Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Patan384265
પાટણના યાત્રાળુઓનો સંપર્ક ન થતા પરિવાર ચિંતિત, શું તેઓ સુરક્ષિત છે?
PTPremal Trivedi
Aug 07, 2025 13:05:35
Patan, Gujarat
એન્કર.. પાટણ જિલ્લા માંથી ઉત્તરાખંડ મા ચારધામની યાત્રાએ ગયેલ ચાણસ્મા અને હારીજ પંથકના યાત્રાળુઓ નો કોઈ સંપર્ક પરિવાર દ્વારા ન થતા તેઓ ચિંતાતુર બનવા પામ્યા છે તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર પણ ઉત્તરાખંડ કંટ્રોલ રૂમના સંપર્કમાં રહી તમામ યાત્રાળુઓ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલે પાટણ જિલ્લા અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના હારીજ અને ચાણસ્મા તાલુકામાંથી કુલ 15 જેટલા યાત્રાળુઓ ઉત્તરાખંડ રાજ્યમાં યાત્રાએ ગયા છે તેના ઉત્તર કાશીના કંટ્રોલરૂમ સાથે અમે સંપર્કમાં છીએ તેના ટુર ઓપરેટર સાથે પણ વાતચીત થઈ છે અને તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે હાથ જ તેમના પરિવારનો પણ સંપર્ક કરી તેમના પરિવારજનો સહી સલામત છે તેવું જણાવ્યું છે તેનું વેધર હાલ સારું ન હોય કનેક્ટિવિટી મોબાઈલ કનેક્ટિવિટી ડેમેજ છે માટે તે લોકોનો સંપર્ક થઈ શકતો નથી વાતાવરણ સુધરશે ત્યારે હેલિકોપ્ટર મારફતે તેમનું રેસ્ક્યુ કરી વારાફરથી અપડેટ લિસ્ટ કરવામાં આવશે પાટણ જિલ્લા મા હારીજ તાલુકા ના 6 ચાણસ્મા તાલુકા ના 9 યાત્રાળુઓ યાત્રાએ ગયા છે તેમ પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ ચાણસ્મા તાલુકાના વડાવલી ગામ અને હારીજ ગામ ના યાત્રાળુ ઓ ના પરિવારોજનો દ્વારા તેમના સભ્યો નો કોઈ સંપર્ક ન થતા ચિંતાતુર જોવા મળી રહ્યા છે બાઈટ.1 વી. સી. બોડાણા. નિવાસી અધિક કલેક્ટર પાટણ બાઈટ.2 હિન્દી...વી. સી. બોડાણા. નિવાસી અધિક કલેક્ટર પાટણ..
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Aug 08, 2025 08:50:35
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ રક્ષાબંધનના પવિત્ર પર્વે સિટીલીંક ની BRTS તેમજ સિટી બસોમાં બહેનો અને તેમના ૧૫ વર્ષ સુધીના બાળકો ફ્રી મુસાફરી કરી શકશે મહાનગરપાલિકાનાં જાહેર પરિવહન સમિતિનાં અધ્યક્ષના કરી જાહેરાત તા.૦૯/૦૮/૨૦૨૫ ના રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વે સિટીલીંક ની BRTS તેમજ સિટી બસોમાં બહેનો અને તેમના ૧૫ વર્ષ સુધીના બાળકો ફ્રી મુસાફરી કરી શકશે નોંધનીય છે કે, સુરત મનપા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેર તથા આજુ-બાજુ વિસ્તારમાં BRTS અને સિટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે. ભારતના સૌથી લાંબા ૧૦૮ કિમીના ડેડીકેટેડ BRTS કોરિડોર મારફત વિવિધ ૧૩ રૂટ પર ૩૬૭ BRTS બસ કાર્યરત છે. વિવિધ ૪૫ સિટી બસ રૂટ પર ૩૭૮ બસનું સંચાલન કરવામાં આવે છે અને હાલમાં કુલ-૪૫૨ કિમીના રૂટ ઉપર સિટી બસ સેવા કાર્યરત છે. રક્ષાબંધનના દિવસે શહેરની તમામ બહેનોને ફ્રી મુસાફરીનો વધુને વધુ લાભ લેવા સુરત મનપા દ્વારા અનુરોધ છે. બાઈટ..દક્ષેશ માવાણી..મેયર
0
Report
CPCHETAN PATEL
Aug 08, 2025 08:50:01
Surat, Gujarat:
સુરત બ્રેક પાંડેસરા વિસ્તારની ઘટના 16 વર્ષીય કિશોરીનો આપઘાત નવનિર્મિત ઓમકાર બીલડીગ પરથી કૂદી આપઘાત કર્યો આપઘાત નું કારણ અંકબદ્ધ કિશોરી સાંજે 8 વાગ્યે ઘરેથી નીકળી હતી ઘરે થી નીકળ્યા બાદ રિક્ષામાં બેસી પાંડેસરા પહોંચી હતી કિશોરીનું આપઘાતનું કારણ અંકબદ્ધ મોબાઇલફોન અંગે પોલીસે તપાસ શરૂ કરી બાઈટ..હિતેસભાઈ..સમાજ અગ્રણી
0
Report
CPCHETAN PATEL
Aug 08, 2025 08:49:40
Surat, Gujarat:
સુસ્ત બ્રેકીંગ સુરતના લાલગેટ પોલીસે ચોરી કરતા ઈસમોને ઝડપી પાડયા ઓટો રીક્ષામાં બેસતા પેરોન્જરોની નજર ચૂકવી ચોરી કરતા હતા ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરતા હતા પોલીસે ફારૂક શેખ અને ખોજેમ વોરાની ધરપકડ કરી પોલીસે રીક્ષા સાથે 20 મોબાઈલ ફોન કબ્જે કર્યા પોલીસે રીક્ષા મળી 1.50 લાખનો મુદામાલ કબ્જે કર્યા પકડાયેલ આરોપી ખોજેમ વોરા વિરુધ્ધ ચોકબજારમાં 2 અને પાંડેસરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાયા છે ફારૂક શેખ વિરુધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ૨ ગુના નોંધાયેલા છે બાઈટ - એન એમ ચૌધરી ,પી આઈ લાલગેટ પોલીસ સ્ટેશન
0
Report
GDGaurav Dave
Aug 08, 2025 08:35:23
Rajkot, Gujarat:
SLUG - 0808ZK_LIVE_RJT_JUGAR REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એંકર : રાજકોટ શહેરની નામાંકિત એવી ફર્ન હોટલમાંથી PCB દ્વારા દરોડો પાડી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ધ ફર્ન રેસીડેન્સી હોટલના ત્રીજા માટે રૂમ નંબર 324 માં કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહ્યા હોવાની માહિતી PCBને મળી હતી. જે હકીકતના આધારે દરોડો પાડીને પાંચ જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પીસીબી દ્વારા 44 વર્ષીય વિકાસ અગ્રવાલ, 40 વર્ષીય રાજેશ ડાંગર, 42 વર્ષીય અશ્વિન સોનારા, રવિ રાજાણી તેમજ 52 વર્ષીય અજય મિઠિયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ અંતર્ગત ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી. પીસીબી દ્વારા સ્થળ પરથી પોણા ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દિલ્હીનો વેપારી વિકાસ અગ્રવાલ હોટલમાં રૂમ ભાડે રાખીને રાજકોટ શહેરમાં રહેતા લોકોને જુગાર રમવા માટે બોલાવતો હોવાનું સામે આવ્યું છે. વોક થ્રુ - ગૌરવ દવે
0
Report
HBHimanshu Bhatt
Aug 08, 2025 07:50:37
Morbi, Gujarat:
Slug 0708ZK_MRB_AAG_MOT Format PKG Reporter HIMANSHU BHATT Feed 0708ZK_MRB_AAG_MOT Date 08/08/2025 Location MORBI APPROVAL VISHALBHAI એંકર માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામ થી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા કન્ટેનર પલ્ટી મારી ગયુ હતુ જેમા ટ્રેલર અથડાયુ હતુ અને તેની સાઈડમાં અર્ટીકા ગાડી અથડાઇ હતી આ ત્રિપલ અકસ્માતના બનાવની અંદર વાહનોમાં આગ લાગતા અર્ટીકા ગાડીમાં બેઠેલા બે બાળકો તેમજ ટ્રેલરના ડ્રાઇવર સહિત કુલ ચાર વ્યક્તિઓ ભડથું થઈ ગયા હતા અને સાત વ્યક્તિઓને નાના મોટી ઈજા થયો અને કારણે ઈજા થઇ હતી અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત થયેલ વાહનોને રોડ સાઇડમાં ખસેડીને ટ્રાફીક ક્લિયર કરાવલ છે સ્થળ ઉપરથી વોક થ્રુ મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર રાત્રિના 11 વાગ્યાના અરસામાં માળિયાના હરીપર ગામની ગોળાઈથી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ટ્રેલર અને અર્ટિકા કારમાં આગ લાગી જવાના કારણે કારમાં બેઠેલા લોકો પૈકી બે બાળક તેમજ ટ્રેલરના ડ્રાઇવર અને ક્લિનર નું આગમાં ભડથુ થઈ જવાના કારણે મોત નીપજ્યું હતું ત્યારબાદ મૃતકોના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે જોકે અર્ટિકા કારમાં બેઠેલા સાત જેટલા વ્યક્તિઓને નાના મોટી ઈજા થયેલ હોવાના કારણે તે ઇજાગ્રસ્તોને સામખયારી ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે વધુમાં સૂત્ર પાસેથી મળતી વિગત કન્ટેનર રોડમાં પલટી મારી ગયું હતું અને રોડ ઉપર પલટી મારી ગયેલા કન્ટેનરની પાછળના ભાગમાં ટ્રેલર અથડાતા અકસ્માત થયો હતો અને ત્યારબાદ તેની પાછળના ભાગમાં રહેલ અર્ટિકા ગાડી ટ્રેલર સાથે અથડાતા ત્રીપલ અકસ્માત નો બનાવ બન્યો હતો જે બનાવમાં કારમાં જુનાગઢ થી કચ્છના ગાંધીધામ બાજુ જઈ રહેલા બાળકો સહિત કુલ નવ વ્યક્તિઓ બેઠેલા હતા અને આ બનાવમા આગ લાગવાની ઘટના ના કારણે કારમાં બેઠેલા બાળકો પૈકી બે બાળક તેમજ ટ્રેલરના ડ્રાઇવર અને ક્લીનરનું મોત નીપજ્યું છે જે વ્યક્તિઓના મોત નિપજ્યા છે તેમાં રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા (15) મીઠી રોહર ગાંધીધામ, જૈમીન જગદીશભાઈ બાબરીયા (17) રહે મીઠી રોહર ગાંધીધામ અને શિવરામ મંગલરામ નાઈ રહે બિકાને રાજસ્થાન વાળો અને એક વ્યક્તિની ઓળખ કરવાની બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે, કાલ રક્ષાબંધન છે અનો આગામી દિવસોમાં સાતમ આઠમના તહેવારનું વેકેશન પડ્યું હોવાથી જુનાગઢ ખાતે આહીર બોર્ડિંગ ખાતે રહીને અભ્યાસ કરતા કચ્છ બાજુના આહીર સમાજના આઠ વિદ્યાર્થીઓ અને એક ડ્રાઇવર આમ કુલ નવ વ્યક્તિઓ કારમાં ગાંધીધામ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો છે જેમાં બે બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે અને અકસ્માતના આ બનાવના કારણે રોડની બંને બાજુએ ટ્રાફિકજામ થઈ ગયો હતો અને ટ્રાફિકને ક્લિયર કરાવવા માટે તેને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તથા નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને જે અકસ્માત થયેલા વાહનો હતા તેને રોડ સાઈડમાં કરીને લગભગ 11 વાગ્યાની આસપાસ મોરબી કચ્છ હાઇવે ને ટ્રાફિક માટે ક્લિયર કર્યો હતો ઉલ્લેખનીય છે કે જે ટ્રેલર માં આગ લાગવાના કારણે ડ્રાઇવર અને ક્લીનરનું મોત નીપજ્યું છે તે ટ્રેલર મોરબીના સીરામીક કારખાના માંથી ટાઇલ્સ ભરીને દેરાદુન તરફ જઈ રહ્યું હતું બાઇટ ૧: જગદીશભાઇ ચૌધરી, ટ્રાન્સપોર્ટર, મોરબી
0
Report
DPDhaval Parekh
Aug 08, 2025 07:06:25
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : સ્ટોરી આઇડિયા સ્લગ : NVS PRADUSHIT MINDHOLA નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 04 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... IMP : GPCB અધિકારી સુરતના છે. જેમની પાસે નવસારીનો ચાર્જ છે. જેણે અને કલેક્ટર બંનેએ બાઈટ આપવા ના પાડે છે... એંકર : નવસારીની મીંઢોળા નદીના કિનારે વસેલા ગામડાઓની સ્થિતિ વિકટ થઈ રહી છે. કારણ છેલ્લા થોડા વર્ષોમાં સુરત જિલ્લામાં આવેલા ઉદ્યોગો એનટ્રીટેડ કેમિકલયુક્ત પાણી સીધુ નદીમાં છોડી રહ્યા છે. મીંઢોળા નદી પાણીની નહીં, પણ કેમિકલની નદી બની છે. સરકાર નદીઓના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ખર્ચતી હોવાનો રીપોર્ટ સંસદમાં મુકાયો, પણ નવસારીની મીંઢોળા હજી પ્રદૂષિત છે અને શુદ્ધિકરણની રાહ જોઈ રહી છે. વી/ઓ : માનવ જીવન નદીઓના કિનારે વિકસ્યું. જીવન જીવવા માટેની મુખ્ય જરૂરિયાત એવું પાણી, નદીઓ થકી સરળતાથી મળી રહે અને ખેતી માટે પણ નદી ઉપયોગી સાબિત થાય છે. પરંતુ વર્ષો પૂર્વે થયેલા ઔદ્યોગિકરણની આડ અસર નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. નદીઓને પ્રદૂષણમુક્ત રાખવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) કાર્યરત હોવા છતાં ઉદ્યોગો નિયમોને નેવે મુકી, અનટ્રીટેડ કેમિકલયુક્ત પાણી છોડીને નદીઓને પ્રદૂષિત કરી રહ્યા છે. ઉદાહરણ નવસારી અને સુરત જિલ્લાની સરહદ સમાન મીંઢોળા નદી જોઈ લો. સુરત જિલ્લાના પલસાણા, સચિન વિસ્તારના મોટા ઉદ્યોગો અને GIDC ઓમાં ચાલતી કેમિકલ ફેક્ટરીઓ તેમનું કેમિકલયુક્ત દુષિત પાણી ટ્રીટ કરવાને બદલે સીધુ જ મીંઢોળા નદીમાં ઠાલવી રહી છે. જેને કારણે અંદાજે 25 વર્ષોથી મીંઢોળા પ્રદૂષિત બની વહી રહી છે. જિલ્લા કલેક્ટરો બદલાયા, GPCB ના અધિકારીઓ બદલાયા પણ વર્ષો વીતવા છતાં મીંઢોળા નદી કેમિકલયુક્ત જ રહી છે. મીંઢોળા નદીના કિનારે વસતા ગામડાઓએ અનેક વાર રજૂઆતો કરી, આંદોલન કર્યા, અધિકારીઓ, સ્થાનિક નેતાઓ સહિત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, પણ વર્ષોથી પરિણામ શૂન્ય જ રહ્યું છે. ત્યારે સરકાર ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી મીંઢોળામાં આવતું અટકાવે એજ ગ્રામજનોની માંગ છે. પ્રદૂષિત મીંઢોળાના કિનારેથી વોક થ્રુ સાથે સરપંચ અને ગ્રામજનો સાથે 1 2 1 કર્યુ છે.. વી/ઓ : નવસારીના સરહદી વિસ્તારમાંથી વહેતી મીંઢોળા નદી બારડોલી તરફ આજે પણ શુદ્ધ છે. પણ સુરતના પલસાણા બાદ પ્રદૂષિત થઈ રહી છે. શિયાળા અને ઉનાળામાં તો મીંઢોળા કાળી ઢીમ જેવી થઈ જાય છે. ચોમાસું હોવા છતાં મીંઢોળા શુદ્ધ નથી, પ્રદૂષિત મીંઢોળાને કારણે ભૂગર્ભજળ પણ કેમિકલયુક્ત થયા છે. ખેતી માટે કરવામાં આવેલ બોરમાં પીળું કેમિકલયુક્ત પાણી આવે છે. જેથી ખેતરમાં ફિલ્ટર પ્લાન્ટ લગાવી, પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પણ એ પણ નિરર્થક સાબિત થાય છે. પ્રદૂષિત પાણીને કારણે ખેતીમાં ઉત્પાદન ઘટી રહ્યું છે અને ખેડૂતોએ આર્થિક નુકશાન વેઠવા પડે છે. બીજી તરફ નડોદ ગામના લોકો દોઢ કિમી દૂરથી પાણી લાવી, તેને ફિલ્ટર કરી ઉપયોગમાં લઈ રહ્યા છે. કપડાં કે વાસણ ધોવામાં પણ પાણી ઉપયોગી નથી થતું, કેમિકલયુક્ત હોવાને કારણે ચિકાસ રહી જાય છે. લોકોને ચર્મ રોગ સહિતની બીમારીનો ભોગ બનવું પડી રહ્યું છે. બાઈટ : અનિલ રાયકા, ખેડૂત, નડોદ ગામ, નવસારી બાઈટ : રેશમા રાઠોડ, સ્થાનિક, નડોદ ગામ, નવસારી વી/ઓ : નવસારીની મીંઢોળા નદીના શુદ્ધિકરણ માટે પણ તંત્ર દ્વારા ભૂતકાળમાં અનેકવિધ યોજનાઓ બનાવી લાખો/કરોડો રૂપિયા ખર્ચ્યા છે. પરંતુ GPCB દ્વારા ઉદ્યોગો ઉપર રખાતી રહેમ નજર નદીને પ્રદૂષણમુક્ત થવા દેતી નથી. ત્યારે ભ્રષ્ટ GPCB પોતાની નિર્દોષ ગ્રામજનોની સ્થિતિ સમજી ઉદ્યોગો દ્વારા છોડાતા કેમિકલયુક્ત પાણીને અટકાવવાની તસ્દી લે એજ સમયની માંગ છે.
0
Report
RMRaghuvir Makwana
Aug 08, 2025 07:06:21
Botad, Gujarat:
DATE-06-08-2025 SLUG-0608 ZK BTD MUSAFARO PARESHAN FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-STORY IDEA એન્કર બોટાદ જિલ્લાના રાણપુર શહેર, જે ૩૦,૦૦૦થી વધુની વસ્તી ધરાવે છે અને ૩૬ ગામોના તાલુકાનું કેન્દ્ર છે. ત્યાં લોકો લાંબા સમયથી એસ.ટી. બસ સ્ટેન્ડના અભાવથી પીડાઈ રહ્યા છે. મુસાફરોને બસની રાહ જોવા માટે કોઈ યોગ્ય સુવિધા નથી, અને તેઓ વરસાદ, ઠંડી કે આકરા તાપમાં ખુલ્લામાં ઊભા રહેવા મજબૂર છે. વીઓ રાણપુરથી અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, લીંબડી જેવા મોટા શહેરોમાં તેમજ તાલુકાનાં ગામડાઓમાંથી રાણપુર કામકાજ માટે મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બસ સ્ટોપ પર ન તો કોઈ બેસવાની વ્યવસ્થા છે કે ન તો કોઈ આશ્રયસ્થાન. જેના કારણે વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને સૌથી વધુ મુશ્કેલી પડે છે. રોડ પર ઊભા રહેવું પણ જોખમી સાબિત થઈ શકે છે. વીઓ. રાણપુરના સરપંચ તેમજ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નવા બસ સ્ટેન્ડની કામગીરી છેલ્લાં દોઢેક વર્ષ થી શરૂ, મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ ધીમી કામગીરી ચાલી રહી છે. આ કારણોસર મુસાફરોને હાલના સમયે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારાઅનેક વાર રજુઆતો કરવામાં આવી છે તેમ છતાં કામગીરી ધીમી ગતીએ ચાલી રહી છે. વીઓ. રાણપુરના નાગરિકો અને મુસાફરોની મુખ્ય માંગ એ છે કે નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને તેને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી હજારો મુસાફરોની પરેશાનીઓ દૂર થશે અને તેઓ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે. સરકાર અને સંબંધિત વિભાગો આ બાબતને ગંભીરતાથી લઈ ઝડપથી ઉકેલ લાવે તેવી લોકો આશા રાખી રહ્યા છે. બાઈટ -ગોસુભા પરમાર સરપંચ બાઈટ -લાલજીભાઈ પરમાર -મુસાફર બાઈટ -ગોપાલભાઈ ભરવાડ -સ્થાનિક બાઈટ -રમેશભાઈ મુસાફર
0
Report
KBKETAN BAGDA
Aug 08, 2025 06:46:21
Amreli, Gujarat:
સ્લગ - ખેડૂતો મુંઝવણમાં લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - સ્ટોરી આઇડિયા પાસ તારીખ - 8/8/25 એન્કર....... અમરેલી જિલ્લામાં છેલ્લા 20 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કુદરત પાસે વરસાદની આરાધના કરી રહ્યા છે જો વરસાદ નહીં થાય તો પાક નિષ્ફળ જવાની પણ ભીતી સેવાય રહી છે.વરસાદ નહિ આવેતો પાક નિષફળ જવાની ખેડૂતો કહી રહ્યા છે. વિઓ - 1 અમરેલી જિલ્લામાં સાડા પાંચ લાખ હેકટરમાં મુખ્ય કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.દોઢેક મહિના પહેલા સારો વરસાદ થયો હોવાને કારણે ખેડૂતોએ હોશે હોશે વાવેતર કરી દીધું પરંતુ છેલ્લા 25 દિવસથી એક વરસાદનું ટીપુંય પડ્યું નથી અને ખેતરમાં ઉભેલો મગફળી અને કપાસ નો પાક હવે મુરજાવા લાગ્યો છે ખેડૂતો આકાશ સામે મિટ માંડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હે મેહુલિયા હવે તો મહેર કર..... બાઈટ - 1 - હરેશભાઈ બુહા - ખેડૂત વિઓ - 2 અમરેલી જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીઓ દિન પ્રતિ દિન વધતી જાય છે કારણ કે છેલ્લા 25 દિવસથી વરસાદ નથી થયો. ખેતરોમાં ઉભો પાક હવે ધીમે ધીમે સુકાવા લાગ્યો છે કુવાના તળ પણ હજુ પુરા ઉપર આવ્યા નથી જે ખેડૂતોના કુવામાં પાણી છે તે ખેડૂતોએ છેલ્લા બે દિવસથી નિરાશ થઈ અને પિયત કરવાનું શરૂ કર્યું છે પરંતુ આ પાણી પાકને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી કોઈ શક્યતા નથી ખેડૂતો એવું અનુમાન લગાવે છે કે એક મહિના પહેલા સારા વરસાદથી વાવણી તો કરી લીધી પરંતુ ત્યાર પછી સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા હવે ઉત્પાદન 25% મળે તેવી શક્યતા છે ભગવાન ઉપર આશા રાખીને બેઠેલા આ ખેડૂતો છેલ્લા બે દિવસથી વાદળાઓ બંધાય છે એટલે આશાનું કિરણ દેખાય છે પરંતુ વરસાદ વરસતો નથી ત્યારે હવે ક્યારે મેઘ મહેર થાય તેની ખેડૂતો રાહ જોઈ અને બેઠો છે. બાઈટ - 2 - પોપટભાઈ કાકડીયા - ખેડૂત ફાઇનલ વિઓ..... વરસાદ ખેંચાતા હજારો એકરમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી સેવાઈ રહી છે.હાલ તો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા.જો વરસાદ હજુ વધુ ખેંચાશે તો ખેડૂતો એ કરી મહેનત પાણીમાં જશે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
Report
GDGaurav Dave
Aug 08, 2025 06:17:24
Rajkot, Gujarat:
SLUG - 0808ZK_LIVE_RJT_VAKIL_BYTE REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એંકર : સૌરાષ્ટ્રને હાઇકોર્ટની સર્કિટ બેન્ચ મળે તે માટે હવે રાજકોટ બાર એસોસિએશન દ્વારા 27 જેટલા તજજ્ઞ વકીલોની કમિટી બનાવવામાં આવી છે. ત્યારે હાઇકોર્ટની સર્કિટ બેન્ચ મળે તે મામલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તેમજ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિલીપ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. દિલીપ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાઇકોર્ટની સર્કિટ બેન્ચ બાબતેની માંગણી ચાલી રહી છે તે માટે કમિટીમાં દરેકનો સમાવેશ થાય તે જરૂરી નથી. કેટલાક વકીલો પેપર ટાઈગર હોય છે તેઓને એમ લાગે છે કે અમે સિનિયર છે જેથી કરીને અમને કમિટીમાં સ્થાન મળવું જોઈએ પરંતુ તમામને સમાવવા શક્ય નથી. ચાર મહિના બાદ ચૂંટણી આવનાર છે એટલા માટે જ આ પ્રકારનો વિવાદ ઉદ્ભવ્યો છે. જે લોકો આગામી ચૂંટણીમાં પોતાને ઉમેદવાર ગણતા હોય તેવો આ પ્રકારનો વિવાદ સર્જવાનો પ્રયાસ કરતા હોય છે. આગામી સમયમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો પણ યોજવાના છે જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પણ આમંત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 65 વર્ષથી છીનવાયેલી રાજકોટને હાઇકોર્ટની સર્કિટ બેન્ચ મળે તે માટે ચળવળ ફરીથી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશન દ્વારા સમગ્ર મામલે 27 જેટલા તજજ્ઞોની કમિટી પણ બનાવવામાં આવી છે. જોકે ચોક્કસ જૂથના સિનિયર વકીલોની અવગણના થતા હાલ મામલો ગરમાયો છે. બાઈટ - સુરેશ ફળદુ, સિનિયર વકીલ, રાજકોટ બાર એસો. બાઈટ - દિલીપ પટેલ, સભ્ય, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા
0
Report
CPCHETAN PATEL
Aug 08, 2025 06:01:06
Surat, Gujarat:
સુરત :: ભાવનગરના કાળાતળાવ ગામમાં ખેડૂત પર હુમલા ની ઘટના મામલો. સુરતમાં પાટીદારો ની સંકલન મિટિંગ યોજાય. સુરત થી કાળાતળાવ ગામે ૧૦૦ થી વધુ કારનો કાફલો જવા રવાનો થશે. સુરતના લોકો સાંજે 5 કલાકે જાહેરસભા માં જોડશે અસામાજિક ત્રણ વ્યક્તિઓએ અભદ્ર ભાષામાં હુમલો કરીને એક બેફામ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ ગંભીર ઘટના અંગે સુરતમાં પાટીદાર સેવા સંઘ દ્વારા કતારગામ સ્થિત એક ફાર્મ પર ૨૦૦૦ થી વધુ સંખ્યામાં પાટીદારોની સંકલન મિટિંગ યોજાય હતી. જેમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ :: અશોકભાઈ આધેવડ - પાટીદાર અગ્રણી સુરત
0
Report
CPCHETAN PATEL
Aug 08, 2025 06:01:00
Surat, Gujarat:
સુરત બ્રેક ચોમાસામાં કોઝવે ઓવરફ્લો થતા ડાઉન સ્ટ્રીમમાં નુક્સાન ગત વર્ષનું ભંગાણ પણ રિપેર થયું નથી ગત વર્ષે નુક્સાન બાદ સર્વે એક વર્ષ ચાલ્યો વિવિધ એજન્સીની સલાહ લેવાતી હતી અને નિર્ણય લેવાય તે પહેલા ફરી ચોમાસું બેસી ગયું નિર્ણય લેવામાં વિલંબથી ભંગાણમાં સતત વધારો પાલિકા તંત્ર નું કહેવું છે કે હવે સર્વે રિપોર્ટ મળ્યા બાદ જ કામગીરી હાથ ધરવામાં આવશે જોકે, આ સર્વે નો રિપોર્ટ ક્યારે આવશે અને કામગીરી ક્યારે શરુ થશે અને ક્યારે પુરી થશે તે અંગે તંત્રએ કોઈ ફોડ પાડડ્યો નથી વોક થ્રુ..ચેતન
0
Report
PKPravesh Kumar
Aug 08, 2025 06:00:40
Ayodhya, Uttar Pradesh:
Anchor - हर साल सावन पूर्णिमा के दिन भाई बहन के प्रेम का प्रतीक पर राखी यानी रक्षाबंधन का त्योहार मनाया जाता है। इस बार पूरे देश में कल 9 अगस्त को रक्षाबंधन का त्यौहार मनाया जाएगा। राम नगरी अयोध्या में भी 9 अगस्त को धूमधाम से रक्षाबंधन के पर्व को मनाने की तैयारी है। इस दिन लोग अपने घर पर लक्ष्मी नारायण की पूजा करते हैं वहीं पूजा के बाद बहने अपने भाई की कलाई पर राखी बांधती है। भाई अपनी बहन को गिफ्ट देते हैं। साथ ही दुख और सुख में साथ देने का वचन देते हैं। यह पर्व रक्षा सूत्र का पर्व होता है। एक भाई अपने बहन को रक्षा का वचन देता है। प्रभु राम की नगरी में वैसे तो हर तरह की राखी बिक रही है चाहे वह खाटू श्याम की हो वाहेगुरु की हो लड्डू गोपाल की हो लेकिन प्रभु राम के नाम की राखी की डिमांड कुछ ज्यादा ही है। बहनों का कहना है कि हम भगवान राम की नगरी में रह रहे हैं तो भगवान राम के नाम की ही राखी खरीद कर भाई की कलाई में बाधेंगे। राम की नगरी में प्रभु राम के नाम की राखी की धूम मची हुई है। सभी दुकानों पर प्रभु राम के नाम की राखी की डिमांड बढ़ी हुई है। 9 अगस्त के पहले पहले सभी बहने रक्षाबंधन की दुकानों पर पहुंचकर प्रभु राम के नाम की राखी खरीद रही है। वहीं दुकानदार ने बताया कि हमारी दुकान पर वाहेगुरु खाटू श्याम लड्डू गोपाल और शिर्डी के साई बाबा के नाम की भी रक्षाबंधन है लेकिन क्योंकि अयोध्या है राम की नगरी है तो यहां पर प्रभु राम के नाम की राखी की भारी डिमांड है। इसी के साथ अयोध्या में भाई-बहन के प्यार का एक और अनोखा उदाहरण देखने को मिला।जहां एक मुस्लिम महिला ने अपने भाई के लिए रक्षाबंधन के मौके पर राखी और कलाई के लिए सजावटी धागे खरीदे। धर्म और मजहब की सीमाओं से ऊपर उठकर इस महिला ने आपसी प्रेम, भाईचारे और सौहार्द का संदेश दिया, जो गंगा-जमुनी तहज़ीब की मिसाल पेश करता है। वाकथ्रू - प्रवेश पांडेय संवाददाता Byte - रक्षा बंधन खरीद रही मुस्लिम महिला Byte - डॉ ज्योति शुक्ला रक्षाबंधन खरीद रही एक बहन Byte - दुकानदार
0
Report
VAVijay Ahuja
Aug 08, 2025 05:30:35
Gauri Kala, Uttarakhand:
स्लग- विधायक ने किया विरोध प्रदर्शन, सड़क पर की धान रोपाई रिपोर्टर- विजय आहूजा स्थान- ऊधम सिंह नगर एंकर- उधम सिंह नगर जिले के जसपुर में विधायक आदेश चौहान ने एक अलग तरह का विरोध प्रदर्शन करते हुए क्षेत्र की क्षतिग्रस्त सड़क को बनवाने के लिए ग्रामीणों के साथ सड़क के गड्ढों में धान रोपाई कर अपना विरोध जताया ओर सरकार से अति शीघ्र सड़क बनाये जाने की मांग की। आपको बता दे कि ग्राम हरियावाला से ग्राम पंचायत बाबरखेड़ा, श्याम नगर ओर हल्दुआ साहू होते हुए नेशनल हाईवे पर मिल रही मुख्य मार्ग क्षतिग्रस्त हो गया है, जिसको लेकर ग्रामीणों ने सड़क पर जाम लगाते हुए सड़क में पड़े गड्ढे में धान की पौध लगाकर विरोध प्रदर्शन करते हुए सरकार से सड़क निर्माण कराने की मांग की है। ग्रामीणों ने आरोप लगाते हुए कहा कि यह मार्ग 3 वर्ष पूर्व प्रधानमंत्री सड़क योजना के अंतर्गत ठेकेदार के द्वारा बनाया गया, जिस समय सड़क बनाई जा रही थी उसे समय सड़क पर घटिया सामग्री लगाई गई, जिसके चलते 6 महीने के बाद ही सड़क क्षतिग्रस्त हो गई। इस दौरान बड़ी संख्या में ग्रामीण एकत्रित हुए विधायक आदेश सिंह चौहान ने भी सड़क के गड्ढो में ग्रामीणों के साथ धान की पौध लगाई। बाइट- आदेश चौहान, विधायक जसपुर बाईट- स्थानीय निवासी
0
Report
APAnand Priyadarshi
Aug 08, 2025 04:00:52
Chaibasa, Jharkhand:
चक्रधरपुर रेल मंडल में बड़ा रेल हादसा टला, दुरंतो एक्सप्रेस पटरी पर रखी 6 मीटर लम्बी रेल लाइन से टकराई, दुरंतो दुर्घटना का शिकार होते बाल बाल बची, इंजन का अगला हिस्सा हुआ क्षतिग्रस्त ANCHOR READ:- चक्रधरपुर रेल मंडल के अंतर्गत आने वाले महादेवशाल रेलवे स्टेशन के पास दुरंतो एक्सप्रेस छह मीटर लंबे एक रेल लाइन के टुकड़े से टकरा गई। जिसके कारण दुरंतो एक्सप्रेस एक बड़े हादसे का शिकार होते होते बाल बच गयी. हालांकि दुरंतो एक्सप्रेस के इंजन का कैटल गार्ड क्षतिग्रस्त हो गया। घटना महादेवशाल मंदिर के पास गुरूवार की सुबह करीब 11 बजकर 15 मिनट पर हुआ है. बताया जा रहा है की रेल कर्मी रेल पटरी पर मरम्मत का कार्य कर रहे थे. रेलकर्मी रेल लाइन के 6 मीटर लम्बे भारी भरकम टुकड़े को अप से डाउन लाइन में लेकर जा रहे थे। इसी दौरान अचानक दुरंतो ट्रेन तेज रफ़्तार में पटरी पर आ गयी, ट्रेन को देख रेल कर्मी अपनी जान बचाने के लिए रेल लाइन के टुकड़े को वहीँ पटरी पर छोड़ कर भाग गए। दुरंतो एक्सप्रेस की इंजन ने तेज रफ़्तार में पटरी पर पड़ी रेल लाइन के टुकड़े को जोरदार टक्कर मार दी. टक्कर इतनी जबरदस्त थी कि रेल लाइन ला छह मीटर लंबा भारी भरकम टुकड़ा हवा में उछल कर अप प्लेटफार्म में यात्रियों के बैठने के लिए बनायी गयी बेंच पर जा गिरा। गनीमत रही कि वहां कोई मौजूद नहीं था। वर्ना रेल टुकड़े की चपेट में आने पर किसी की जान भी जा सकती थी। आप खुद तस्वीरों में देखिये इस बेंच हादसे के वक्त अगर कोई यात्री बैठा होता तो उसकी क्या हालत होती. बहारहाल रेल लाइन के इंजन के केटल गार्ड से टकराने के कारण यह एक बड़ा रेल हादसा टल गया. अगर पटरी पर पड़ी रेल लाइन के ऊपर ट्रेन के पहिये चढ़ जाते तो बड़ा रेल हादसा हो सकता था, जिसमें बड़ा जानमाल का नुकसान हो जाता.   इधर घटना के बाद दुरंतो एक्सप्रेस के चालक दल ने ट्रेन रोक दी। टक्कर से इंजन के आगे का हिस्सा क्षतिग्रस्त हुआ हो गया था। करीब आधे घंटे ट्रेन रुकी रही। पीछे चल रही वंदे भारत एक्सप्रेस को गोइलकेरा में रोकना पड़ा। बताया जा रहा है कि रेलकर्मियों द्वारा महादेवशाल मंदिर के पास मेंटेनेंस का कार्य किया जा रहा था। लेकिन ट्रेन के अचानक आ जाने की स्थिति में सुरक्षा के लिए प्रतिनियुक्त प्रोटेक्शन टीम निर्धारित दूरी पर नहीं थी। जिससे वहां रेल टुकड़े को शिफ्ट कर रहे रेलकर्मियों को ट्रेन के आने का पता नहीं चल पाया और न ही ट्रेन को कार्यस्थल से पहले रोका जा सका। रेलवे के इस लापरवाही महादेवशाल में एक बड़ा रेल हादसा हो सकता था। बता दें की श्रावणी मास में महादेवशाल मंदिर में होने वाली भीड़ के कारण अभी सभी ट्रेनों को मंदिर के पास नियंत्रित गति से पार कराया जा रहा है। जिसके चलते ट्रेन अपनी फुल स्पीड में नहीं थी। जिसके कारण बड़ी घटना टल गयी। लेकिन रेल लाइन के टुकड़े से टकराने के कारण दुरंतो एक्सप्रेस में लगे इंजन का कैटल गार्ड लगभग टूट चुका था। जिसके बाद दोपहर तक़रीबन एक बजे ट्रेन के राउरकेला पहुँचने पर दुरंतो एक्सप्रेस के इंजन को ही बदलना पड़ा. इसके बाद ट्रेन आगे के लिए रवाना हो गयी. बता दें की चक्रधरपुर रेल मंडल में लगातार रेल हादसे हो रहे हैं लेकिन हादसों से सबक लेने के बजाये रोज एक नए हादसे को यहाँ दावत देने का काम हो रहा है जो कि चिंता का विषय है. सबसे खास बात यह है कि यहाँ हर हादसे को छुपाकर गलती करने वालों को बचाने की परम्परा निभाई जाती है. जिसके कारण चक्रधरपुर रेल मंडल में रेल हादसों का खौफ बना रहता है.
0
Report
DRDarshal Raval
Aug 08, 2025 03:45:47
Ahmedabad, Gujarat:
અમદાવાદ ગુરુવારે જમાલપુરમાં amc ની કચરા ની ગાડી એ સર્જેલ અકસ્માત નો મામલો અકસ્માત સર્જનાર ચાલક પાસે લાયસન્સ ન હોવાનું આવ્યું હતું સામે amcના કચરાની ગાડીના અકસ્માત ની ઘટના અને ચાલક પાસે લાયસન્સ ન હોવાને લઈને ઝી મીડિયાનું રિયાલિટી ચેક શહેરમાં ફરતી કચરા ની ગાડીઓને લઈને રિયાલિટી ચેક હેલ્મેટ ચાર રસ્તા પાસે વાળીનાથ ચોક નજીક કચરા ની ગાડીઓનું રિયાલિટી ચેક કચરાની ગાડીના ચાલકો પાસે લાયસન્સ મળી આવ્યા ચાલકોને 20 થી 40 ની સ્પીડે વાહન ચલાવવાની સૂચના મળી હોવાનું આપ્યું નિવેદન જોકે રાણીપના રિયાલિટી ચેક માં ટ્રાફિક નિયમ ભંગ જોવા મળ્યો રાણીપ એસટી બસ સ્ટેન્ડ સામે આવેલ સ્ટેશન ખાતે આવનાર વાહનોએ કર્યા નિયમ ભંગ કચરાની ગાડીઓ બીઆરટીએસ રૂટમાં તેમજ રોંગ સાઈડમાં આવતી હોવાનું કેમેરામાં થયું કેદ રોંગ સાઈડમાં આવનાર ચાલક સાથે વાત કરતા તેને પોતાની ભૂલ સ્વીકારી સાથે જ હવે રોંગ સાઈડમાં નહીં આવે તેવી પણ આપી ખાતરી બીઆરટીએસ માં વાહન ચલાવવા અને રોંગ સાઈડમાં વાહન ચલાવવા અન્ય વાહનચાલકો માટે બની શકે છે જોખમ રાણીપ સહિત શહેરમાં અનેક સ્થળ પર આ જ પ્રકારની પરિસ્થિતિ હોવાની વાત તેમજ કેટલીક કચરાની ગાડીઓ સૂચન કરાયેલ સ્પીડ કરતાં વધુ સ્પીડે વાહનો ચલાવતા હોવાનું પણ નોંધાતું હોય છે મોટાભાગના ચાર લોકો મધ્યપ્રદેશ અને બહાર ના રાજ્યના હોવાનું અનુમાન મોટાભાગના તાલુકો પાસે લાઇસન્સની લેમિનેશન કરાયેલી ઝેરોક્ષ ની કોપીઓ સાથે મળી આવી નિયમ ભંગ મામલે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરશે તેને લઈને મોટો સવાલ વિઝ્યુલ અને બે અલગ અલગ સ્થળ પર નું ટિકટેક સલગ. રિયાલિટી ચેક ફીડ. લાઈવ કીટ રિયાલિટી ચેકમાં amc ની ખુલી પોલ અકસ્માત સર્જાયેલ અને ખખડધજ વાહન ફરી રહ્યા છે રૂટ પર ચાંદખેડા રૂટની gj01ht5543 નંબરની ગાડીની હાલત બેહાલ વાહનમાં ન તો નંબર પ્લેટ કે ન તો હેડલાઈટ સ્પીડ મીટર પણ બંધ હોવાનું ચાલકનું નિવેદન અનેકવાર ધ્યાન દોરવા છતાં તંત્ર કઈ નહિ કરતા હોવાનું ચાલકનું નિવેદન 121
0
Report
Advertisement
Back to top