Back
टॉयलेट के बहाने आरोपी ने पुलिस को चकमा दिया, फरार!
MTMD. TARIQ
Aug 13, 2025 08:00:50
Pilibhit, Uttar Pradesh
एंकर-पीलीभीत के थाना बरखेड़ा से टॉयलेट के बहाने युवती के अपहरण का आरोपी बरखेड़ा थाने से फरार हो गया।आरोपी के पीछे गलियों में पुलिस भाग रही है पूरे मामले का सीसीटीवी फुटेज भी सामने आया है। फुटेज में दो सफाई कर्मियों ने भी पकड़ने की कोशिश की लेकिन आरोपी उनसे छुड़ाकर भाग गया। हालांकि आगे जाकर कुछ लोगों की मदद से आरोपी को पकड़ लिया गया है अपर पुलिस अधीक्षक का कहना है कि आरोपी पुलिसकर्मियों पर जांच कर सख्त कार्रवाई की जाएगी।
वी/ओ01 तस्वीर पीलीभीत के बरखेड़ा थाना क्षेत्र के कस्बे की है। इसमें देखा जा सकता है कि एक आरोपी फर्राटा भरते हुए दौड़ लगा रहा है जिनको पकड़ने की कोशिश दो सफाई कर्मी करते हैं लेकिन वह उनसे अपने आप को छुड़ाकर भाग जाता है। पीछे-पीछे हल्के हल्के पुलिस दौड़ लगा रही है हिम्मत हारकर वापस हो गई। इससे पुलिस की फिटनेस भी सामने आ गई है। फिलहाल कुछ देर बाद आरोपी को पकड़ लिया गया है अपर पुलिस अधीक्षक विक्रम दहिया ने जानकारी देते हुए बताया कि आरोपी सोहिल के खिलाफ लड़की को भगाने का मुकदमा 10 दिन पहले दर्ज हुआ था। आरोपी को देर रात पुलिस ने हिरासत में लिया था सुबह बाथरूम का बहाना बनाकर आरोपी थाने से भाग गया। विक्रम दहिया का कहना है कि पुलिस के खिलाफ भी जांच हो रही है दोषियों पर सख्त कार्रवाई होगी।
बाइट- विक्रम दहिया अपर पुलिस अधीक्षक पीलीभीत
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowAug 14, 2025 14:51:19Anand, Gujarat:
એન્કરઃ આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અંતર્ગત આણંદ શહેરમાં ડી.એન હાઈસ્કુલ કાતે સભા તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આણંદના મહાત્મા ગાંધી હોલ, ડી.એન. હાઈસ્કૂલ ખાતે આયોજીત સ્મૃતિ સભામાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તથા ભૂતપૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ જડફિયાએ વિભાજનની કરૂણ ઘટનાઓ, દેશભક્તિ અને રાષ્ટ્ર એકતાના સંદેશ પર પ્રવચન આપ્યું હતું, ત્યારબાદ મશાલ રેલીનું પ્રસ્થાન ડી.એન. હાઈસ્કૂલમાંથી કરવામાં આવ્યું, જે બેઠક મંદીર પાસે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી, રેલીમાં ભાજપનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બુરહાન પઠાણ
ઝી મીડીયા
આણંદ
0
Report
NJNILESH JOSHI
FollowAug 14, 2025 08:52:19Vapi, Gujarat:
लोकेशन – धरमपुर गुजरात
एंकर:
पार-तापी नदी जोड़ परियोजना को लेकर उठे विवाद का माहौल आज धरमपुर में गर्म हो गया है। परियोजना के विरोध में आदिवासी संघर्ष समिति द्वारा भव्य महारैली आयोजित की गई, जिसमें बड़ी संख्या में प्रभावित आदिवासी शामिल हुए।
धरमपुर चौकड़ी पर बिरसा मुंडा की प्रतिमा को फूलहार अर्पित कर रैली का शुभारंभ किया गया। इस महारैली में वांसदा के विधायक आनंद पटेल और विपक्ष के नेता अमित चावड़ा भी मौजूद रहे, वहीं आदिवासी कांग्रेस के राष्ट्रीय अध्यक्ष विक्रांत भूरिया भी दिल्ली से विशेष रूप से पहुंचे।
रैली के दौरान अमित चावड़ा ने बीजेपी सरकार पर सीधा हमला बोलते हुए उसे झूठी सरकार कहा। तो आनंद पटेल ने साफ शब्दों में कहा—
> "जब तक श्वेत पत्र जारी नहीं होगा, तब तक यह आंदोलन नहीं रुकेगा।"
महारैली को लेकर पूरे धरमपुर में कड़ा पुलिस बंदोबस्त किया गया है। धरमपुर में राजनीतिक आंदोलन के नारे गूंजते रहे। आनंद पटेल ने इस मौके पर स्थानीय सांसद धवल पटेल को जेठालाल, जेठालाल कहकर संबोधित किया और कहा कि उन्हें एसी ऑफिस से बाहर निकलकर गरीब आदिवासियों की आवाज बनना चाहिए।
बाइट: आनंद पटेल, विधायक, वांसदा
बाइट: अमित चावड़ा, विपक्ष के नेता
बाइट: विक्रांत भूरिया, राष्ट्रीय अध्यक्ष, कांग्रेस आदिवासी प्रकोष्ठ
निलेश जोशी जी मीडिया धरमपुर गुजरात।
0
Report
AAABHISHEK ADEPPA
FollowAug 14, 2025 05:32:23Solapur, Maharashtra:
सोलापूर ब्रेकिंग : સોલાપુરનો બ્રિટિશકાળનો હિપ્પરગા તળાવ સંપૂર્ણ ક્ષમતાએ ભરાયો
ડ્રોનના માધ્યમથી હિપ્પરગા તળાવ ઓવરફ્લો થયાના મનમોહક દૃશ્યો
હિપ્પરગા તળાવ સંપૂર્ણ ક્ષમતાએ ભરાતાં સાંડવામાંથી પાણી વહેવાનું શરૂ થયું
હિપ્પરગા તળાવ ઓવરફ્લો થતાં સાંડવા દ્વારા પાણી આદિલા નદીમાં જઈ રહ્યું છે
આના કારણે શહેરના નાળાઓ તેમજ નદીની પાણીની સપાટી વધવાથી નાગરિકોના ઘરોમાં પાણી ઘૂસવાનો ભય
આ તમામ દૃશ્યો આપણા ડ્રોન કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવ્યા છે -
0
Report
RKRupesh Kumar
FollowAug 14, 2025 01:45:38Betul, Madhya Pradesh:
एंकर –देश की 79वीं आज़ादी के जश्न पर छिंदवाड़ा में अंजुमन इस्लामुद्दीन कमेटी की ओर से भव्य तिरंगा यात्रा निकाली गई। यह यात्रा पूरे जोश,उत्साह और देशभक्ति के माहौल में संपन्न हुई। पेश-इमाम,वरिष्ठ नागरिकों और अंजुमन कमेटी के सभी सदस्यों ने बड़ी संख्या में शामिल होकर तिरंगे की शान और देश के प्रति वफादारी का पैगाम दिया। अंजुमन कमेटी ने छिंदवाड़ा के मुस्लिम समाज से अपील करते हुए कहा कि हर घर तिरंगा अभियान के तहत वे अपने घरों, दुकानों और गली-मोहल्लों में तिरंगा लहराएं और राष्ट्रीय पर्व को जोश व भाईचारे के साथ मनाएं। यात्रा में अंजुमन इंग्लिश मीडियम स्कूल के बच्चों का भी जोश देखते ही बन रहा था। देशभक्ति के नारों से शहर की गलियां गूंज उठीं और पूरा माहौल तिरंगे के रंग में रंग गया।
बाइट – अमसाल खान, सदर अंजुमन छिंदवाड़ा
0
Report
GKGovindbhai Karmur
FollowAug 13, 2025 15:03:17Bhanvad, Gujarat:
*Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ભાણવડ શહેરમાં એક યુવકે જાહેરમાં આતંક મચાવ્યો..
સામાન્ય બોલાચાલી બાદ યુવકે એક વૃદ્ધ પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી..
ઘટનાના CCTV ફૂટેજ સામે આવી છે જેમાં યુવક અન્ય કેટલાક શખ્સો પર પણ હુમલો કરતા જોવા મળ્યો..
ઘટનાને લઈને ભાણવડના નાગરિકોમાં રોષ વ્યાપ્યો..
સમગ્ર મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો..
હુમલાની ગંભીરતા જોઈને પોલીસે તપાસ હાથ ધરી..
આરોપી નું નામ નદીમ હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે આરોપી ને હસ્તગત કરી વધુ તપાસ શરૂ કરી..
0
Report
AKAjay Kashyap
FollowAug 12, 2025 09:03:47Bareilly, Uttar Pradesh:
VANDOR CODE 415145
REPORT....AJAY KASHYAP
BAREILLY
ANCHOR....पहाड़ो पर हो रही बारिश और डैम से छोड़े जा रहे पानी की बजह से रामगंगा नदी कहर बरपाने लगी है इतना ही नहीं रामगंगा के साथ सहायक नदियों का भी जलस्तर बढ़ने से लोगो की परेशानी और बढ़ गई हैं। मीरगंज और आँवला का मुख्य संपर्क मार्ग कट जाने से आवागमन पूरी तरह से बंद हो गया। वही कई गाँवो की सड़को पर पानी का सैलाब दिखाई दे रहा है। किसानों की हजारो बीघा फसल हुई जलमग्न हो गई और लगातार नदी कटान कर रही है। संपर्क मार्ग क्षतिग्रस्त हो जाने पर प्रशासन द्वारा अस्थायी दीवार बनाकर आवागमन को पूरी तरह से रोक दिया गया है। वही लगातार रामगंगा नदी का जलस्तर बढ़ने पर प्रसाशनिक स्तर पर तैयारियां शुरू कर दी गई है। जिलाधिकारी अविनाश सिंह ने बताया सभी एसडीएम को निर्देशित किया है जिला प्रशासन लगातार जो रामगंगा नदी के जलस्तर पर नजर रखे हुए है। कुछ गांवों में जहाँ फसलों में या किनारे में पानी आ गया है। वहाँ पर सभी एसडीएम को अलर्ट कर दिया गया और उनको मौके पर भेज दिया गया है। खाद्य सामग्री है, जो गौवंश है उनके लिए भूसे आदि की व्यवस्था, दवाइयों की व्यवस्था, ऐंटी स्नेक की हम लोगों ने पूरी व्यवस्था करके रखी हुई है। जो बाढ़ चौकीया है उसको अलर्ट कर दिया गया है। सभी की ड्यूटी उसमें चल रही हैं। हर परिस्थिति से निपटने के लिए प्रशासन पूरी तरह से तैयार है।
बाइट: अविनाश सिंह, जिलाधिकारी,
बाइट राज कुमार, स्थानीय निवासी
बाइट टीकाराम , स्थानीय निवासी
0
Report
RTRAJENDRA THACKER
FollowAug 12, 2025 06:32:14Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Location Bhuj bsf camp
Approved: assignment
FTP KUTCH
1208ZK_BSF_TIRNGAYATRA
એંકર : આખા એ ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું અને ઘર ઘર તિરંગાની વાત વહેતી થઈ અને એક દેશ પ્રેમનો જુવાળ જાગી ઉઠ્યો છે ત્યારે સરહદના સંત્રી એવા બીએસએફના જવાનો પણ સાયકલ રેલી કાઢી અને ઘર ઘર તિરંગા ને પહોંચાડવા માટે કટિબંધ બનેલા છે આજે વહેલી સવારે ભુજ બીએસએફ હેડક્વાર્ટર કોડકી રોડથી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાડી ખેતરના સેઢા સુધી પણ આ સાયકલ રેલી પહોંચી અને ઘર ઘર તિરંગાનો સંદેશ આપ્યો હતો.
બીએસએફના ડીઆઈજી સહિતના અધિકારીઓએ પણ આ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. તારીખ 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી આ ક્રમ ચાલુ રાખવામાં આવશે.
લગભગ 40 જેટલા ઓફિસરો અને અધિકારીઓ તેમજ બીએસએફના જવાનો જોડાયા હતા. હેડ ક્વાટરથી થઈને સોસાયટી વિસ્તારથી છેક વાડી ના શેઢાઓ સુધી આ યાત્રા અંદાજિત 10 કિલોમીટર સુધી કાઢવામાં આવી હતી.
બાઈટ : અનંતસિંઘ
ડીઆઈજી બીએસએફ
0
Report
GDGaurav Dave
FollowAug 12, 2025 05:46:35Rajkot, Gujarat:
SLUG - 1208ZK_LIVE_RJT_TIRANGA_YATRA
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એંકર : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બહુમાળી ચોક ખાતેથી જયુબેલી ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જુદી જુદી સંસ્થા સાથે સંકળાયેલા લોકો તેમજ જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ એનસીસી અને સ્કાઉટના કેડેટ્સ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો સાથો સાથ તિરંગા યાત્રા રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં શરૂ કરાઈ હતી. તિરંગા યાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર તેમજ સ્થાનિક ધારાસભ્યો સહિતના નેતાઓ પણ જોડાયા હતા. ત્યારે તિરંગા યાત્રા સંદર્ભે મીડિયા સાથેની વાતચીતમા રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેર ભાજપમાં કોઈ જૂથવાદ નથી. રામભાઈ મોકરીયાનું સન્માન જળવાઈ રહે તે અમારા સૌની જવાબદારી છે. હાલ સંસદીય સત્ર દિલ્હી ખાતે ચાલતું હોવાથી રામભાઈ તિરંગા યાત્રામાં ઉપસ્થિત નથી રહી શક્યા. તિરંગા યાત્રાને લઇ રામભાઈ મોકરીયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
બાઈટ : રાઘવજી પટેલ, પ્રભારી મંત્રી
વોક થ્રુ - ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા સાથે ગૌરવ દવે
0
Report
MSManish Shanker
FollowAug 12, 2025 05:15:41Sahibzada Ajit Singh Nagar, Punjab:
Manish Shanker Mohali जिसे सांई राखे, उसे कोई मार नहीं सकता।
अगर यह पेड़ पांच मिनट पहले गिर जाता, तो एक बड़ा हादसा हो सकता था। क्योंकि पांच मिनट पहले ही एक एक्टिवा सवार ने अपनी एक्टिवा बाहर खड़ी करके दुकान के अंदर सामान लेने गया था, और तभी तेज बारिश के कारण वह दुकान के अंदर ही रुक गया। फिर एक बड़ा हादसा हो गया।
इस घटना की तस्वीरें सीसीटीवी में कैद हो गईं। यह घटना मोहाली के फेज दो में हुई।
सीसीटीवी फुटेज
0
Report
CPCHETAN PATEL
FollowAug 12, 2025 04:48:23Surat, Gujarat:
સુરતમાં લાંબા વિરામ બાદ વરસાદ ની એન્ટ્રી
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે વરસાદ ની આગાહી
સુરત જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી છાંટા ઝાપટા
અઠવા ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી
0
Report
CPCHETAN PATEL
FollowAug 12, 2025 04:48:19Surat, Gujarat:
સુરત બ્રેક
સુરતના મહિધરપુરા વિસ્તારની ઘટના
બંગાળીઓને મકાન ભાડે આપવાને લઈ હંગામો
રૂઢનાથપુરામાં પાડોશી યુવતી સહિત પાંચ શખ્સો તૂટી પડ્યા
દલાલને મહિલા સહિત પાંચ શખ્સોએ માર મારી તેની આંગળી ફેક્ચર કરી
બચાવ કરવા આવેલા દલાલ ના પિતા અને બહેનને પણ મારવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો
મહિધરપુરા પોલીસે પાંચ વિરુદ્ધ રાયોટિગનો ગુનો નોંધ્યો
0
Report
NJNILESH JOSHI
FollowAug 12, 2025 04:47:12Vapi, Gujarat:
વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એકવાર આગની ઘટના
ઔદ્યોગિક નગરી વાપી ના ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
મધરાતે ગોડાઉનમાં આગ લાગતા દોડધામ
એક ગોડાઉનમાં લાગેલી આગ એક પછી એક બાર ગોડાઉનમાં પ્રસરી
ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વેલન્સીલ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો
વાપી ફાયરની 6 ટીમ આગ પર કાબુ મેળવવાના હાથ ધર્યા હતા પ્રયાસ
લાંબી જહેમત બાદ અંતે આગ પર મેળવાયો કાબુ
0
Report
CPCHETAN PATEL
FollowAug 12, 2025 04:00:34Surat, Gujarat:
એકર
સુરતના લીંબાયત વિસ્તારમાં એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે. હત્યારાઓને સુરત છોડીને ભાગી જાય તે પહેલા જ લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, મૃતક અને આરોપીઓ સગાં સબધી હતા અને નાસ્તો કરવાના પૈસા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી હતી.
વિઓ.1
આ બનાવ લીંબાયત આસ્તીક નગર વિસ્તારમાં આવેલ નિરંકારી કિરાણા જનરલ સ્ટોર પાસે બન્યો હતો. 21વર્ષીય રવીન્દ્ર પાટીલ નામના યુવકનો તેના બે સાથીઓ દેવીદાસ ઉર્ફે દાદુ સુખદેવ પાટીલ અને સન્ની ઉમેશ હલવાઇ સાથે ઝઘડો થયો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, નાસ્તો કરવા માટે પૈસા આપવા બાબતે આ ઝઘડો શરૂ થયો હતો. આ સામાન્ય બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે આરોપીઓએ રવીન્દ્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. આરોપીઓએ રવીન્દ્રની પીઠના ભાગે, ડાબી બાજુ બગલના ભાગે અને ગળાના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે રવીન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
હત્યા બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક આરોપીઓની શોધખોળ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ તેમને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ દેવીદાસ ઉર્ફે દાદુ ઉર્ફે ડેવીડ સુખદેવ પાટીલ અને સન્ની ઉમેશ મોદનવાલનો ગુનાહિત ઇતિહાસ પણ છે. દેવીદાસ પાટીલ વિરુદ્ધ અગાઉ લિંબાયતમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે. જ્યારે સન્ની હલવાઇ વિરુદ્ધ હત્યાની કોશિશ, પાંડેસરામાં પ્રોહિબિશન અને લિંબાયતમાં જુગારનો ગુનો નોંધાયેલો છે. આ ગુનાહિત ઇતિહાસ દર્શાવે છે કે આરોપીઓ અગાઉ પણ આવા કૃત્યોમાં સંડોવાયેલા હતા.તપાસ દરમિયાન આ ઘટનામાં મૃતક અને આરોપીઓ સગા સબધી હોવા અંગે પણ જાણકારી મળી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય વચ્ચે બે દિવસ પહેલા પણ બોલાચાલી થઈ હતી.
બાઈટ..ભગીરથ ગઢવી..ડીસીપી
0
Report
URUday Ranjan
FollowAug 11, 2025 15:02:43Ahmedabad, Gujarat:
અમદાવાદ
શિવરંજની નજીક થયેલા અકસ્માતનો મામલો
અકસ્માત કરનાર કાર ચાલક રોહન પરેશ સોનીની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી
અકસ્માત બાદ રોહન સોની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો
રોહન ઓવર સ્પીડ માં કાર ચલાવી ને એક્ટિવા ચાલક બે યુવકોને અડફેડે લેતા બંનેના મોત થયા હતા
રોહનની પૂછપરછમાં હકીકતો આવી સામે
આરોપી રોહન સોની માણીનગર ખાતે મિત્ર ના જન્મ દિવસ ની ઉજવણી કરી આવ્યો હતો
જન્મ દિવસ ની ઉજવણી બાદ દક્ષ અને ભવ્ય સાથે નાસ્તો કરવા માટે જઈ રહ્યો હતો
રોહન અને તેના મિત્રો કાર ની રેસ લગાડતા હતા કે નહીં તેની તપાસ કરાય રહી છે
અત્યાર સુધી ના સીસી ટીવી માં ત્રણ કાર આગળ પાછળ ચાલતી હોવા નું સામે આવ્યું છે
રેસ હતી કે કેમ તેને લઈ ને નિવેદન અને સીસી ટીવી ના આધારે તપાસ શરૂ કરાય
રોહન સોની અક્સ્માત બાદ કાર છોડી રિક્ષા માં તેના મામા ના ઘરે ગયો હતો
બાઈટ : એસ જે મોદી , એસીપી ટ્રાફિક પોલીસ
0
Report