Back
રામ મંદિરના ઉદ્ઘાટન સાથે રહ્યા રહેશે રહેશે રામ ભક્તોની અનંત જીવનશૈલી
Ahmedabad, Gujarat
રામ મંદિરનાં ઉદ્ઘાટન સાથે રામ ભક્તોની ૫૦૦ વર્ષની રાહનો અંત આવ્યો છે. રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી રામના પુત્ર કુશે અયોધ્યામાં તેમનું મંદિર બનાવ્યું હતું. એકલા અયોધ્યામાં સીતારામના ૩૦૦૦ મંદિરો હતા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowAug 05, 2025 16:32:10Junagadh, Gujarat:
મયારામ આશ્રમ વિવાદમા વધુ એક ટ્રસ્ટીની એન્ટ્રી, આચાર્ય ટ્રસ્ટીના આરોપને નકાર્યા
જૂનાગઢનો મયારામ આશ્રમ હાલ પૂર્વ ડે. મેયરને ટ્રસ્ટી બનાવાયા અંગેની પ્રક્રિયાને લઇ ચર્ચાનો વિષય બનેલ છે,ત્યારે આજે આશ્રમના ટ્રસ્ટી હસમુખ ત્રિવેદી દ્વારા જણાવવામા આવ્યુ હતુ કે પૂર્વ ડેપ્યુટી મેયરને નિયમ મુજબ જ ટ્રસ્ટમા લેવાયા છે અને આચાર્ય ટ્રસ્ટી દ્વારા લગાવાયા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.
તાજેતરમા મયારામ આશ્રમના આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુએ આક્ષેપ કરેલ કે પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાને ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી તરીકે નિમાયા છે,જે અનુસંધાને આજે આશ્રમના અન્ય એક ટ્રસ્ટી હસમુખ ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે ૮ માથી ૫ ટ્રસ્ટીઓની સહમતી અને ચેરિટી કમિશનરની હાજરીમા પૂર્વ ડેપ્યુટી ગીરીસ કોટેચાને ટ્રસ્ટી તરીકે નીમવાની કામગીરી નિયમ મુજબ કરાય છે.વધુમા આચાર્ય ટ્રસ્ટી દ્વારા લગાડવામા આવેલ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.
ઉપરાંત તેઓએ જણાવ્યુ હતુ કે આશ્રમમા જે કોઈ બહાર ગામથી વિદ્યાર્થીઓ અહી રહે છે તેમની પાસે ન્યૂનતમ ભાડુ લેવાય છે અને તે રકમનો ગૌશાળાની દેખરેખ માટે ઉપયોગ કરાય છે.તેઓએ જણાવેલ કે અનાથ વિદ્યાર્થીઓ પાસે કોઈ ફી વસુલવામા આવતી નથી.
હાલ આશ્રમની મુખ્ય ઓફિસને તાળુ મરાયુ હોય ત્યારે આ ચાવી હાલ કોની પાસે છે તેની કોઈ પણ જાતની ખબર નહીં હોવાનુ ટ્રસ્ટી હસમુખ ત્રિવેદીએ જણાવ્યુ હતુ.
બાઈટ અતુલ ત્રિવેદી ટ્રસ્ટી માયારામ આશ્રમ
અશોક બારોટ
જુનાગ
0
Report
APAmbarish Pandey
FollowAug 05, 2025 16:00:22Delhi, Delhi:
हरिद्वार-देहरादून रेलवे लाइन पर गिरा मलबा, यातायात बाधित
भीमगोड़ा टनल के पास पहाड़ से रेलवे लाइन पर गिरा बोल्डर
इलेक्ट्रिक लाइन भी हुई क्षतिग्रस्त
Between Haridwar-motichur section on Haridwar-Dehradun route a boulder came on track.since rly had already made a canopy so no major damage took place.No injury or casualty reported.Restoration work started sectional officers at site.traffic will be restored asap.
0
Report
PTPremal Trivedi
FollowAug 05, 2025 16:00:15Patan, Gujarat:
એન્કર...
પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકા ના વડાવલી ગામે એક પરિવારના ચાર સભ્યો એ સામુહિક આત્મહત્યા ની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી છે પ્રેમ લગ્ન મામલે પરિવાર ને ધાક ધમકી આપવામાં આવતા અને પરિવાર ને અસહ્ય વેદના આપવામાં આવતા હોવાનો આરોપ લગાવીને પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટ ગટાવી લેતા હડકંપ મચી જવા પામી છે. પિતા,માતા સાથે પુત્ર અને પુત્ર વધુ એ ઝેરી દવા પી લેતા પ્રથમ ચાણસ્મા રેફરલ હોસ્પિટલ અને ત્યાર બાદ તેમની તબિયત વધુ લથડતા પાટણ ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતા...
વીઓ..
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રહેતા પરિવારમાં પુત્ર એ પ્રેમ લગ્ન કરતા સસરી પક્ષને આ પ્રેમ લગ્ન મંજૂર ન હોય તેવો અને અન્ય વ્યક્તિઓ દ્વારા ફોન કરીને વારંવાર ધાક ધમકીઓ આપવામાં આવતા પરિવારને અસહ્ય વેદના જણાતા આજે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લઈ આત્મહત્યની કોશિશની ઘટના સામે આવવા પામી છે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રહેતા બળદેવભાઈના પુત્ર વિમલ અન્ય સમાજની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. જેથી બંન્નેએ કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્ન સામે પક્ષે મંજૂર ન હોય આ પરિવારને વારંવાર ફોન ઉપર મારી નાખવાની ધાકધમકીઓ આપવામાં આવતા આ વેદના પરિવાર દ્વારા સહન ન થતા છેવટે પરિવારના મોભી બળદેવભાઈ (પિતા ), કમુ બેન બળદેવ ભાઈ ( માતા ),વિમલ બળદેવ ભાઈ (પુત્ર ), પ્રિયા વિમલ ભાઈ (પુત્રવધુ ) ઝેરી દવા પી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ચારેય વ્યક્તિઓને પ્રથમ સારવાર માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ પરિસ્થિતિ ગંભીર જણાતા ચારે વ્યક્તિઓને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાજયા તેમની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ ના મેડિકલ ઓફિસરે જણવ્યું હતું
આ સમગ્ર ઘટના આંતર જ્ઞાતિ મા લગ્ન કરવા મામલે બનવા પામી છે ભોગ બનનાર વિમલે અન્ય સમાજનો જે દીકરી સાથે લગ્ન કર્યા છે તે અન્ય સમાજની દીકરી હોઈ તેના પરિવાર ને તે લગ્ન મંજુર ન હોવાને લઇ વિમલ અને તેમના પરિવાર સભ્યો ને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી તેવું ભોગ બનનાર પરિવાર ના સભ્યો એ જણાવ્યું હતું.
બાઈટ. 1.વિમલ બળદેવ ભાઈ ભોગ બનનાર
બાઈટ. 2. પ્રિયા વિમલ ભાઈ પુત્રવધુ
બાઈટ. 3. માધવી બેન બળદેવ ભાઈ પુત્રી
બાઈટ. 4.અંકિતા પટેલ. મેડિકલ ઓફિસર ધારાપુર હોસ્પિટલ પાટણ
0
Report
DPDhaval Parekh
FollowAug 05, 2025 15:04:03Navsari, Gujarat:
એપ્રુવડ બાય : હમીમ સર...
નોંધ :
એન્કર : નવસારીના બીલીમોરા શહેરમાં તીસરી ગલીમાં રહેતા આમીન શેખ અને તેની ટોળકી વિરુદ્ધ હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ ધાક ધમકી મારામારી બળાત્કાર મારામારી પ્રોહિબિશન જેવા 42 ગુનાઓ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા હતા આતંકનું પર્યાય બનેલી આ તો ઓળખી નો બીલીમોરા તેમજ જિલ્લામાં ગુનાખોરીમાં વધતા જિલ્લા પોલીસે આમીન શેઠ સહિત 6 જણા સામે GUJCTOC કાયદા હેઠળ ધરપકડ કરી હતી છ આરોપીઓને નવસારી કોર્ટમાં રજૂ કરતા 14 દિવસના રિમાન્ડ મળ્યા હતા રિમાન્ડ દરમિયાન આજે પોલીસે બીલીમોરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આરોપીઓને સાથે રહેતી ગુનાઓનું રિ કન્સ્ટ્રકશન કર્યું હતું આરોપીઓનો શહેરમાં વરઘોડો નીકળતા બીલીમોરા ના શહેરવાસીઓ ને રસ્તા ઉપર ભીડ જામી હતી સાથે એક સમયે શહેરમાં ખોફ બતાવતા આરોપીઓ માથું નીચે રાખીને ચાલતા નજરે ચડ્યા હતા પોલીસે આરોપીઓને શીખવાડતા શહેરીજનો એ પણ પોલીસની કામગીરીને વખાણી હતી
wkt
byt
bhageerath gohil
0
Report
GPGaurav Patel
FollowAug 05, 2025 13:31:43Ahmedabad, Gujarat:
બેંકના નિવૃત કર્મચારીઓ એક દિવસની ભુખ હડતાળ પર
કે ઓર્ડીનેશન ઓફ બેંક પેન્શનર્સ એન્ડ રીટાયરીઝ ના નેજા હેઠળ એક દિવસના પ્રતિક ઉપવાસ
અમદાવાદ કલેક્ટર ઓફીસ નજીક ૫૦૦ થી વધુ પેન્શનરોનો ઉપવાસ
પેન્શનમાં વધારો કરવા તથા પડતર માંગણીઓ પુર્ણ કરવાની માંગ સાથે કર્યા સુત્રોચાર
બેંક પેન્શનરોની માંગ
નિવૃત કર્મચારીઓના પેન્શન માં સમયાંતરે અપગ્રેડેશન કરવામાં આવે
પેન્શનમાં વિવિધ ભથ્થાનો સમાવેશ કરવામાં આવે
તબીબી વિમા પ્રિમીયમ નો ખર્ચ જાહેર ક્ષેત્રની બેંકો ભોગવે
એસબીઆઇમાં નિવૃત્તિ અધિકારીઓને પગારનું ૫૦ ટકા પેન્શન લાગુ કરવામાં આવે
વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫ માટે એક્સ ગ્રેસીયા ચુકવણીમાં વધારો કરવામાં આવે
પેન્શનરોના સંગઠનોને વાટાઘાટો માટેના અધિકાર આપવામાં આવે
પેન્શનરોના માંધવારી ભથ્થાની ચુકવણીમાં વિસંગતતાઓનું નિરાકરણ કરવુ
પેન્શનરોએ પોતાની પડતર માંગણીઓને લઇને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
બાઇટ કમાલ કાદરી મહામંત્રી, એસબીઆઇ પેન્શનર એશોશીએશન અને કન્વીનર સીબીપીઆરઓ
0
Report
HBHimanshu Bhatt
FollowAug 05, 2025 12:15:27Morbi, Gujarat:
Slug 0508ZK_MRB_LAFO_PADYO
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 0508ZK_MRB_LAFO_PADYO
Date 05/08/2025
Location MORBI
APPROVAL HAMIMBHAI
એંકર
મોરબીમાં ગઇકાલે આમ આદમી પાર્ટીની સભા ચાલુ હતી ત્યારે પ્રશ્ન પૂછવા માટે જે યુવાન આવ્યો હતો તેને લાફો મરવામાં આવેલ હતો જેથી કરીને ભોગ બનેલા યુવાનને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને લેખિતમાં બનાવ સંદર્ભે અરજી આપેલ છે જો કે, આપના જિલ્લાના પ્રભારીના કહેવા મુજબ લાફો મારનાર વ્યક્તિ આપનો હોદેદાર કે કાર્યકર નથી પરંતુ બની શકે તે આપનો ચાહક હોય અને જાહેર સભા હતી જેથી તે ત્યાં આવ્યો હતો.
વીઓ
મોરબીમાં આમ નાગરિકને આપની ચાલુ સભામાં જે લાફા માર્યો હતો તેની ગુંજ દિલ્હી સુધી સંભળાઈ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સત્તા આવી નથી ત્યાર આવી દાદાગીરી છે તો સત્તા આવે તો શું થાય તેવા સવાલ સાથે સોશ્યલ મીડિયા મારો હાલમાં વોર શરૂ થઈ ગયેલ છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની સભામાં જે યુવાનને લાફા માર્યો હતો તે ભરતભાઇ ડાયાભાઇ ફૂલતરિયાનો સંપર્ક કરતાં તેને કહ્યું હતુ કે, રવિવારે આપના આગેવાનો તેના વિસ્તારમાં આવ્યા હતા અને સોમવારે રાતે સભામાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી કરીને તે સભા ગયા હતા અને મોરબીમાં પંચાસર રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાની વાતને લઈને આપના આગેવાનો ચર્ચા કરી રહયા હતા જેથી તેઓ આપની દિલ્હીની સરકારની કામગીરીને લગતા ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા જેમાં દિલ્હીમાં યમુના નદીના પાણી ઘૂસી જાય છે ત્યાં દસ વર્ષથી આમ આદમી પાર્ટી છે શું કર્યું છે ?, આમ આદમી પાર્ટી કરપ્શન કરતી નથી તેવું કહો છો તો 12 મહિના સુધી તેમને જેલમાં રહેવું પડ્યું તો ઘણી વગરનું દિલ્હી થઈ ગયું હતું તો તેમણે રાજીનામું કેમ ન આપ્યું ? અને દિલ્હીમાં જે રીતે જુદી જુપડી વસાવી શું આ સાર્વજનિકમાં અહીંયા જુદી જોપડી વસાવી દેવામાં આવશે? જેનો ઈશુદાન ગઢવી જવાબ આપે તે પહેલા જ પ્રશ્ન કરનારા યુવાનના ગાલ ઉપર એક અશ્વિન પટેલ નામના વ્યક્તિએ લાફો માર્યો હતો જે ઘટના મીડિયાના કેમેરામાં કેદ થયેલ હતો ત્યાર બાદ ભોગ બનેલા ભરતભાઇ ફૂલતરિયા સમગ્ર ઘટનાને લઈને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી ફરિયાદ આપેલ છે અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે? તેવો તેમણે વિશ્વાસ છે જો કે, આ ઘટના બાબતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિ પ્રશ્ન પૂછવા માટે આવ્યો હતો તે સાંજે સભા માટેની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યારે પણ કાર પાર્કિંગ મુદે માથાકૂટ કરવા માટે આવ્યો હતો અને બાદમાં રાતે તે સભામાં આવ્યો હતો અને જે પ્રશ્ન ઈશુદાન ગઢવીને પૂછ્યા હતા તેનો ઈશુદાન ગઢવીએ તેને જવાબ આપ્યો હતો જો કે, જે વ્યક્તિએ તેને લાફો માર્યો હતો તે આમ આદમી પાર્ટીનો કોઈ હોદેદાર કે કાર્યકર્તા નથી પરંતુ જાહેર સભા હોવાથી તે આપનો ચાહક હોવાથી ત્યાં આવ્યો હશે. અને પ્રશ્ન પૂછી લીધા પછી પણ ભરતભાઇ ફૂલતરિયા માઇક આપતો ન હતો જેથી આ બનાવ બનેલ છે.
બાઇટ 1: ભરતભાઇ ડાયાભાઇ ફૂલતરિયા, ભોગ બનેલ યુવાન મોરબી
બાઇટ 2: પંકજભાઈ રાણસરિયા, પ્રભારી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના
0
Report
CPCHETAN PATEL
FollowAug 05, 2025 11:48:46Surat, Gujarat:
બ્રેક સુરત રૂ 1500 કરોડના સાયબર ફ્રોડનો મામલો
આરોપી વૃદા વિરુદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી
આર.બી.એલ બેન્ક ના 8 કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે
આરોપીઓ દ્વારા બેક એકાઉન્ટમાં સિઝ કરાયેલ સિવાય ની રકમ ઉપાડી લેતા હતા
164 જેટલા બેન્ક એકાઉન્ટ સિઝડ કરવામાં આવ્યા છે
આ બેન્ક એકાઉન્ટ માંથી પોલીસે અંદાજીત રૂ 2 કરોડ સિઝ કરાવ્યા
ઉધના પોલીસે વિશ્વાસઘાત ની વધુ એક કલમનો ઉમેરો કર્યો
આરોપીઓને તગડું કમીશન મળતું હતું
કર્મચારીઓ કિરાત જાદવાણી ના ઈશારે કામ કરતા હતા
બાઈટ..ભગીરથ ગઢવી..ડીસીપી
0
Report
URUday Ranjan
FollowAug 05, 2025 11:48:12Ahmedabad, Gujarat:
Slug : 0408ZK_LIVE_AHD_VEJALPUR_MURDER
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0408ZK_LIVE_AHD_VEJALPUR_MURDER
Date : 04 - 08 - 2024
Format : PKG & WEB
નોંધ : સ્ટોરી ને લગતા ફોટો વીડિયો સેન્ડ કરેલ છે
એન્કર :
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય બાબતોમાં એક હત્યાની ઘટના સામે આવી છે. પાન મસાલા ખાઈને પિચકારી મારવા બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણામી હતી, એક મહિલા સહિતના આરોપીઓએ યુવકને મોતને ઘાટ ઉતારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધી 5 આરોપી ની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે
વિઓ : 1
ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુહાપુરા સંકલિતનગરમાં આવેલા ઈ વોર્ડના છે ...જ્યાં 3 ઓગસ્ટ રવિવારે મોડી રાત્રે 19 વર્ષીય મોહમ્મદ સુફિયાન શેખ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો રાત્રિના બાર વાગ્યા આસપાસ ફરિયાદી મહંમદ સફી શેખના બનેવી મહમદ હમજાએ તેમના ઘરની સામે રહેતા આરીફના ઘરે આવેલ તેમના સાઢુ અકરમ મણીયારને પાનની પિચકારી મારવા બાબતે ઠપકો આપ્યો હતો. જે બાબતનું ઉપરાણું લઈને તાહિર ખલીફા અને તેના ભાઈઓ તારીક ખલીફા, અયાન ખલીફા, શાહરૂખ ખલીફા, તબસુમ ઉર્ફે ફીરદોશ ખલીફા અને અકરમ મણિયાર તમામે ભેગા મળી ઝઘડો કર્યો હતો. જે સમયે તાહિર ખલીફા અને તારીકે એ સુફિયાનને છાતીમાં છરીથી હુમલો કરતા તેનું મોત થયું હતું.
બાઈટ: એ.બી વાળંદ, ACP, એમ ડિવિઝન, અમદાવાદ
વિઓ : 2
આ ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાદ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાનની પિચકારી મારવા જેવી બાબતે જ આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો કે પછી કોઈ જૂની અદાવત હતી તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. વેજલપુર પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ધરપકડ કરીને ફરાર મહિલા આરોપી ની શોધખોળ શરૂ કરી છે ત્યારે વધુ તપાસ શરૂ કરી છે અને પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
AKArpan Kaydawala
FollowAug 05, 2025 11:01:54Ahmedabad, Gujarat:
* *ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશ્યલ પર્પઝ વિહિકલ*
....
*ગંભીર માર્ગ અકસ્માતો સર્જાય ત્યારે ‘ગોલ્ડન અવર્સ’માં ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવશે ગુજરાત પોલીસનું ‘અભિરક્ષક’ વિહિકલ*
....
*ખાસ અદ્યતન રેસ્ક્યુ ટૂલ્સ સાથે સુસજ્જ આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલ ''અભિરક્ષક''ને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરાયા*
*આ આધુનિક વાહનમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર, હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીંચ અને ઓક્સિજન બોટલ સહિત ૩૨થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ*
*આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ: મંત્રી શ્રી હર્ષ સંઘવી*
....
રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન "અભિરક્ષક" વિહિકલ ખરીદ્યાં છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ સ્પેશ્યલ પર્પઝ વિહિકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે.
આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રેસ્પોન્સ આપશે અને "ગોલ્ડન અવર્સ" દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનના અંદર ફસાઈ ગઈ હોય અથવા એવા કોઈ સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય.
આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32 થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીંચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યાવસાયિક સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઈટિંગ સિસ્ટમ અને જનરેટર પણ આ વાહનમાં ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, નાઈટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ લાઈટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ અભિરક્ષકમાં ઉપલબ્ધ છે. આ વાહનની બોડી તેમજ એન્ટ્રી-એક્ઝિટ ડિઝાઈન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે. જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે.
અભિરક્ષક એક એવી પહેલ છે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસની તત્પરતાને દર્શાવે છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વિહિકલ તૈનાત કરવાનું આયોજન છે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ.
wkt tt R l Rayka, PSI- અમદાવાદ ગ્રામ્ય
0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowAug 05, 2025 10:01:34Dahod, Gujarat:
એંકર - દાહોદ બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓનો ઉગ્ર હોબાળો અનિયમિત બસ સામે વિરોધરૂપે ચક્કાજામ
વીઓ 1- દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અહીં ખૂબ અંતરિયાળ વિસ્તારો આવેલા છે દાહોદ જિલ્લો ડુંગરાળ વિસ્તાર પણ કહેવામાં આવે છે ત્યારે અહીં ના વિધાર્થી ને ઉચ્ચ અભ્યાસ માટે શહેર તરફ આવવું પડતું હોય છે ત્યારે મુસાફરી માટે ખાનગી વાહનો અથવા સરકારી બસ નો ઉપયોગ કરવો પડે છે ત્યારે ગરબાડા તાલુકાના જેસાવાડા તથા આસપાસના વિસ્તારોમાંથી દાહોદ શહેરની સ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ આજે અનિયમિત એસટી બસ સેવાઓના વિરોધમાં દાહોદ એસટી બસ સ્ટેન્ડની બહાર ઉગ્ર હોબાળો કર્યો હતો વિદ્યાર્થીઓએ એસટી બસની સામે રસ્તો અવરોધી ચક્કાજામ કર્યો હતો, જેના પગલે વાહન વ્યવહારમાં ખલેલ ઊભી થઈ હતી
વીઓ ૨- વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, “અમે દરરોજ બહુ અઘરી પરિસ્થિતિમાં મુસાફરી કરીએ છીએ. બસ ક્યારે આવે એની કોઈ ખાતરી નથી. અમારું અભ્યાસકાર્ય પણ અસરગ્રસ્ત બને છે.”વિદ્યાર્થીઓની સ્પષ્ટ માગ હતી કે જેસાવાડા રૂટ પર નિયમિત અને પૂરતી સંખ્યામાં એસટી બસો વહેવારમાં મૂકવામાં આવે અને એસટી વિભાગ લેખિતમાં આ અંગે પુષ્ટિ આપે સ્થળ પર પહોંચેલા એસટી વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો અને આવતીકાલથી બસની સુવિધા વ્યવસ્થિત રીતે શરૂ કરવાનું આશ્વાસન આપ્યું, જેને પગલે વિદ્યાર્થીઓએ ચક્કાજામ હટાવ્યો
બાઈટ - ભાભોર એકતા - વિધાર્થી
બાઈટ - માવી અંકિત - વિધાર્થી
બાઈટ - એચ બી સંગાડા - એ ટી એસ દાહોદ ડેપો
0
Report
KBKETAN BAGDA
FollowAug 05, 2025 09:49:13Amreli, Gujarat:
સ્લગ - હત્યારો પતિ
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - ડેસ્ક
તારીખ - 5/8/25
એન્કર........
અમરેલી તાલુકાના વાંકીયા ગામની સીમમાં પતિએ પત્નીની હત્યા મામલે તપાસનો ધમધમાટ પતિને અન્ય યુવતી સાથે સબંધ હોવાનુ પત્નીને ખબર પડતા ઝગડો થયો હતો અને પતિએ પત્નીની હત્યા કરી દીધી હતી.
વિઓ - 1
અમરેલી તાલુકામા 6 જૂન બે માસ પહેલા હત્યાની ઘટના સામે આવી હતી અહીં હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી ગઇ હતી આરોપી અંગે તપાસ કરતા પત્ની રેખાબેનની હત્યા પતિ સંજય અનેસિંગભાઈ મોહનીયા મધ્યપ્રદેશ રાજ્યનો રેહવાસી તેમને હત્યા કર્યાની કબૂલાત આપતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીએ પત્નીને અન્ય કોઈ પુરુષ સાથે સબંધ હોવાની કબૂલાત આપી હતી આ કારણ અંગે પોલીસએ તપાસ હાથ ધરી પરંતુ પોલીસને કોઈ પુરાવા મળ્યા નહિ આ કારણ અંગે વધુ પોલીસએ ટેક્નિકલ સોર્ચ સહિતની મદદથી તાલુકા પી.આઈ.ઓમદેવ સિંહ જાડેજાએ મૂળ કારણ શોધવા ચારે દિશામાં તપાસ હાથ ધરી પત્ની રેખાબેન મોબાઈલ રાખતા ન હતા જેમાં પતિ મોબાઈલ રાખતા હતા અને 2 શંકાસ્પદ નંબરો મળી આવ્યા જેની તપાસ કરતા આરોપી સંજયએ અમરેલી માંથી મોબાઈલ લઈ છોકરીની આપ્યો હતો આ છોકરી સાથે વાત કરતો હતો આ પત્નીને ખબર પડતાં ઝગડો થયો હતો અને ત્યારબાદ પતિએ પત્નીની હત્યા કરી દીધી હતી.
બાઇટ - 1 - ચિરાગ દેસાઈ DYSP અમરેલી
ફાઈનલ વિઓ......
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 માસ પહેલા હત્યાની ઘટનામાં આરોપીએ આપેલું કારણ સાચું નહિ હોવાથી પોલીસને કોઈ પુરાવા નહિ મળતા વધુ આરોપીને જેલ માંથી પરત બહાર લાવી વધુ રીમાન્ડ મેળવ્યા અને આખાય આ હત્યાના બનાવમાં ફરી નવો વળાંક આવ્યો પોલીસએ મૂળ કારણ સુધી પોહચવામાં સફળતા મેળવી છે.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
Report
SSSapna Sharma
FollowAug 05, 2025 09:33:05Ahmedabad, Gujarat:
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પાસે લાંચ માંગવાની ઘટના આવી સામે..
ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ HRDC ના ડાયરેક્ટર પાસે માંગ્યા 75 લાખ
-- -- -- -- -- -
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર નો લાચ માગવાનો મામલો
NSUI ના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો
સિન્ડિકેટ મેમ્બર્સ સામે પગલાં લેવા માંગ
નકલી નોટો ઉડાડી વિરોધ વક્ત કર્યો
WKT 1
WKT 2
UGC માંથી આવતી ગ્રાન્ટમાં પૈસા પડાવવાનું કોભાંડ
UGC માંથી આવતી ગ્રાન્ટમાંથી 75 લાખ નહીં આપે તો તેમના વિભાગ વિરુદ્ધ ફરિયાદની અપાઈ ધમકી
લાંચ નહીં આપે તો HRDC ના ડાયરેક્ટરને નુકસાન પોહચાડવાની આપી ધમકી
HRDC ના ડાયરેક્ટરે યુનિવર્સિટીના VC ને કરી ફરિયાદ
75 લાખની લાંચ ન આપતા સિન્ડિકેટ સભ્યએ 31 જુલાઈએ ડાયરેક્ટર સામે કરી હતી ફરિયાદ
સિન્ડિકેટ સભ્યએ છેલ્લા 10 વર્ષનો નાણાકીય ખર્ચ,શૈક્ષણિક ખર્ચ,વહીવટી કામગીરી અંગે વિગતો માંગી હતી
સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ ફરિયાદ કરી ને માંગી હતી વિગતો
સમગ્ર મામલે યોગ્ય તપાસ યુનિવર્સિટીના વીસી દ્વારા કરવામાં આવશે
સંપૂર્ણ તપાસ VC દ્વારા કર્યા બાદ શિક્ષણ વિભાગને કરવામાં આવશે જાણ
0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowAug 05, 2025 09:30:51Dahod, Gujarat:
એંકર - મોટા હાથીધરા માં રોડ બન્યો પણ ઇલેક્ટ્રિક પોલ હટાવાનું ભૂલ્યા
વીઓ 1 - લીમખેડા માર્કેયાર્ડ થી ચોપાટપાલ્લી, મોટામાળ અને ગોરીયા તરફ જતો રોડ થોડા સમય પેલા સિંગલ પટ્ટી રોડ માંથી ટૂ લેન રોડ બનાવ્યો હતો મોટા હાથીધરા ગામે રોડની વચ્ચે ઇલેક્ટ્રિક પોલ કાડવાનું ભૂલી ને લોકોને મોત માટે આમંત્રણ આપ્યું હોય એમ તંત્ર દ્વારા રસ્તા ની વચ્ચે પોલ ઉભો કરી દેવામાં આવ્યો છે લોકો ને સિંગલ પટ્ટી રોડ થી ટુ લેન તો બનાવી દીધો પરંતુ રોડની વચ્ચો વચ ઉભેલ ઈલેક્ટ્રીક પોલ પણ લોકોના મોત માટે ઉભો રાખી મૂક્યોઆ ઇલેક્ટ્રીક લાઇન પણ ચાલુ છે તેમજ આજુબાજુ રહેણાંક વિસ્તાર પણ છે અને દૂરથી આવતા વાહનને આ ઇલેક્ટ્રિક પોલ જોઈ શકાય તેવી પરિસ્થિતિમાં પણ નથી ઇલેક્ટ્રિક પોલ ઉપર કોઈપણ પ્રકારના રિફ્લેક્શન લાઈટો જે રાત્રે દરમિયાન જોવાય તે લગાવવામાં આવેલ નથી કે કોઈપણ સાંકેતિક ચિન્હ પણ લગાવેલ નથી જો કોઈ અજાણ્યો વાહન ચાલક ડબલ લેન રોડ હોવાથી પૂરપાટ ઝડપે આવે તો આ પોલ સાથે અથડાઈને એક્સિડન્ટ થવાના સો ટકા ચાન્સીસ છે અને એક્સિડન્ટ થવાથી જો પોલ નીચે પડે તો રહેણાંક મકાનના ઉપર ઇલેક્ટ્રીક વાયર પણ પડે અને આ ઈલેક્ટ્રીક વાયર પડવાથી માનવ જાતિને નુકસાન થવાના પણ સંજોગો છે આ ઈલેક્ટ્રીક પોલ ફક્ત માનવ જાતિને નુકસાન કરવા માટે ન હટાવ્યો હોય એવું લાગી રહ્યું છે
ત્યારે તંત્ર ના પેટ નું પાણી ક્યારે હલે છે અને વીજ પોલ રસ્તા ની વચ્ચે થી ક્યારે હટાવવામાં આવે છે તે જોવું રહ્યું
બાઈટ - દીપિકા રાવત - સ્થાનિક
બાઈટ - યોગેશ રાવત - સ્થાનિક
બાઈટ - રોહિત હઠીલા - સ્થાનિક
બાઈટ - અનિલ બારિયા - સ્થાનિક
નોંધ - સ્થળ પર થી WALK THROUGH FTP કરેલ છે
0
Report
MDMustak Dal
FollowAug 05, 2025 09:30:46Jamnagar, Gujarat:
જામનગર... મુસ્તાક દલ
* *Zee 24 kalak exclusive...*
જામનગર ખેતીવાડી વિભાગ દ્વારા ખાતર માટેનો કંટ્રોલરૂમ શરૂ કરાયો
ખેતીવાડી વિસ્તરણ વિભાગ ખાતે ખેડૂતો માટેનો કંટ્રોલરૂમ કાર્યરત
ખાતરની અછત સહિતની સમસ્યાઓને લઈને સરકાર દ્વારા શરૂ કરાયો યુદ્ધના ધોરણે કંટ્રોલરૂમ
જામનગર જિલ્લામાં ખાતરની અછત ન હોવાનો ખેતીવાડી વિભાગ અધિકારીનો દાવો
121....પ્રદીપસિંહ પરમાર, મદદનીશ ખેતી નિયામક ( વિસ્તરણ )
0
Report
PDPRASHANT DHIVRE
FollowAug 05, 2025 09:19:31Surat, Gujarat:
\\BNOTE : BLUR VIS \\B
अप्रूवल:विशाल भाई
प्रशांत ढीवरे,सूरत
विज्युवल:आरोपी,होटल,पुलिस
बाइट:पुलिस, ससुर
एंकर:सूरत के डुमस इलाके में एक होटल में शराब पार्टी कर रहे छह युवक-युवतियों को पुलिस ने गिरफ्तार किया है। यह गिरफ्तारी एक चौकाने वाली घटना के बाद हुई, जब पार्टी में शामिल एक युवती के ससुर ने ही पुलिस को इसकी सूचना दी। पुलिस ने इन सभी को नशे की हालत में पकड़ा और उनके पास से विदेशी शराब भी बरामद की।
ससुर ने करवाई बहू की जासूसी
वीओ:1 पुलिस को सूचना किरण पटेल नाम के एक व्यक्ति ने दी थी, जो पार्टी में मौजूद युवती मौसम दलाल के ससुर हैं। किरण पटेल ने पुलिस को बताया कि उन्होंने अपनी बहू की गतिविधियों पर नजर रखने के लिए उसकी जासूसी करवाई थी। जैसे ही पार्टी शुरू हुई, उन्होंने पुलिस कंट्रोल रूम को इसकी जानकारी दी, जिसके बाद डुमस के ''''वीकेंड एड्रेस'''' होटल में छापा मारा गया।पुलिस ने होटल के रूम नंबर 443 में छापा मारा, जहां चार युवक और दो युवतियां नशे की हालत में पाए गए। पुलिस ने मौके से विदेशी शराब की बोतल और सात मोबाइल फोन जब्त किए। सभी छह लोगों को हिरासत में लेकर उनके खून के नमूने लिए गए।
परिवार पर लगाए गंभीर आरोप
ससुर किरण पटेल ने अपनी बहू के परिवार पर कई गंभीर आरोप लगाए हैं। उन्होंने कहा कि बहु के परिवार ने उनकी दो बार सगाई टूटने की बात उनसे छिपाई थी। उन्होंने यह भी आरोप लगाया कि बहु को विदेशी संस्कृति के अनुसार पार्टियां करने की आदत है, और इस बात को भी शादी से पहले छिपाया गया था। किरण पटेल के मुताबिक, उनके बेटे और बहू में कनाडा में झगड़े हुए थे, जिसके बाद बहु सूरत लौट आई और उसने वकील के माध्यम से तलाक का नोटिस भी भेजा है।
शराब पार्टी में पकड़े गए युवक युवतियां मैसे कोई बिजनेसमैन है तो कोई बड़ी फाइनेंस कंपनियों के कर्मचारी है.फिलहाल पुलिसने सभी की गिरफ्तारी कर ली है। और शराब कहां से लाए थे उस शख्स की पुलिस छानबीन कर रही है.
प्रशांत ढीवरे - जी मीडिया,सूरत
0
Report