Back
જન્માષ્ટમી પહેલા ભક્તોને છેતરવા નો નવો કીમિયો સામે આવ્યો!
LJLakhani Jaydeep
Aug 15, 2025 01:47:22
Dwarka, Gujarat
વીઓ 01:- દ્વારકા જન્માષ્ટમી પહેલાં, ભક્તોને છેતરવાનો એક નવો કીમિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વેબસાઇટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકોને ઘરે બેઠા 201 રૂપિયા આપીને માખણ ચડાવવાની લાલચ આપવામાં આવી રહી છે. આ પ્રકારની છેતરપિંડી પહેલાં પણ થઈ ચૂકી છે. જેમાં આવી જ વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા 500 રૂપિયા લઈને દર્શન કરાવવાનો દાવો કરવામાં આવતો હતો. આ વાયરલ વીડિયો ફરી એકવાર ભક્તો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ હોવાનું જણાય છે.
બાઈટ :- હિમાંશુ ચોહાણ,વહીવટદાર દ્વારકાધીશ જગત મંદિર,દ્વારકા
વીઓ 02 :- Zee 24 Kalak દ્વારા આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી. ભક્તોએ આવી છેતરપિંડીથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. દ્વારકાધીશના દર્શન કે પૂજા માટે કોઈ પણ પ્રકારના ઓનલાઇન પૈસા કે શુલ્ક ચૂકવવાની જરૂર હોતી નથી. કોઈપણ અજાણી વેબસાઇટ કે એપ્લિકેશન પર પોતાની અંગત માહિતી કે પૈસા આપતા પહેલાં તેની ખરાઈ કરવી અત્યંત આવશ્યક છે.
બાઈટ :- મુરલી ઠાકર, પૂજારી દ્વારકાધીશ જગત મંદિર,દ્વારકા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HPHARSHAD PATIL
FollowAug 16, 2025 10:35:12Palghar, Maharashtra:
पालघर - पालघरसह केळवे सफाळे परिसरात मागील दोन तासांपासून पावसाची दमदार बॅटिंग . मागील दोन तासापासून पश्चिम भागात मुसळधार पाऊस सुरू . सफाळे सह परिसरात सखल भागात पाणी साचण्यास सुरुवात . बोईसर तारापूर औद्योगिक क्षेत्रात देखील रस्त्यावर पाणीच पाणी . गटारींचे योग्य काम केलं नसल्याने रस्ते पाण्याखाली . वाहन चालक आणि प्रवाशांची तारांबळ . आज पालघर जिल्ह्यात पावसाचा ऑरेंज अलर्ट . दुपारनंतर पालघर ,सफाळे , केळवे , चिंचणी , तारापूर या भागात मुसळधार पाऊस सुरू.
0
Report
PPPoonam Purohit
FollowAug 16, 2025 09:54:08Shivpuri, Madhya Pradesh:
सुरवाया थाना क्षेत्र में बड़ा सड़क हादसा :
ट्रेवलर ट्रक में घुसी, 10 से अधिक लोग घायल, ट्रक ड्राइवर की मौके पर मौत, काशी से गुजरात जा रहे थे
ટ્રાવેલર અને ટ્રક વચ્ચે સામસામે અકસ્માત.
ઓરકેસ્ટ્રા ગ્રુપના સભ્યો ટ્રાવેલરથી ગુજરાત પરત ફરી રહ્યા હતા.
ઘટનામાં 4 લોકોના મોત થયા છે.
7 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ છે.
અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રાવેલર નજુદી રીતે કચડાઈ ગઈ હતી.
ટ્રાવેલર ડિવાઇડર ચડીને બીજી લેનમાં જઈ ટ્રક સાથે અથડાઈ.
શિવ કથામાં પર્ફોર્મ કરી રહ્યા હતા. કથા પૂરી થઈને તેઓ પરત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની.
અનુમાન મુજબ ડ્રાઈવરને ઊંઘ આવવાથી ટ્રાવેલર ડિવાઇડર પર ચડી ગઈ.
મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.
ઘાયલોની સારવાર શિવપુરીની જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.
0
Report
LJLakhani Jaydeep
FollowAug 16, 2025 09:38:02Dwarka, Gujarat:
વીઓ 01:- જન્માષ્ટમીનો પાવન પર્વ દ્વારકાધીશ મંદિરમાં ખૂબ જ ભવ્યતા અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાનને વિશેષ શૃંગાર કરવામાં આવે છે અને તેમની પૂજા-અર્ચનામાં અનેક પરંપરાઓનું પાલન થાય છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન, ભગવાનને સાત પ્રકારના વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. જે તેમની પ્રત્યેની ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે. આ દિવસે, ભગવાનની ચાર આરતી કરવામાં આવે છે. જેમાંથી દરેક આરતીનું પોતાનું આગવું મહત્વ છે. આખા દિવસની ભક્તિ અને ઉત્સવનો અંત રાત્રે બાર વાગ્યે થાય છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. આ પવિત્ર ક્ષણે, જન્મોત્સવની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો ભગવાનના જન્મના દર્શન કરવા અને આરતીમાં સામેલ થવા માટે ઉમટી પડે છે. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત અને શ્રદ્ધાપ્રેરક હોય છે.
121 :- ચેતનભાઈ ઠાકર, પૂજારી દ્વારકાધીશ જગત મંદિર,દ્વારકા
FEED :- LIVE TVU 1608ZK_LIVE_DWK_JAYDEEP
0
Report
PDPRASHANT DHIVRE
FollowAug 16, 2025 08:17:57Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACLAGE
એંકર:સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક સગીર પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ પુત્રને તેના પિતાના અન્ય મહિલા સાથેના સંબંધો હોવાની શંકા હતી.
વીઓ:1 આ સમગ્ર ઘટનાની વિગત અનુસાર, પાલી ગામમાં રહેતા ચેતન રાઠોડ નામના વ્યક્તિની તેના જ સગીર પુત્રએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી છે. મૃતક ચેતન રાઠોડ બાગકામમાં નોકરી કરતા હતા. જ્યારે તેમનો પુત્ર ફિલ્ટર પાણીના બાટલા ડિલિવરી કરવાનું કામ કરતો હતો.ઘટના સમયે, ચેતન રાઠોડ પોતાના ઘર પાસે મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. તે જ સમયે, તેમનો સગીર પુત્ર ત્યાં આવ્યો અને અચાનક તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો. આ હુમલામાં ચેતન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
1-2-1: પ્રશાંત ઢીવરે
બાઈટ:સતીશ રાઠોડ (મૃતક ના ભાઈ)
વીઓ:2 હુમલાના અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ચેતન રાઠોડનું નિધન થઈ ગયું હતું. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.પોલીસને ઘટનાની જાણ થતા સચિન જીઆઈડીસી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે હત્યારા સગીર પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચેતન રાઠોડના પરિવારમાં તેમની પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. બે પુત્રો પૈકી મોટા સગીર પુત્રએ જ આ અત્યંત ગંભીર કૃત્ય કર્યું છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
0
Report
LJLakhani Jaydeep
FollowAug 15, 2025 10:33:16Dwarka, Gujarat:
વીઓ 01:- આજે જન્માષ્ટમીના પવિત્ર તહેવારના આગલા દિવસે ગુજરાત માં દ્વારકાધીશજી નું મંદિર એ ખૂબ પવિત્ર સ્થાન પર અનેક લોકો દર્શનાર્થે આવતા હોય છે આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે ભગવનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે દ્વારકાધીશ અમારા ગુજરાતનું ગુજરાતીઓનું મારા દેશ વાસીઓનું કલ્યાણ થાય ભગવાન દ્વારકાધીશ હંમેશાં અને ગીતા ઉપદેશમાં પણ કહ્યું છે કે ન્યાય અને અન્યાય હોય ત્યારે ન્યાય ન પક્ષે ઊભા રહેવું.કર્મ કરો ફળની ઈચ્છા ન રાખો. સાચા માર્ગે કરો.ભગવાનના ચરણોમાં પાઠના કરી છે સ્વાર્થ માટે સંઘર્ષ નહીં જાહેર સેવા કરવા પુરુષાર્થ કરવા માટે મનોબળ અને શક્તિ પ્રાપ્ત કરાવે એમના આશીર્વાદ બન્યા રહે.આપણો ધર્મ એ સંકુચિત નથી જે જગત આપડે કહીએ છીએ વિશ્વનું કલ્યાણ ઇચ્છતા હોઈએ છીએ એ પ્રાર્થના સાથે પવિત્ર સાતમના દિવસે ભગવાનના દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થયો.
બાઈટ :- શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ નેતા
વીઓ 02 :- લોકશાહીમાં લોકોના હાથમાં એ અધિકાર છે કે કોણે સત્તા આપવી દેશ આઝાદ થયો ત્યાર થી લઈ ને આપણી લોકશાહીએ પરિપક્વ રહી ક્યારે કોઈએ પણ આપણા ચૂંટણી તંત્ર પર ક્યારે શંકા નથી કરી એનું કારણ એટલું જ હતું ચૂંટણી પંચ ની નિમણૂક 3 વ્યક્તિઓએ કરવાની રહેતી વડા પ્રધાન,વિરોધ પક્ષ નેતા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહેતા આ ત્રણ લોકો ભેગા થઈ ને નક્કી કરતા તટસ્થ નમો આવતા અને ચૂંટણી પંચ સામે દુનિયામાં કોઈએ શંકા કરવાનો સવાલ નહતો જો ભાજપે કઈ ખોટું કરવું જ નહતું સત્તા નો દૂર ઉપયોગ કરવોજ નહતો તો આ પરંપરા ને બદલાવી નહતી.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ને કાઢી પોતાની સરકારના એક મંત્રી એટલે પ્રધાન મંત્રી અને ગૃહમંત્રી અને સામે એક માત્ર વિરોધ પક્ષના નેતા ત્રણ જણા થયા એટલે 2 ની બહુમતી થઈ મનફાવે એવા નેતાઓ ચૂંટણી પંચ માં નિમણૂક કરવાના અને પછી દૂર ઉપયોગ કરવાનો નાના રૂમમાં 80 લોકો રહેતા હોય એ સંભવ જ નથી પણ મત માટે થઈ ને આ બધું કરવાનું હું પોતે બિહારનો પ્રભારી હતો તો શું મારો મત બિહાર ની ચૂંટણી આવે તો ત્યાં આપવા જવાઈ ભાજપ ના નેતા બિહારમાં ચૂંટણી આવે છે એટલે ગુજરાત ના નેતા બિહારના મતદાર બને આ કેટલા અંશે વાજબી છે આ રીતે તટસ્થ ચૂંટણી ને કલુષિત કરવાનું કામ સામે અમારી લડત રાહુલ ગાંધીએ ઉઠાવી છે નક્કર પુરાવા સાથે કરી છે નામદાર સુપ્રીમ કોર્ટ પણ જ્ઞાન લઈ રહી છે ત્યારે આપડા દેશમાં તટસ્થ ચૂંટણી થાય.
0
Report
KYKaniram yadav
FollowAug 15, 2025 04:02:40Agar, Madhya Pradesh:
एंकर – मध्यप्रदेश के आगर मालवा जिले के नलखेड़ा स्थित विश्वप्रसिद्ध माँ बगलामुखी मंदिर में 15 अगस्त के अवसर पर विशेष श्रृंगार किया गया। इस मौके पर माँ को माँ भारती के स्वरूप में सजाया गया, जिससे मंदिर परिसर देशभक्ति की भावना से सराबोर हो उठा।
वीओ – स्वतंत्रता दिवस के उपलक्ष्य में माँ बगलामुखी मंदिर में भक्तों ने अद्वितीय श्रृंगार किया। माँ को सफेद चुनरी ओढ़ाकर माँ भारती के रूप में सजाया गया, वहीं मंदिर परिसर को तिरंगे रंगों से सजाया गया। माँ के आंगन में तिरंगे की थीम से बनी सजावट भक्तों के लिए आकर्षण का केंद्र बनी हुई है। इस विशेष श्रृंगार के दर्शन के लिए बड़ी संख्या में श्रद्धालु पहुँच रहे हैं और देशभक्ति के साथ माँ के दर्शन का आनंद ले रहे हैं।
बाइट- पंडित दिनेश गुरु, पुजारी
0
Report
LJLakhani Jaydeep
FollowAug 15, 2025 01:47:36Dwarka, Gujarat:
વીઓ 01 જન્માષ્ટમીનો પર્વ નજીક આવતાં, સમગ્ર દ્વારકામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. દ્વારકાધીશનું જગત મંદિર કલાત્મક લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. જેનું સૌંદર્ય દૂરથી જ નજરે પડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરને વિવિધ રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું છે. જેના કારણે મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું છે. આ અદ્ભુત દ્રશ્ય ભક્તોના હૃદયમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને અનેરો ઉમંગ ભરી રહ્યું છે.
WKT
વીઓ 02 :- આ શણગાર દ્વારકાના વાતાવરણમાં એક દિવ્ય અને આકર્ષક રોનક ઉમેરી રહ્યો છે. ભક્તો દૂર-દૂરથી આ સુંદરતાને નિહાળવા અને જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. ભક્તોમાં જોવા મળતો આ ઉત્સાહ અને આનંદ, આગામી જન્મોત્સવની ભવ્યતાની ઝાંખી કરાવે છે. આ શણગાર માત્ર મંદિરની સુંદરતા જ નથી વધારતો, પરંતુ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિને પણ વધુ મજબૂત બનાવે છે.
બાઈટ :- હિમાંશુ ચોહાણ, વહીવટદાર દ્વારકાધીશ જગત મંદિર ,દ્વારકા
0
Report
KAKAYESH ANSARI
FollowAug 14, 2025 17:32:27Darjeeling, West Bengal:
*Visual and Byte Sended*
*Teesta -Darjeeling Routh Also Closed By Which Local Resident Pubic Facing Problem For Necessary Work- Saying We Are In Trap Medical Person Faced More Problem*
From yesterday night the Movement of Vehicle had been stop in Teesta due to Water Level High. Where as the NH10 is also closed till tomorrow 6pm which was started from 13rd August 8pm. Before that in one day Heavy Vehicle movement was stop in NH10 due to Landslide and Road Wash Out.
The problem is facing by the local resident of Kalimpong and Teesta Public as all the routh had been closed only the Lava Route is open and that is also damage.
Mainly the Teesta Public facing the Big problem regarding the health issue out there is only one Primary Health Center and ifajor health issue coke that they don't had road to reach Siliguri soon.
*
0
Report
BPBurhan pathan
FollowAug 14, 2025 14:51:19Anand, Gujarat:
એન્કરઃ આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અંતર્ગત આણંદ શહેરમાં ડી.એન હાઈસ્કુલ કાતે સભા તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આણંદના મહાત્મા ગાંધી હોલ, ડી.એન. હાઈસ્કૂલ ખાતે આયોજીત સ્મૃતિ સભામાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તથા ભૂતપૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ જડફિયાએ વિભાજનની કરૂણ ઘટનાઓ, દેશભક્તિ અને રાષ્ટ્ર એકતાના સંદેશ પર પ્રવચન આપ્યું હતું, ત્યારબાદ મશાલ રેલીનું પ્રસ્થાન ડી.એન. હાઈસ્કૂલમાંથી કરવામાં આવ્યું, જે બેઠક મંદીર પાસે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી, રેલીમાં ભાજપનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બુરહાન પઠાણ
ઝી મીડીયા
આણંદ
0
Report
LJLakhani Jaydeep
FollowAug 14, 2025 14:51:07Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકામાં જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર્શન સુગમ અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આયોજિત આ વ્યવસ્થાથી યાત્રાળુઓ કોઈપણ અગવડતા વગર દ્વારકાધીશના દર્શન કરી શકશે.
WKT
બાઈટ :- હિમાંશુ ચોહાણ દ્વારકાધીશ જગત મંદિર વહીવટદાર દ્વારકા
વીઓ 02 :- યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે કીર્તિ સ્તંભથી છપ્પન સીડી સુધીના માર્ગ પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. 5 હજાર થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા
વીઓ 03 :- દર વર્ષની જેમ આવખતે પણ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકાધીશ જગત મંદિર ની જોડતા રસ્તા પર ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.નાના બાળકો સાથે આવતા મહિલાઓ માટે ખાસ બેબી ફીડિંગ રૂમ રાખવામાં આવ્યા છે.લખો યાત્રિકો માટે દ્વારકા વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
બાઈટ :- સુહાની બોરડા, પ્રવાસી
બાઈટ :- સૌરભ જયસ્વાલ, પ્રવાસી
બાઈટ :- આકાશ પાઠક, પ્રવાસી
0
Report
PDPRASHANT DHIVRE
FollowAug 14, 2025 12:08:11Surat, Gujarat:
अप्रूवल:विशाल भाई
प्रशांत ढीवरे
PACKAGE
विज्युवल: मोहल्ला, पाकिस्तानी आधार कार्ड, नामकरण
बाइट: विधायक, स्थानिकों
एंकर: सूरत के रांदेर इलाके में स्थित एक पुराना आवासीय क्षेत्र, जिसे अब तक ''''पाकिस्तानी मोहल्ला'''' के नाम से जाना जाता था, उसका नाम आधिकारिक तौर पर बदलकर ''''हिंदुस्तानी मोहल्ला'''' कर दिया गया है। आजादी के दिन की पूर्व संध्या पर हुए इस नामकरण से स्थानीय लोगों में खुशी और गर्व की लहर है।
वीओ:1 सालों पहले जब देश का विभाजन हुआ, तो बड़ी संख्या में सिंधी समुदाय के लोग पाकिस्तान से आकर सूरत के रामनगर इलाके में बस गए थे। उस समय इस क्षेत्र को ''''पाकिस्तानी मोहल्ला'''' नाम दिया गया था, जो अब तक चला आ रहा था। हालांकि, इस इलाके में रहने वाले लोग लंबे समय से नाम बदलने की मांग कर रहे थे। उनका कहना था कि भारत में रहकर अपने मोहल्ले को ''''पाकिस्तानी मोहल्ला'''' के नाम से बुलाना उन्हें शर्मिंदगी और असहजता महसूस कराता था।
बाइट: बिकाभाई बाबरिया (स्थानिक)
वीओ:2 स्थानीय लोगों के अनुसार, जब कोई उनसे पूछता था कि वे कहाँ रहते हैं और वे ''''पाकिस्तानी मोहल्ला'''' नाम लेते थे, तो सुनने वाला व्यक्ति हैरान हो जाता था और उन्हें भी निराशा होती थी। वे मानते थे कि हम भारतीय हैं और भारत में रहते हैं, तो हमारे इलाके का नाम भी ''''हिंदुस्तान'''' से जुड़ा होना चाहिए।
बाइट:नरेश आवजा (स्थानिक)
बाइट: पूर्णेश मोदी (विधायक)
वीओ:3 स्थानीय लोगों की इस सालों पुरानी मांग को ध्यान में रखते हुए पूर्व कैबिनेट मंत्री और विधायक पूर्णेश मोदी ने पहल की। उन्होंने 2018 में सूरत महानगरपालिका की सांस्कृतिक समिति को नाम बदलने के लिए एक पत्र लिखा था। इस पत्र के बाद, 17 दिसंबर, 2018 को समिति ने प्रस्ताव पारित कर नाम बदलने का फैसला लिया। इस फैसले को अब आधिकारिक तौर पर लागू कर दिया गया है।
इस इलाके में रहने वाले लोगों के आधार कार्ड, वोटिंग कार्ड और राशन कार्ड सहित अन्य दस्तावेजों पर ''''पाकिस्तानी मोहल्ला'''' का पता था। अब आजादी के दिन की पूर्व संध्या पर हुए इस नामकरण के बाद सभी महत्वपूर्ण दस्तावेजों पर से ''''पाकिस्तानी मोहल्ला'''' का नाम हट जाएगा और उसकी जगह ''''हिंदुस्तानी मोहल्ला'''' लिखा जाएगा।
बाइट: पवन आसीजी (स्थानिक)
बाइट: पूर्णेश मोदी (विधायक)
वीओ:4 नए नामकरण की पट्टिका का अनावरण करने के बाद पूर्णेश मोदी ने बताया कि आज से यह इलाका ''''हिंदुस्तानी मोहल्ला'''' के नाम से जाना जाएगा। उन्होंने यह भी आश्वासन दिया कि जल्द ही यहां के निवासियों के राशन कार्ड और अन्य सरकारी दस्तावेजों में भी पुराने नाम की जगह नया नाम दर्ज करने की प्रक्रिया शुरू की जाएगी। इस फैसले से स्थानीय लोगों में राष्ट्रीय भावना और मजबूत होने की उम्मीद है।
प्रशांत ढीवरे - सूरत
PACKAGE
0
Report
GKGovindbhai Karmur
FollowAug 14, 2025 11:02:16Bhanvad, Gujarat:
*Update*
ભાણવડ માં ગુન્હો કરતા પહેલા વિચારજો જાહેરમાં માફી માંગવી પડશે
ગઈકાલે જાહેરમાં વેપારી વૃદ્ધને માર મારવાના બનાવના આરોપી ને પોલીસ એ જાહેરમાં માફી મગાવી
મોટરસાયકલ વૃદ્ધને અડી જતા વૃદ્ધ દ્વારા ઠપકો આપતા યુવકે વૃદ્ધ વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો સમગ્ર ઘટના cctv માં કેદ થઈ હતી
આ બનાવ અંગે ભાણવડ ના વેપારીઓ દ્વારા પોલીસ મથકે જાણ કરતા માર મારનાર નદીમ બુખારી નામના યુવકને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો
ત્યારે આજે આરોપી યુવકને લઇ ભાણવડ પોલીસ દ્વારા યુવક ને જાહેરમાં માફી મંગાવી સરઘસ કાઢ્યું હતું
બીજા કોઈ વ્યક્તિ આ પગલું ન ભારે તે માટે ભાણવડ પોલીસ એકશન મોડમાં આવી હતી
0
Report
GKGovindbhai Karmur
FollowAug 14, 2025 09:37:34Bhanvad, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ભાણવડ પંથકમાં ગૌ હત્યા કેસમાં સ્થાનિક પોલીસ ની કડક કાર્યવાહી..
સેવક દેવળીયા ગામે ગૌ હત્યા કેસના 4 આરોપીઓ નો પોલીસે વરઘોડો કાઢ્યો..
પોલીસ ને થોડા દિવસો પહેલા સેવક દેવળીયા ગામના કબ્રસ્તાન નજીક ગૌ માતા ના અવશેષો મળી આવ્યા હતા..
પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા ગૌ હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું..
પોલીસે ગૌ હત્યાના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી...
ગૌ હત્યા કેસના આરોપીઓને તેમના જ ગામમાં વરઘોડો કાઢીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું..
0
Report
NJNILESH JOSHI
FollowAug 14, 2025 08:52:19Vapi, Gujarat:
लोकेशन – धरमपुर गुजरात
एंकर:
पार-तापी नदी जोड़ परियोजना को लेकर उठे विवाद का माहौल आज धरमपुर में गर्म हो गया है। परियोजना के विरोध में आदिवासी संघर्ष समिति द्वारा भव्य महारैली आयोजित की गई, जिसमें बड़ी संख्या में प्रभावित आदिवासी शामिल हुए।
धरमपुर चौकड़ी पर बिरसा मुंडा की प्रतिमा को फूलहार अर्पित कर रैली का शुभारंभ किया गया। इस महारैली में वांसदा के विधायक आनंद पटेल और विपक्ष के नेता अमित चावड़ा भी मौजूद रहे, वहीं आदिवासी कांग्रेस के राष्ट्रीय अध्यक्ष विक्रांत भूरिया भी दिल्ली से विशेष रूप से पहुंचे।
रैली के दौरान अमित चावड़ा ने बीजेपी सरकार पर सीधा हमला बोलते हुए उसे झूठी सरकार कहा। तो आनंद पटेल ने साफ शब्दों में कहा—
> "जब तक श्वेत पत्र जारी नहीं होगा, तब तक यह आंदोलन नहीं रुकेगा।"
महारैली को लेकर पूरे धरमपुर में कड़ा पुलिस बंदोबस्त किया गया है। धरमपुर में राजनीतिक आंदोलन के नारे गूंजते रहे। आनंद पटेल ने इस मौके पर स्थानीय सांसद धवल पटेल को जेठालाल, जेठालाल कहकर संबोधित किया और कहा कि उन्हें एसी ऑफिस से बाहर निकलकर गरीब आदिवासियों की आवाज बनना चाहिए।
बाइट: आनंद पटेल, विधायक, वांसदा
बाइट: अमित चावड़ा, विपक्ष के नेता
बाइट: विक्रांत भूरिया, राष्ट्रीय अध्यक्ष, कांग्रेस आदिवासी प्रकोष्ठ
निलेश जोशी जी मीडिया धरमपुर गुजरात।
0
Report