूप से मारा गया है। जो लोग इन कुत्तों की देखभाल कर रहे थे, उन्हें जैसे ही यह खबर मिली, वे मौके पर पहुंचे और फिर विष्णुपुर थाने जाकर लिखित शिकायत दर्ज कराई।
इस मामले की जांच जारी है।
0
Report
ABArup Basak
FollowAug 03, 2025 09:15:38Mal Bazar, West Bengal:
टोटगांव में फिर बाढ़, पुनर्वास की मांग को लेकर मुखर हुए निवासी...
दो दिनों से बारिश न होने के कारण माल ब्लॉक के बागराकोट ग्राम पंचायत के टोटगांव बस्ती में थोड़ी राहत लौटी थी। लेकिन शनिवार रात मूसलधार बारिश के कारण तिस्ता नदी के जलस्तर में वृद्धि होने से फिर से पानी इलाके में घुस आया। रविवार सुबह टोटगांव जूनियर हाई स्कूल के दक्षिण दिशा की सड़क घुटनों तक जलमग्न हो गई। सड़क के दोनों ओर की लगभग सभी घरों में नदी का पानी घुस गया।
इससे आम लोग बड़ी परेशानी में पड़ गए हैं। कोई अपने रिश्तेदारों के घर शरण ले रहा है, तो कोई अस्थायी रूप से ऊंचे स्थानों पर ठिकाना बना रहा है। कई परिवार अपने घर का सामान वाहनों में लादकर सुरक्षित स्थानों पर ले जा रहे हैं। कृषि भूमि पहले ही जलमग्न हो चुकी है, जिससे खेती-किसानी भी ठप हो गई है।
निवासियों को आशंका है कि अगर यही स्थिति बनी रही, तो भविष्य में इस गांव में रहना संभव नहीं होगा। उनका कहना है कि प्रशासन तुरंत वैकल्पिक आवास की व्यवस्था करे।
इलाके के निवासी और किसान नंदलाल छेत्री ने कहा, "हर साल तिस्ता का पानी आकर जीवन दूभर कर देता है। इस बार तो पूरा घर ही पानी में डूब गया है। ज़मीन बर्बाद हो गई, फसलें चली गईं, घर में भी नहीं रह सकते। अब इस तरह और नहीं चल सकता। हम चाहते हैं कि सरकार हमारे रहने के लिए कोई और जगह मुहैया कराए। नहीं तो एक दिन हम पूरी तरह तिस्ता के पानी में बह जाएंगे।"
हालांकि स्थानीय सूत्रों के अनुसार, ब्लॉक प्रशासन स्थिति पर नजर रखे हुए है।
बाइट 1:
इलाके के निवासी और किसान – नंदलाल छेत्री
0308ZG_MAL_RAIN_TOTGAO_R
0
Report