Back
અમદાવાદમાં ફરસાણની દુકાનોમાં ચેકિંગ, શું છે હાઇજિનનું સત્ય?
DRDarshal Raval
Aug 01, 2025 10:51:47
Ahmedabad, Gujarat
અમદાવાદ
શ્રાવણ માસ દરમિયાન કોર્પોરેશનનું શહેરમાં ચેકિંગ
કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં વિવિધ ફરસાણોની દુકાનો પણ નાખ્યા ધામાં
શ્રાવણ માસમાં મળતી ફરાળી વાનગી હાઇજિન છે કે નહીં તેની તપાસ માટે ટીમો કામે લાગી
વિવિધ દુકાનોમાં ફરાળી વાનગીના સેમ્પલ લઈને amcનું ફૂડ વિભાગ કરશે રિપોર્ટ
રિપોર્ટમાં ફૂડ અનહાઇજેનિક જણાશે તો વેપારી સામે દંડકીય સહિતની કરાશે કાર્યવાહી
એમસીના ફૂડ વિભાગે નવરંગપુરા ખાતે દાસ ખમણ અને ગ્વાલિયા ખાતે ધામા નાખી લીધા સેમ્પલ
શહેરના વિવિધ ઝોનોમાં એમસીના ફૂડ વિભાગે કરી કાર્યવાહી
ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન પારદર્શિતા જળવાઈ માટે બોડી ઓન કેમેરા સાથે કરવામાં આવી કાર્યવાહી
વિઝ્યુલ અને 121
હિન્દી વોકથરુ
સલગ. ફૂડ સેમ્પલ
ફીડ. લાઈવ કીટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNitish Jha
FollowAug 03, 2025 06:17:11Mumbai, Maharashtra:
0308ZN_PANVELNITISHWT
SHOTS
WT
*नवी मुंबई / डांस बार पर मनसे कार्यकर्ताओं द्वारा की गई तोड़फोड़ पर अपडेट।*
पुलिस की तरफ से मिली जानकारी के मुताबिक यह तोड़फोड़ नवी मुंबई के मनसे नेता और पदाधिकारी योगेश चिले के नेतृत्व में हुई थी जिसके बाद पनवेल तालुका पुलिस ने 15 लोगों के खिलाफ केस रजिस्टर किया है,और मामले की जांच कर रही है साथ ही आरोपियों की तलाश भी चल रही है।
मिली जानकारी के मुताबिक बीती रात नवी मुंबई के मनसे प्रवक्ता और पदाधिकारी योगेश चिले के नेतृत्व में कार्यकर्ताओं का एक बड़ा समूह नाइट राइडर्स नाम के एक लाइव ऑर्केस्ट्रा बार पर पहुंचा और वहां जमकर तोड़फोड़ की।
हाल ही में मनसे प्रमुख राज ठाकरे ने रायगढ़ जिले में लाइव ऑर्केस्ट्रा बार का मुद्दा उठाया था जिसके बाद इस तोड़फोड़ को अंजाम दिया गया।
फिलहाल पुलिस ने इस पूरे प्रकरण में केस रजिस्टर करते हुए आरोपियों की तलाश शुरू कर दी है हमने उन पदाधिकारीयो से भी संपर्क करने की कोशिश की जिन्होंने इस तोड़फोड़ को अंजाम दिया लेकिन सभी पदाधिकारीयो ने फोन स्विच ऑफ कर लिया है; और फरार है।
0
Report
NBNARESH BHALIYA
FollowAug 03, 2025 06:02:35Jetpur, Gujarat:
SULG:- ZK RJT FRENDSHIP DAY NI ANOKHI MITRTA......
FORMANT:- AVBB.....
APPROVEL:- IDEA PASS.....
FEED:- FTP JETPUR......
REPORTER:- NARESH BHALIYA......
એન્કર:- આજે ફ્રેડનશીપ ડે, મિત્રતા માટે કહેવત છે કે મિત્ર હોય તો ઢાલ સારીખો હોય દુઃખ માં હંમેશા સાથે આપે, કૃષ્ણ અને સુદામા ની મિત્રતા ને ઇતિહાસ માં આજે પણ યાદ કરવા માં આવે છે, આવીજ એક મિત્રતા છે જેતપુર ના મિત્ર ની એક મિત્ર એ ફાની દુનિયા માં થી વિદાય લીધી અને બીજો એને આજે ભગવાન ની જેમ પૂજે છે કોણ છે આ મિત્રો જોઈએ આ રિપોર્ટમાં,
વિઓ :- રાજકોટ જિલ્લા ના જેતપુર ના સ્મશાન માં અનેક દેવી દેવતાં ની મૂર્તિ ઓ છે અને લોકો તેની પુજા કરતા જોવા મળે છે, અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચે છે, એ વ્યક્તિ છે જેતપુર ના બાંધકામ ઉદ્યોગ સાથે સંકડાયેલ ચંદુભાઈ મકવાણા, ચંદુભાઈ નો રોજ સવારે પ્રથમ જેતપુરના સ્મશાન માં આવે અને એક મૂર્તિ પાસે જઈ ને તેની પૂજા કરે, ચંદુભાઈ જે મૂર્તિ ની પૂજા કરે છે તે કોઈ ભગવાન ની મૂર્તિ નથી પરંતુ તે છે ચંદુભાઈ ના પરમ મિત્ર અપ્પુ જોગરણા, અપ્પુ ભાઈ અને ચંદુભાઈ બંને બાળપણ ના મિત્રો છે, અને બન્ને જીગર જાન મિત્રો હતા, બન્ને એક બીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા, બન્ને મૂળ ભાવનગર ના રહેવાસી, ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા, એક વખત અપ્પુભાઈ નું એક્સીડેન્ટ થયું અને ચંદુભાઈ તેને મળવા પોહોચે તે પહેલાં જ અપ્પુભાઈ એ આ દુનિયા છોડી દીધી હતી, ચંદુભાઈ ને કોઈ જગ્યા એ ચેન પડે નહીં, અને રોજ તેને તેનો મિત્ર યાદ આવે કોઈ મુશ્કેલી હોય કામ પુરા થતા ન હોય ત્યારે ચંદુભાઈ ને તેનો મિત્ર અપ્પુ યાદ આવે અને તેના સ્મરણ સાથે જ ચંદુભાઈ ના અટકેલા કામ પુરા થાય, ચંદુભાઈ ને અપ્પુ જાણે કે અદ્રશ્ય રહી ને દરેક કામ માં સાથે જ હોય તેવી અનુભૂતિ થતી હતી, હમેશા પોતાના દિલ માં વસી ગયેલા અપ્પુ ને કાયમ જીવંત રાખવા માટે ચંદુભાઈ એ કઈક કરવા નો વિચાર આવ્યો અને તેણે તેની મૂર્તિ બનાવી ને જેતપુર ના સ્મશાન માં સ્થાપિત કરી, આજે પણ ચંદુભાઈ દિવસ ની શરૂઆત અને ઘરે થી નીકળે એટલે પ્રથમ તે તેના મિત્ર ની પુજા કરી ને જ કરે છે,
ચંદુભાઈ પોતાના જીગર જાન મિત્ર ના નામ ઉપર અપુ કન્ટ્રેક્શન અપુ ફર્નિચર તેમજ ચંદુભાઈ કોઈ પણ નવું સાહસ કરે તો તેમના મિત્ર ના નામ ઉપર રાખે પોતાના મિત્ર અપુ ભાઈ ના નામ ઉપર સમૂહ લગ્ન પણ પોતાના મિત્ર ના નામ ઉપર કરે છે,સાથે જેતપુર મા ચંદુભાઈ ની મિત્રતા ને લોકો કૃષ્ણ અને સુદામા સાથે સરખાવે છે,
ચંદુભાઈ અને તેમના જીગરજાન મિત્ર ના જોગાના જોગ જન્મદિવસ એકજ દિવસે છે અને ચંદુભાઈ પોતાનો જન્મદિવસ હોઈ ત્યારે સમશાન આવી પોતાના મિત્ર સાથે કેક કાપી મિત્ર સાથે જન્મદિવસ ની પણ ઉજવણી કરે છે ત્યારે આજે ફ્રેન્ડ સીપ દિવસ હોવાથી ચંદુભાઈ પોતાના મિત્ર ને બહુ યાદ કરે છે અને સ્મશાન જઈ પોતાના મિત્ર ને ફ્રેન્ડ સીપ બેલ્ટ બાંધે છે અને પોતાના મિત્ર સાથે કેક કાપી ઉજવણી કરે છે ત્યારે કહેવાય કે ચંદુભાઈ અને અપ્પુ ભાઈ ની મિત્ર કૃષ્ણ અને સુદામા ની મિત્રતા સાર્થક કરે છે
મિત્રની વ્યાખ્યાને કોઇપણ શબ્દ કોષમાં બાંધવી સહેલી નથી, આદિકાળમાં રાજા રણછોડ(શ્રીકૃષ્ણ) અને સુદામાની દોસ્તીથી સૌ કોઇ જાણે જ છે,ત્યારે આ યુગમાં પણ દોસ્તીનો દિવો હજુ એટલો જ પ્રજ્લ્લીત છે. તે આ કિસ્સાથી પ્રતિત થઇ રહ્યું છે. જેતપુરના ચંદુભાઇ મકવાણાએ પોતાના 25 વર્ષ પહેલા ભાવનગર પાસે અકસ્માતમાં મૃત્યું પામેલા મિત્રની યાદમાં તેની પ્રતિમા જેતપુર સ્મશાન ઘાટ ખાતે મુકી પોતાના મિત્ર સ્વ.વિશાલભાઇ (અપ્પુ) વિરેન્દ્રભાઇ જાગરાણાની યાદને જીવંત રાખી છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે, યારા તેરી યારી કો મેને તો ખુદા માના...યૈ દોસ્તી હમ નહીં તોડેગેં...
સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર મિત્રતા કે દોસ્તીને સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે. સગો ભાઈ પણ જેવી મદદ ન કરી શકે તેવી મદદ મિત્રો દ્વારા કરવામાં આવી હોવાના કિસ્સાઓ અહીં ઠેર-ઠેર જોવા મળતા હોય છે. પરંતુ શહેરના એક યુવાને પોતાની મિત્રતા કાયમી તાજી રહે તે માટે અવસાન પામેલા જીગરી દોસ્તની આબેહૂબ પ્રતિમા બનાવી અહીંના અંતિમધામમાં મુકાવીને મિત્રતાનો નવો અધ્યાય લખી નાખ્યો છે.
25 વર્ષના વહાણા વિતી ગયા છતા મિત્રને ભૂલી ન શકનાર આ યુવાને પોતાના દોસ્તની યાદ કાયમ માટે જળવાઈ રહે તે માટે કરેલું આ કામ શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. લોકો આ કાર્યને મિત્રતાની અનોખી મિસાલ માની હૃદયપૂર્વક આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. દેશ-વિદેશમાં ક્યારેય કોઈ મિત્રએ પોતાના મૃતક દોસ્તની યાદમાં આવું અદ્ભૂત કાર્ય કર્યું હોવાનું હજુસુધી જોવા કે સાંભળવા મળ્યું નથી,
જેતપુરના અપ્પુ કન્સ્ટ્રક્શન વાળા ચંદુભાઈ મકવાણાનો મિત્ર વિશાલ વિરેન્દ્રભાઈ જોગરાણા 25 વર્ષ પહેલા તારીખ 26.3.2000 ના રોજ ભાવનગર નજીકના એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. જીગરજાન મિત્ર વિશાલનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું ત્યારથી ચંદુભાઈ ભારે ગુમસુમ રહેતા હતા. મિત્રતા ભૂલવી અશક્ય લાગતા મિત્રની સ્મૃતિ કાયમી જાળવી રાખવા માટે ચંદુભાઇએ શિલ્પી દ્વારા વિશાલની પ્રતિમા બનાવી અહીના સ્મશાનઘાટમાં મુકતા આ વાતના જાણકારોમાં બંનેની મિત્રતાના ભરપૂર વખાણ થઈ રહ્યા છે.
સામાન્ય રીતે વતન માટે કંઈક કરી છૂટેલા શહીદોની યાદમાં તેમજ દેશની જીવિત કે મૃત હસ્તીઓના સ્ટેચ્યુ બનાવી અને તે પ્રજા વચ્ચે મુકાતા હોવાની વાતથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ મિત્રની પ્રતિમા મૂકી સદગતની સ્મૃતિ જાળવવાનો પ્રયાસ થાય તે વાત સૌ પહેલા જેતપુરના ચંદુભાઇએ સાબિત કરી બતાવી છે. ચંદુભાઈની આ અનોખી શ્રદ્ધાંજલીથી ચોક્કસ મૃતક મિત્રનો આત્મા પણ તૃપ્ત થયો હશે
ચંદુભાઈ ને રોજ સ્મશાન માં એક મૂર્તિ ને દર્શન અને પૂજા કરતા જોઈ ને અનેક લોકો આના વિષે જાણે અને જ્યારે આ બન્ને ની મિત્રતા વિષે જાણી ને આફરીન પોકારી જાય અને બન્ને ની મિત્રતા માટે કોઈ શબ્દો કે શું કહેવું તે વિચાર કરવો પડે તેવી સ્થિતિ હોય છે
વિઓ :-આજના કળયુગ માં મતલબ જ મિત્રતા ત્યારે ચંદુભાઈ ની તેના મિત્ર માટે ની આસ્થા અને તેની મિત્રતા જોઈને કોઈ ને પણ ઈર્ષા થાય તે ચોક્કસ છે, આજ ના આ ફ્રેડશીપ દિવસે દરેક મિત્રો ને ચંદુભાઈ જેવો મિત્ર મળે તેવી શુભેચ્છા ઓ.....
બાઈટ:- ચંદુભાઈ મકવાણા - અપ્પુ ભાઈ મિત્ર - પ્રતિમા મુકનાર....પાછળ પ્રતિમા દેખાય છે તે.....
બાઈટ:- જીતુભાઇ પારઘી - ચંદુભાઈના મિત્ર,- પાછળ લોકો ઉભેલા દેખાય છે......
0
Report
SPShivam Pratap Singh
FollowAug 03, 2025 05:18:45Delhi, Delhi:
*MEGA Exclusive*:
इंडिया गठबंधन ने 7 अगस्त को एक महत्वपूर्ण बैठक बुलाई है, जिसमें विपक्षी दलों के प्रमुख नेता शामिल होंगे.
बैठक के बाद एक भोज का आयोजन भी किया जाएगा.
इसके अलावा, 8 अगस्त को इंडिया गठबंधन के सांसद संसद भवन से चुनाव आयोग के मुख्यालय तक एक मार्च निकालने की योजना बना रहे हैं.
0
Report
PKPradeep Kumar
FollowAug 03, 2025 05:18:20Sri Ganganagar, Rajasthan:
रायसिंहनगर (श्री गंगानगर)
रायसिंहनगर पुलिस द्वारा संदिग्ध कार का पीछा करने का मामला
मामले का सीसीटीवी फुटेज भी आया सामने
पुलिस के पीछा करने के दौरान एक कार को मारी टक्कर
कार चालक द्वारा आवासीय कॉलोनी में दौड़ाई गई थी कार
पुलिस द्वारा युवक से की जा रही है पूछताछ
@Pradeepsuthar01
@harshpalma97843
0
Report
PSPramod Sharma
FollowAug 03, 2025 05:18:10Noida, Uttar Pradesh:
BHOPAL
*भोपाल नगर निगम ने इन त्यौहारों पर लगाया मांस (नॉन वेज) बिक्री पर पाबंदी*
- भोपाल नगर निगम का फरमान 15 से 21 अक्टूबर के बीच मांस/मछली की बिक्री पर लगा बैन ...
- मांस विक्री वाले दिन विक्रय करते पकड़े जाने पर नगर निगम करेगा लाइसेंस निरस्त ...
*इन तारीखों पूर्णतः पाबंदी रहेगी*
- स्वतंत्रता दिवस 15 अगस्त,16 अगस्त कृष्णजन्माष्मी
- 27 अगस्त गणेश चतुर्थी,28 प्रयूषण पर्व पर बंद रहेगी मांस मछली की दुकान
- सितंबर 3 को ढोल ग्यारस,6 सितम्बर अनंत चतुर्दशी
- 9 सितंबर प्रयूषण पर्व संवत्सरी उत्तम क्षमा दिवस
- 2 अक्टूबर महात्मा गांधी जयंती,7 अक्टूबर महर्षि बाल्मीकि जयंती
- 21 अक्टूबर भगवान महावीर के 2500 वे निर्माण दिवस पर बंद करनी होगी मांस मछली की दुकान
0
Report
DRDarshal Raval
FollowAug 03, 2025 05:02:51Ahmedabad, Gujarat:
ફીડ. લાઈવ કીટ
3 ઓગસ્ટમાં ફિડ છે.
ડોક્ટરની હિન્દીમાં પણ બાઈટ છે....
એન્કર.
તમને ખબર છે કે આપણે 21 ટકા જ ઓક્સિજન લઈ રહ્યા છે. આ અમારું નહિ પણ એક ડોક્ટરનું કહેવું છે. જે ડોક્ટરના મતે ઓછા ઓક્સિજન ના કારણે શરીર પર તેની અસર થાય છે. તેમજ ઓછા ઓક્સિજન ના કારણે રોગ માં પણ રિકવરી આવતા વાર લાગે છે. જે ન બને અને લોકો 100 ટકા ઓક્સિજન લઈ શકે અને જલ્દી સાજા થઈ શકે માટે અમદાવાદના એક ડોક્ટર એક ટેકનોલોજી લઇને આવ્યા છે. ત્યારે જોઈએ. શુ છે તે ટેકનોલોજી અને તેનાથી લોકો ને શું થશે ફાયદો. જુઓ આ અહેવાલ...
વિઓ.
અમદાવાદના ડોક્ટર લાવ્યા નવી ટેકનોલોજી
નવી ટેકનોલોજી લોકોને ઓક્સિજન પૂરું પાડવાનું કરશે કામ
હાલ લોકો 21 ટકા જ ઓક્સિજન લઈ રહ્યા છે. ડોક્ટર
ઓછો ઓક્સિજન શરીરને નુકશાન કારક અને રોગમાં રિકવરી પણ આવે છે મોડા
રોગમાં જલ્દી રીકવરી લાવવા ઓક્સિજન છે જરૂરી
આ અમે નહિ પણ માણેકબાગ વિસ્તારમાં લાઈફ સ્ટાઇલ વેલનેસ ક્લિનિક ચલાવતા ડૉ. સ્વપ્નિલ શાહનુ કહેવું છે. જેઓના મતે હાલ દરેક લોકો 21 ટકા ઓક્સિજન લઈ રહ્યા છે. જે શરીર માટે ઓછો ઓક્સિજન કહી શકાય. જે ઓક્સિજનની અછત પુરી થાય તેમજ ઓછા ઓક્સિજન ના કારણે રોગ માં થતી મોડી રિકવરી ઝડપી બને માટે તેઓ એક ઓક્સિજન પોડ લઈને આવ્યા છે. જેને HBOT એટલે કે હાઈપરબેરિક ઓક્સિજન થેરાપી કહેવાય છે. જે ઓક્સિજન પોડની મદદથી લોકો માં રહેલી ઓક્સિજનની અછત હવે દૂર થશે. જે હાઈપરબેરિક ઓક્સિજન થેરાપીમાં પોડમાં એક વ્યકિતને સુવડાવવામાં આવે છે. અને બાદમાં તે પ્રેશરાઈઝ ચેમ્બરમાં ઓક્સિજન મોકલવામાં આવે છે. જે પ્રેશરથી જતા ઓક્સિજનના કારણે લોકોના લોહીના પ્રવાહમાં ઓક્સિજન કુદરતી પ્રક્રિયા ને વેગ આપે છે. જે શરીર માટે સારુ મનાય છે. અને આ પ્રકારની થેરાપી નામાંકિત બોલીવુડ અને હોલિવુડ સ્ટાર પણ લેતા હોવાનો ખુલાસો ડોક્ટરે કર્યો છે....
આ થેરાપી સેમા ફાયદારૂપ બની શકે છે....
આ સારવાર ડાયાબિટીસ વાઉન્ડ, રેડિએશન ઈન્જરી, કાર્બન મોનોઓક્સાઈડ પોઈઝનીંગ, ગંભીર એનિમિયા, ક્રશ ઈન્જરી, સ્ક્રીન ગ્રાફટ ફેઈલ્યોર જેવી સ્થિતિમાં લાભદાયી સાબિત થાય છે. તેમજ આજે આ થેરાપી માત્ર તબીબી ઇમરજન્સી માટે જ નહી પણ ઓક્સિડેટીવ તણાવ ઘટાડવા, કોષીય પુનર્જીવન અને સામાન્ય તંદુરસ્તી સુધારવા માટે પણ કરાઈ રહ્યો છે... આ સાથે જ એમ્બોલીઝમ, ડિક્મપ્રેશન સિકનેસ, ગેસ ગેંગરિન, એચાનક સાંભળવાની ક્ષમતા ગુમાવવી અને ગંભીર બળતરા નો સમાવેશ થાય છે. વિશ્વભરમાં આ થેરાપીનો ઉપયોગ મગજ ના સંબંધિત રોગો, સર્જરી બાદ સાજા થવાના કેસ અને એથલેટિક પરફોર્મન્સ રિકવરીમાં પણ થાય છે....
બાઈટ - ડો, સ્વપ્નિલ શાહ, એમ ડી. લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર
વિઓ -
ટેકનોલોજી યુએસની છે જોકે જે ચેમ્બર બનાવવામાં આવી છે. તે મેડ ઈન ઈન્ડિયા છે. દિલ્હીમાં આ ચેમ્બર બનાવવામાં આવી છે. અને આ પ્રકારની ચેમ્બર થેરાપી અમદાવાદ અને ગુજરાતમાં જુજ જ છે. જે ચેમ્બરમાં ડોક્ટરની સલાહ પ્રમાણે સેશન્સ લેવાના હોય છે. જેમાં એક સેસન્સ એક કલાકનો હોય છે. જે સેશન્સ માં લગભગ 20 કિલો એટલે કે બે સિલિન્ડર ઓક્સિજન ખાલી થાય છે. જે ઓક્સિજન પ્રેશરથી ચેમ્બર માં રહેલ વ્યકિત ને અપાય છે. જે એક સેશન્સ નો ખર્ચ 3500 થી 5000 નો કહેવાઈ રહ્યો છે...જે થેરાપી યુએસ FDA માન્ય થેરાપી હોવાનું ડોક્ટર કહી રહ્યા છે... જે HBOT સારવાર રહ્દય રોગથી લઈને શરીર ના તમામ રોગ માટે સારી માનવામાં આવી રહી છે...
બાઈટ - ડો, સ્વપ્નિલ શાહ, એમ ડી. લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર
વિઓ -
એટલુ જ નહી પણ લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર એ ગુજરાતનું એક માત્ર એવુ સેન્ટર કહેવાઈ રહ્યું છે. જયા નોન ઈન્વેસિવ હાર્ટ થેરાપી જેમ કે EECP અને ESMR સારવાર અપાય છે. જેમાં EECP સારવારમાં એક કલાકના સેશનમાં વ્યકિતને પંપીગ મારફતે સારવાર અપાય છે. તો ESMR સારવારમાં કરંટ જેવી થેરાપી દ્વારા સારવાર અપાય છે. જે સારવાર EECP સારવાર કરતા અપગ્રેડ ગણાય છે. જે બને સારવાર કરવાથી હાર્ટના દર્દીને બાયપાસ કરવાની કે સ્ટેન્ડ મુકવાની જરૂર ન પડે તેવું ડોકટરનુ માનવુ છે. ડોક્ટર સ્વપ્નિલ શાહ નુ માનવુ છે. જે સારવાર લેવા દર્દી ઓ યુએસ, લંડન અને આફ્રિકાથી પણ આવતા હોવાનો ડોક્ટરે ખુલાસો કર્યો. તેમજ ડોકટરનુ એ પણ માનવુ છે કે હાર્ટના દર્દીમાં 80 ટકા દર્દી ને બાયપાસ કરવા કે સ્ટેન્ડ મુકવાની જરૂર નથી. તેઓ આ બંને સારવાર લઈને જે મુખ્ય ત્રણ નસ બ્લોક થાય છે તે તો નહીં પણ અન્ય હજારો નાની નાની નસો ખોલે છે અને તેમાં લોહી વહેતું થાય છે. જે સારવાર વ્યકિત ને એક વૈકલ્પિક વિકલ્પ પુરુ પાડી મદદરૂપ બને છે. જે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર નથી પડતી. જે સારવાર પણ અમદાવાદમાં જૂજ જ જોવા મળી છે. જેમાં લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર ખાતે આ સારવાર અપાઈ રહી છે. જે સારવાર પણ યુએસ FDA માન્ય થેરાપી હોવાનું ડોક્ટર કહી રહ્યા છે.... જે સારવાર થી હાર્ટ અને ઉંઘ ન આવવી, માઈગ્રેન સમસ્યા સહિત શરીરના વિવિધ અંગોને મદદરૂપ બને છે.... આવી જ સારવાર લઈ રહેલા એક દર્દી એ આ સારવાર અંગે પણ વાત કરી હતી...
બાઈટ - ડો, સ્વપ્નિલ શાહ, એમ ડી. લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર
બાઈટ - જોરાવરસિંહ ભાનુશાળી, દર્દી
વિઓ -
લાઈફ સ્ટાઈલ વેલનેસ સેન્ટર ખાતે EECP તે બાદ તેનાથી અપડેટેડ ESMR સારવાર અપાઈ રહી છે. અને હવે તેનાથી પણ અપડેટેડ HBOT સારવાર આવી ચૂકી છે. જે તમામ સારવારથી હાર્ટના દર્દીને મોટો ફાયદો થશે તેવું મનાય રહ્યું છે. તેમજ વિદેશમાં આ સારવાર અને મશીનરી મોંઘી હોવાથી લોકો ભારતમાં આવીને સારવાર લઈ રહ્યાં હોવાનું પણ મનાઈ રહ્યું છે. પણ જ્યારે ડોક્ટર વ્યક્તિ 21 ટકા જ ઓક્સિજન લઈ રહ્યો છે. તે બાબત જણાવી છે. તેના પરથી લોકોએ પણ વિચારવાની જરૂર છે તે ઓક્સિજન આપતા વૃક્ષો અને હરિયાળી ની કેટલી જરૂર છે. જે હરિયાળી વધુમાં વધુ લોકોને ઓક્સિજન પૂરો પાડી શકે. તો આ પ્રકારની વિદેશથી સસ્તી પણ તેમ છતાં મોંઘી સારવાર ન લઈ લોકોને નેચરલ ઓક્સિજન મળી રહે અને હાર્ટ સહિત વિવિધ બીમારીથી પણ લોકો દુર રહી શકે...તેમજ લોકોએ પોતાની લાઈફ સ્ટાઈલ પર પણ ધ્યાન આપવાની જરૂર આ બીમારીઓ પરથી લાગી રહી છે... જેથી સ્વસ્થ અને નિરોગી જીવન લોકો જીવી શકે....
દર્શલ રાવલ,
Z 24 કલાક અમદાવાદ....
0
Report
DRDarshal Raval
FollowAug 03, 2025 02:16:02Ahmedabad, Gujarat:
અમદાવાદ
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને મુખ્યમંત્રીને લખેલ પત્રનો મામલો
મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ તંત્ર આવ્યું એક્શનમાં
શુક્રવારે હાર્દિક પટેલનો મુખ્યમંત્રી ને લખેલો પત્ર વાયરલ થયા બાદ શનિવારે વિરમગામમાં અધિકારીઓના ધામા
શનિવારે હાર્દિક પટેલ સહિત સ્થાનિક તંત્ર સાથે અધિકારીઓનો બેઠકોનો દર ચાલ્યો
બેઠકોના દોર બાદ બદલીનો દોર પણ જોવા મળ્યો
વિરમગામ નગર પાલિકા એકાઉન્ટ અને સેનેટરી ઇન્સ્પેક્ટરના તત્કાલ ઓર્ડર કરવામાં આવ્યા.
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ મહાનગરપાલિકાના રમેશ સાનિયા ને વિરમગામ નગરપાલિકામાં મૂકવામાં આવ્યા
જ્યારે કાલોલ નગરપાલિકાના ગોહેલ મયુરકુમાર સુરેશભાઈ ને વિરમગામ નગરપાલિકામાં મૂકવામાં આવ્યા
તત્કાલ અસરથી આ બંને કર્મચારીને હાલના ફરજના સ્થળ પરથી મુક્ત કરીને નવા ફાળવેલ સ્થળ પર હાજર થવા જણાવાયું
લેટર વોટ્સપ કર્યા...
0
Report
CPCHETAN PATEL
FollowAug 02, 2025 15:46:26Surat, Gujarat:
સુરત...
લિંબાયત માં મોડી રાત્રે યુવકની હત્યા
કાપડ દલાલ ના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને મોતને ઘાટ ઉતાર્યો
ત્રણ જેટલા ઈસમોએ કરી હત્યા
આલોક અગ્રવાલ પર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો
હુમલામાં ગંભી રીતે ઇજાગ્રસ્ત કાપડ દલાલ ને.સારવાર અર્થે ખસેડ્યો હતો
જ્યાં ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો
લિંબાયત સ્થિત ડુંભાલ ફાયર સ્ટેશન નજીક આવેલ વાટિકા ટાઉનશિપ પાસેની ઘટના
પોલીસે અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી,
મૃતક વિરુદ્ધ લીંબાયત પોલીસ ચોપડે ભૂતકાળમાં જુગારધારા સહિતના કેસો
પોલીસને બાતમી આપી હોવાની શંકાએ હત્યા - સૂત્ર
બે નંબરના ધંધાની મૃતકે બાતમી આપી હોવાની શંકાએ હત્યા કરવામાં આવી
ઉપરાંત મૃતક આલોક અગ્રવાલ સ્ટેટ વિજિલન્સ નો ખાનગી બાતમીદાર હોવાની પણ ચર્ચા
હત્યારાઓની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યા
સમગ્ર ઘટનાના નજીકના સીસીટીવી માં કેદ થવા પામી હતી
હત્યા ના લાઈવ ઘટનાના સીસીટીવી આવ્યા સામે
0
Report
RTRAJENDRA THACKER
FollowAug 02, 2025 15:18:07Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved: assignment
Avb story
0208ZK_CONG_SIXKGHT
એંકર :
શિક્ષકોની ઘટ પૂરી કરવા રજૂઆત કરવા ગયેલ કોંગેસના આગેવાનો ઉપર જીલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલ પોલીસ ફરિયાદ અંગે આજે કોંગ્રેસ ની પ્રેસ કોન્ફરન્સ માં વખોડી હતી. અને
ભાજપની એ નિષ્ફળતા છે.
કોંગ્રેસના કાર્યકરો અંગ્રેજોથી પણ નથી ડર્યા તો તમારાથી શું ડરવાના ?
વીર ભગતસિંહે અંગ્રેજોની ચાલુ સંસદમાં બોમ્બ ફેંક્યો હતો ત્યારે ક્રાંતિ આવી હતી અને આવી ક્રાંતિ માટે લોકસભા, વિધાનસભા ગૃહમાં પણ ચોપાનીયા ઉડતા હોય છે. તો સામાન્ય સભામાં શા માટે ના જવાય ? - વી.કે.હુંબલ, પ્રમુખ, કચ્છ જીલ્લા કોંગ્રેસ
વિયો :
આજે કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરાયું હતું. કચ્છ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ શિક્ષકોનિ ઘટની રજૂઆત કરવા અને કચ્છના બાળકોનું ભવિષ્ય ન બગડે એટલા માટે ભાજપના ચુટાયેલા પ્રમુખ અને સભ્યો સરકાર સુધી શિક્ષકોની ઘટની રજુઆત કરે એટલે સામાન્ય સભામાં ગયેલ હતા પરંતુ શિક્ષણની ચિંતા કરવાના બદલે પ્રમુખ અને સભ્યો દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા જેથી વાતાવરણ ઉગ્ર બનેલ હતું ત્યારબાદ જીલ્લા પંચાયત ના સતાધીશો દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ડરાવવા માટે ખોટા પોલીસ કેશ કરેલ છે. પરંતુ ભાજપના આગેવાનોને જાણકારી નથી કે કોંગ્રેસ પક્ષ અંગ્રેજોથી પણ નથી ડર્યા તો તમારાથી શું ડરીશું? બાકી તમારી જવાબદારી હોવા છતાં તમામ ક્ષેત્રે તમે નિષ્ફળ રહેલ છો જેનો સ્વીકાર કરો.
ઘણા લોકોએ પ્રશ્ન કરેલ કે ગેરકાયદેસર રીતે કોંગ્રેસ પક્ષ ના સભ્યો સામાન્ય સભામાં ઘુસી આવ્યા પરંતુ જનતાની પીડાનું પ્રતિબિંબ પાડવા માટે ઘણી વખત સંસદ ભવન અને વિધાનસભા ગૃહમાં પણ લોકો રજુઆતો કરવા પહોંચી જતા હોય છે. ઘણી વખત ગૃહમાં ચોપાનીયા પણ ઉડયા છે. તેવી જ રીતે જીલ્લા પંચાયત સામાન્ય સભા પણ કાયદાની જોગવાઈ મુજબ આમ જનતા માટે ખુલ્લી હોય છે અને ભાજપે ઈતિહાસ યાદ રાખવો જોઈએ કે ભારતને આઝાદી અપાવવા માટે ભગતસિહે પણ સંસદમાં બોમ્બ પણ ફેકેલ હતા ત્યારે જ ક્રાંતિ થયેલ તેવી જ રીતે કોંગ્રેસ પક્ષ પણ શિક્ષકોની ભરતી માટે સરકારના કાન સુધી અવાજ પહોંચાડવા સામાન્ય સભામાં ગયેલ હતા અને શિક્ષણ માટે ક્રાંતિ લાવવાનો હેતુ હતો.
બાઈટ : વી કે હુંબલ
પ્રમુખ, કચ્છ જિલ્લા કોંગ્રેસ
0
Report
AKAshok Kumar
FollowAug 02, 2025 14:48:29Junagadh, Gujarat:
એન્કર....જૂનાગઢમાં અત્રિ બોયજ હોસ્ટેલમાં પોરબંદરના 21 વર્ષીય યુવકે રુમમાં ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત, બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી
વિઓ....જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ અત્રિ નામની બોયઝ હોસ્ટેલમાં પોરબંદરના કુતિયાણા તાલુકાના માંડવા ગામના 21 વર્ષીય યુવક અને ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલ મિહિર નારણ કાંબલીયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હોસ્ટેલમાં રૂમ નંબર 407માં રહેતા મિહિર કાંબલીયાએ બપોરના સમયે પોતાના રૂમમાં જ પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો ઘટનાની જાણ થતાં જૂનાગઢ DYSP હિતેશ ધાંધલીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, DYSP હિતેશ ધાંધલીયાના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં મિહિરના પિતા નારણભાઈએ તેમના પુત્રના મૃત્યુ અંગે કોઈ શંકા વ્યક્ત કરી નથી.જેથી
આપઘાતનું કારણ હજુ અકબંધ
રહ્યું છે,પોલીસે ઘટના સ્થળેથી મિહિરનો મોબાઈલ ફોન કબજે કર્યો છે અને તેની કોલ ડિટેઈલ્સની તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પહેલા તેણે કોની સાથે વાત કરી હતી તે જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલ પરિવારજનો અંતિમવિધિમાં વ્યસ્ત હોવાથી તેમની વધુ પૂછપરછ બાદ વધુ વિગતો સામે આવશે. આ ઘટના પાછળ કોઈ ગુનાહિત કૃત્ય છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ આદરી છે
બાઈટ,1, હિતેશ ધાંધલ્યા
ડીવાયએસપી
અશોક બારોટ
જુનાગઢ
0
Report
DRDarshal Raval
FollowAug 02, 2025 14:47:53Ahmedabad, Gujarat:
૩૦ જુલાઈ ના રોજ ધોળકા માં બાળકી અપહરણની નોંધાયેલ ફરિયાદનો મામલો
ચાર ટીમો પોલીસ દ્વારા રચવામાં આવી હતી
૧૦૦ થી વધારે cctv ચેક કરવામાં આવ્યા
તપાસ માં બાઇક મળી આવી જેને આધારે વધુ માહિતી સામે આવી
મનીષા નામની એક મહિલા અને બિનલ નામની એક મહિલા આમા સંકળાયેલી હોય તેવી બાબત સામે આવી
મહિલાનું લોકેશન ચેક કરતા ઔરંગાબાદ સામે આવ્યું
પોલીસ ની ટીમ ઔરંગાબાદ પોહચી ને બાળક અને ચાર આરોપી મળી આવ્યા
ચારેય આરોપી ને ઔરંગાબાદ થી અમદાવાદ લઈ આવવામાં આવ્યા
આરોપી મનીષા તમિલનાડુ, મુંબઈ, મધ્યપ્રદેશ , જેવા રાજ્યો માં એગ ડોનેટ કરતી હતી
મનીષા ને એક વખત ફુગ્ગા વાળા પરિવાર ને જોઈને બાળક અપહરણ કરવાનો વિચાર આવ્યો
મનીષા એ જયેશ અને બિનલ નો સંપર્ક કરી બાળક અપહરણ કર્યું
બાદ માં બાળકને ઔરંગાબાદ લઈ જવામાં આવ્યું
ઔરંગાબાદ પણ એક એજન્ટ છે તેવું સામે આવ્યું
હાલ સુધી આ ટીમે ૫ બાળકો ડિલિવર કર્યા છે તેવી કબૂલાત થઈ છે
જેમનું IVF સફળ ના થયું હોય તેવા વાલીઓને પકડતા
મનીષા નામની મહિલા સમગ્ર મામલે માસ્ટરમાઈન્ડ છે
હાલ સુધીમાં જેટલા બાળકો વેચેલ છે તે હાલ ક્યાં છે તેનો ખ્યાલ હાલ આવ્યો નથી
છેલ્લા બે વર્ષ માં જેટલા બે વર્ષથી નાના બાળકો ગુમ થયેલ છે તેની માહિતી હાલ મેળવી છે
ધોળકા બાળક ની કિંમત દોઢ લાખ માં વેચેલ હતો
આગળ બાળક ને અઢી લાખ માં વહેંચવામાં આવ્યો હતો
જેટલા બાળકો ત્યાં સુધી ચોરાયા તેમ ૧૫ દિવસ થી લઈને ૬ મહિના સુધીના હતા
મહિલાઓને એગ ડોનેટ કરવા માટે ૨૦ થી ૩૫ હજાર મળતા હતા
સમાધાન નામક વ્યક્તિ પોતે મુખ્ય એજન્ટ તરીકે નું કાર્ય કરતો હતો
બાળકી ને અમદાવાદ લાવીને ઔરંગા બાદ લઈ ગયા હતા
બિનલ અને મનીષા એક બીજાના પડોશી હતા
છેલ્લા એક દોઢ વર્ષથી એકબીજાને ઓળખતા હતા
દિલ્હી અને બીજા રાજ્યો માં આવા કેસ આવ્યા હતા
આ કેસ તેને કનેક્ટેડ છે કે કેમ તેની તપાસ હાલ શરૂ છે
અગાઉ જે બાળકો ગયા છે તેમાં સમાધાન નો કોઈ રોલ હતો કે નહીં તેની તપાસ શરૂ છે
અગાઉ ના બાળકો માતા પિતાની સહમતી થી બાળકો લઈ ગયેલ છે તેવી શંકા છે
બાઈટ. ઓમ પ્રકાશ જાટ. એસપી. અમદાવાદ ગ્રામ્ય
0
Report
AKAshok Kumar
FollowAug 02, 2025 14:47:47Junagadh, Gujarat:
એન્કર.....જુનાગઢમાં રાયજીબાગ વિસ્તારમાં કપડાના શો રૂમના માલિક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ
વિઓ.....જૂનાગઢના મોતી બાગ વિસ્તારમાં આવેલ રાયજીબાગમાં એક ખાનગી કપડાંના શો રૂમ માલિક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરતા જૂનાગઢના સી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે, જેમાં આરોપી તરીકે ફરાઝ યુસુફ બેલીમ નામના શખ્સે 10,75,400 રૂ. ની છેતરપિંડી કરી હતી, શો રૂમ ના માલિકના બેંક ખાતામાં રકમ જમા કરાવવાના બદલે રકમ જમા કર્યાના ખોટા કેશ રિપોર્ટ બનાવી માલિક સાથે છેતરપિંડીમાં 18000 જમા કરી 1,08,000 ની નકલી કેશ રસીદ પણ બનાવી નાખી હતી
આ અંગે જૂનાગઢ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી આગળની તપાસ શરૂ કરેલ છે.
બાઈટ, 1, હિતેશ ધાંધલ્યા
ડીવાયએસપી
અશોક બારોટ
જૂનાગઢ
0
Report
PSPramod Sharma
FollowAug 02, 2025 13:21:28Noida, Uttar Pradesh:
* *एमपी में रईस खान ने हिन्दू लड़की का किया सिर तन से जुदा किया,युवती रईस के साथ रहने से कर रही थी इंकार,परिजन भड़के फांसी की मांग*
- *एमपी के बुराहनपुर में हिन्दू लड़की का गला काटकर उतारा मौत के घाट... - रईस हिन्दू युवती के साथ जबरदस्ती रहना चाह रहा था पर हिंदू लड़की उसके चंगुल से निकल ना पाई और रईस ने निर्मम तरीके से गला काटकर मार डाला... - रईस खान ने युवती की गला रेत के की हत्या..आरोपीय मुस्लिम समुदाय का हिंदू संगठनों भड़के.. - हिंदू संगठनों ने नेपानगर बाजार क्षेत्र में एकत्रिक हो कर जताया विरोध, सुरक्षा की दृष्टि से भारी पुलिस बल तैनात ... - हत्यारे रईस को पुलिस ने किया गिरफ़्तार... - मृत युवती के शव का जिला अस्पताल में कराया गया पोस्टमार्टम।
- घटना की जानकारी लगते ही जिला पुलिस अधीक्षक पहुंचे नेपानगर थाने। मामला नेपानगर क्षेत्र के ग्राम नावरा का।
मृतक की बड़ी बहिन में रईस को फांसी देने की मांग* की.... (विसुअल मृतका के और फ़ोटो आरोपी)
बाइट- मृतिका की बड़ी बहिन
बाइट- देवेंद्र पाटीदार पुलिस अधिकारी बुरहानपुर
0
Report
DPDhaval Parekh
FollowAug 02, 2025 12:47:47Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ
સ્લગ : NVS C R PATIL
નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને બાઈટ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા...
એંકર : બાબા આદમના જમાનાના સ્ટેશન, ટ્રેન અને ટ્રેનના ડબ્બા હતા, જેને બદલીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલ્વેના દુઃખદ સફરને સુખદ બનાવ્યો છે. ભૂતકાળમાં આપણને ઘણી ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે. સુરત 30 કિલોમીટર પર હોવાથી નવસારીને અન્યાય થતો હતો. પીએમ મિત્રા પાર્ક આવવાથી નવસારીનો અટકેલો ગ્રોથ વધી ઝડપથી વધશે. વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. બીજી ટ્રેનોનું પણ સ્ટોપેજ મળશે. વંદે ભારત કરતા લોકલ ટ્રેનોની પણ જરૂરી છે. ઘણા યુવાનો નોકરી કરવા જતા હોય છે એમને વાપીથી સુરત સુધીમાં લોકલ ટ્રેનો મળે એના પ્રયાસો પણ છે
બાઈટ : સી. આર. પાટીલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, ભારત સરકાર
0
Report
DRDarshal Raval
FollowAug 02, 2025 12:46:50Ahmedabad, Gujarat:
એન્કર
ખેલૈયાઓ માટે આ વર્ષે અમદાવાદ માં લક્ઝુરિયસ ગરબાનો આયોજન થશે. જીહા ગત વર્ષે નવરાત્રીમાં પાસ ને લઈને વિવાદમાં રહેલા સફેદ પરીન્દે ના આયોજકો દ્વારા આ વર્ષે પણ બે દિવસ લક્ઝુરિયસ ગરબા નો આયોજન કર્યું છે. 26 અને 27 સપ્ટેમ્બરે ખેલૈયાઓ સફેદ પરીન્દે લક્ઝરીયસ ગરબાનો લાહવો લઈ શકશે. અમદાવાદ ગાંધીનગર એસ જી હાઇવે પર આ સફેદ પરીન્દેર ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં 2500 જેટલા ખેલૈયાઓ સફેદ અને ગોલ્ડન રંગના પરિધાનથી સજ્જ થઈને ગરબે જુમશે. જોકે ટ્રેન્ડમાં રહેલા આ લક્ઝરીયસ ગરબા ના નવરાત્રીના બે મહિના પેહલા 7,000 ના પાસ સોલ્ડ ડાઉટ થઈ ચૂક્યો છે. જેમાં હવે 10000 અને 12,000 ના પાસ જ અવેલેબલ છે. જ્યાં ગરબાનું આયોજન કરાશે ત્યાં 22 ફૂટ ઊંચું ગજુબા સાથે નું ટેમ્પલ એન્ટ્રન્સ પર બનાવવામાં આવશે. જેમાં સ્વીઝરલેન્ડ પાથ વે પણ બનાવવામાં આવશે. તેમજ વિવિધ સેલ્ફી ઝોન પણ હશે જે આ લક્ઝુરિયસ ગરબાને અલગ પાડશે. તેમજ ખેલૈયાઓને પાર્કિંગ થી લઈને ફૂડ સુધીની વ્યવસ્થા રાખવામાં પણ આવી છે. જેનો ચાર્જ પાસમાં જ ગણાશે. ખેલૈયાઓ માટે વીઆઈપી ઝોન, ગઝીબો અને વેલે પાર્કિંગ ની સુવિધા પણ આપવામાં આવશે.. સફેદ પરીન્દે લક્ઝુરિયસ ગરબા માં નવરાત્રી ની ભવ્યતા અને ભક્તિનો એક અનોખો સમન્વય જોવા મળશે. જેમાં પાર્થ બારોટ અને રાહુલ પ્રજાપતિ ના સૂર પર ખેલૈયાઓ તાલ થી તાલ મિલાવશે અને ત્યાર પછી મંડળી ગરબા રાખવામાં આવ્યા છે. તેમજ આ વર્ષે ટીકીટ ની માથાકૂટ ન થાય માટે આધારકાર્ડ સાથે ટીકીટ મુજબ જ એન્ટ્રી અપાશે. અને લિમિટેડ ટીકીટ હોવાની પણ જાહેરાત આયોજકે કરી છે. આ સાથે લક્ઝુરિયસ ગરબાની ફિલ આવે માટે આયોજન ટીકીટ લેનાર ના ત્યાં જઈ તેઓને આમંત્રણ આપશે તેમજ લકી દ્રો પણ કરશે.
બાઈટ.
આકાશ પટવા. આયોજક
નમ્રતા પટવા. આયોજક
પાર્થ બારોટ. સિંગર
સલગ. સફેદ પરિનદે
ફીડ. લાઈવ કીટ
0
Report