Back
સુરતમાં ચોરી કરતા ઈસમોને લાલગેટ પોલીસની ઝડપી પાડવા સફળતા!
CPCHETAN PATEL
Aug 08, 2025 08:49:40
Surat, Gujarat
સુસ્ત બ્રેકીંગ
સુરતના લાલગેટ પોલીસે ચોરી કરતા ઈસમોને ઝડપી પાડયા
ઓટો રીક્ષામાં બેસતા પેરોન્જરોની નજર ચૂકવી ચોરી કરતા હતા
ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરતા હતા
પોલીસે ફારૂક શેખ અને ખોજેમ વોરાની ધરપકડ કરી
પોલીસે રીક્ષા સાથે 20 મોબાઈલ ફોન કબ્જે કર્યા
પોલીસે રીક્ષા મળી 1.50 લાખનો મુદામાલ કબ્જે કર્યા
પકડાયેલ આરોપી ખોજેમ વોરા વિરુધ્ધ ચોકબજારમાં 2 અને પાંડેસરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાયા છે
ફારૂક શેખ વિરુધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ૨ ગુના નોંધાયેલા છે
બાઈટ - એન એમ ચૌધરી ,પી આઈ લાલગેટ પોલીસ સ્ટેશન
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowAug 08, 2025 15:01:09Ahmedabad, Gujarat:
અમદાવાદ
Ncb ની md ડ્રગ મામલે રાજસ્થાન અને મહારાષ્ટ્ર માં કાર્યવાહી
રાજસ્થાન અને મહારાષ્ટ્ર પોલીસ ની મદદ લઈ કરવામાં આવી કાર્યવાહી
Ncb પહેલા અમદાવાદ_ હિમ્મત નગર હાઈવે ઉપર થી 4.5 કિલો md બનાવવા માટે નું પાઉડર પકડી પાડેલ
તપાસ બાદ આની ચેઇન રાજસ્થાન ના પ્રતાપગઢ સુધી હોવાનું સામે આવ્યું
રાજસ્થાન પોલીસ ની મદદ લઈ જગ્યા ઉપર તપાસ શરૂ કરવામાં આવેલ
તપાસ કરતા md ડ્રગ રાજસ્થાન ના બારમેર ના એક ગામ માં બનતું હોવાનું સામે આવ્યું
ત્યાં jcb ની મદદ થી તપાસ કરવામાં આવી
તપાસ માં આ ચેઇન મહારાષ્ટ્ર ના રાયગઢ જિલ્લામાં પહોંચી
ત્યાં થી કેટમાઇન પાઉડર 34 કિલો અને 12 લીટર લિક્વિડ માં મળી આવેલ
સિદ્દીક ખાન મેવ રાજસ્થાન માં ઓપરેટ કરતા હોવાનું સામે આવ્યું
ત્યાર બાદ બિરજુ શુક્લા અને અલી મોહમ્મદ નું નામ સામે આવ્યું
Ncb આ મામલે વધુ તપાસ કરી રહી છે
0
Report
CPCHETAN PATEL
FollowAug 08, 2025 15:01:04Surat, Gujarat:
સુરત:લીંબાયત વિસ્તાર માં થયેલ આલોક અગ્રવાલ હત્યા મામલો
હત્યા ના ગૂના માં ફરાર મુખ્ય આરોપી ની લીંબાયત પોલીસે કરી ધરપકડ
આરોપી ને ઝડપ્યા બાદ હત્યા સ્થળ પર પોલીસે આરોપી નો કાઢ્યો વરઘોડો
આરોપી એ રડતા રડતા જાહેર માં માંગી માફી
આ અગાઉ આ હત્યા કેસ માં 2 આરોપી ઝડપાય ચુક્યા છે
બાઈટ:ભગીરથ ગઢવી (ડીસીપી સુરત પોલીસ)
0
Report
HBHimanshu Bhatt
FollowAug 08, 2025 15:00:59Morbi, Gujarat:
Slug 0808ZK_MRB_AAG_DNA
Format AVB
Reporter HIMANSHU BHATT
Feed 0808ZK_MRB_AAG_DNA
Date 08/08/2025
Location MORBI
APPROVAL VISHALBHAI
એંકર
માળીયા (મી) કચ્છ હાઇવે ઉપર હરીપર ગામથી આગળના ભાગમાં ત્રિપલ અકસ્માત થયો હતો જે બનાવમાં બે બાળક સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે જો કે, ચારેય મૃતકોની ઓળખ મળી ગયેલ છે પરંતુ તમામની બોડી ભડથું થઈ ગયેલ હોવાથી ડીએનએ ટેસ્ટ કરીને મૃતકના પરિવારને મૃતકોની બોડી આપવા માટેની કાર્યાવહી કારવામાં આવી રહી છે
વીઓ
મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર ગુરુવારે રાત્રિના 11 વાગ્યાના અરસામાં માળિયાના હરીપર ગામની ગોળાઈથી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા ત્રિપાલ અકસ્માતનો બનાવ બનેલ હતો અને તે બનાવમાં જુનાગઢમાં આવેલ આહીર બોર્ડિંગમાંથી રક્ષાબંધન અને જન્માષ્ટમીનું વેકેશન પડ્યું હોવાથી આર્ટિકા કારમાં ગાંધીધામ બાજુ પોતાના વતનમાં જતાં બાળકો બેઠેલા હતા તે આર્ટિકા કાર અને ટ્રક ટ્રેલરમાં આગ લાગી હતી જેથી કરીને ટ્રક ટ્રેલરના ડ્રાઈવર શીવરામ મંગલરામ નાઈ (27) અને કાલીનર કિશન રામલાલ નાયક (21) રહે. બંને બિકાનેર રાજસ્થાન તેમજ રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા (15) અને જૈમીન જગદીશભાઈ બાબરીયા (15) રહે. બંને મીઠી રોહર, ગાંધીધામ વાળા ગાડીમાં જ ભડથું થઈ ગયા હતા જેથી તે ચારેયના મોત નીપજયાં હતા જો કે, આ બનાવમાં ક્રિષ્ના ગોપાલભાઈ જરૂ (17), શિવમ નારણભાઈ બાપોદરા (17), મીત રમેશભાઈ બાબરીયા (13), વિષ્ણુભાઈ દેવરાજભાઈ ડાંગર (15), શાંતિલાલ વેલજીભાઈ આહિર (40) અને ગૌતમ બિરબલરામ (33) ને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે આ બનાવને લઈને ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, કચ્છા બાજુથી આવતા કન્ટેનરના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં તેનું વાહન ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર આવી ગયું હતું ત્યારે આર્ટિકા કાર અને ટ્રેલર બંને મોરબીથી કચ્છ તરફ જતાં હતા તે વાહનના ચાલકોએ પોતાના વાહનોને કંટ્રોલ કરવા જતાં સમય અકસ્માત થયો હતો અને ટ્રેલરની ડીઝલ ટેન્ક તૂટી જવાના લીધે આગ લાગી હતી અને આ બનાવમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે અને મૃતકના નામ મળી ગયા છે પરંતુ તેઓની બોડી ભડથું થઈ ગયેલ છે જેથી કરીને ડીએનએ કરીને તેઓના વાળીને બોડી આપવામાં આવશે તેવી જાણવા મળ્યું છે.
બાઇટ 1: સમીર સારડા, ડીવાયએસપી, મોરબી
0
Report
GPGaurav Patel
FollowAug 08, 2025 15:00:37Ahmedabad, Gujarat:
તહેવારના સમયે જીવ જોખમમાં મૂકીને જોખમી મોતની સવારી
રાજસ્થાન જનારા યાત્રીઓ બસની ઉપર બેસીને જઈ રહ્યા છે રાજસ્થાન
બેરોકટોક અમદાવાદથી હિંમતનગર થઈને રાજસ્થાન જઈ રહી છે ખાનગી બસ
ટ્રાફિક પોલીસની આંખ સામે નાના ચિલોડા બ્રિજથી થઇ રહી છે જોખમી સવારી
ખાનગી બસના ચાલકો બેફામ નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન
યાત્રીઓનું નિવેદન બસની કોઇ વ્યવસ્થા ન હોવાથી આ રીતે મુસાફરી કરવી પડે છે
રક્ષા બંધનનો તહેવાર છે ઘરે બેહન અને બાળકો રાહ જોઇ રહ્યા છે
આવતીકાલે આદિવાસી દિવસ છે તેની ઉજવણી માટે પણ ઘરે જવું જરૂરી
અમારા ગામ સુધી બસ જતી હોવાથી અમે આ બસોમાં જઈએ છીએ
આરટીઓ વિભાગની પણ છે જવાબદારી, નિયમોના ઉલ્લંઘનની અનદેખી કેમ !!
ખાનગી બસો બેફામ સ્પીડથી વાહનો હંકારે જેનાથી યાત્રીઓના જીવને મોતનું જોખમ
બસમાં યાત્રીઓ ઠસોઠસ અને બસની ઉપરના ભાગે પણ બસની સંખ્યા જેટલા જ જોવા મળ્યા
ચૌપાલ
0
Report
GKGovindbhai Karmur
FollowAug 08, 2025 15:00:24Bhanvad, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ભાણવડ તાલુકાના જામપર પાસે આવેલી સોનમતી નદીમાંથી અજાણ્યા વ્યક્તિ ની લાશ મળી...
નદીમાં લાશ તરતી જોઈ સ્થાનિકો દ્વારા પોલીસ ને જાણ કરાઈ
પોલીસ ઘટના સ્થળે પહોંચી લાસને બહાર કાઢવાની કામગીરી હાથધરવામાં આવી
મૂર્તક પરપ્રાંતીય વ્યક્તિ ની હોવાનું અનુમાન પોલીસ દ્વારા લાશની ઓળખ માટે હાથ ધરવામાં આવી
લાશને બહાર કાઢીને ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્મોરોટમ માટે લઈ જવાઈ.
0
Report
HBHimanshu Bhatt
FollowAug 08, 2025 14:47:35Morbi, Gujarat:
Slug 0808ZK_MRB_GARBA_CLAS
Format AVBB
Reporter HIMANSHU BHATT
Feed 0808ZK_MRB_GARBA_CLAS
Date 08/08/2025
Location MORBI
APPROVAL HAMIMBHAI
એંકર
મોરબીમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસમાં દૂષણ બંધ કરવા માટે પાટીદાર સમાજે એલાન કર્યું હતું અને તેના ભાગરૂપે આવતીકાલે રક્ષાબંધનના દિવસથી મોરબીની પાટીદાર બહેનો માટે કન્યા છાત્રાલય ખાતે ગરબા ક્લાસીસ પાટીદાર સમાજ દ્વારા શરૂ કરવામાં આવશે અને પાટીદાર સમાજ દ્વારા ચાર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં સહકાર આપવાની ગરબા ક્લાસીસના સંચાલકોએ પણ ખાતરી આપેલ છે અને જો ગરબા કલાસિસના સંચાલકો સહકાર નહીં આપે તો કાયદો હાથમાં લેતા પણ પાટીદારો સમાજ અચકાશે નહીં તેવું પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું છે
વીઓ
છેલ્લા વર્ષોમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસના કારણે છેડતી સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા જેને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજ દ્વારા ચાર દિવસ પહેલા રવાપર ચોકડી પાસે પાટીદાર જન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડિસ્કો ડાંડીયા ક્લાસીસ મોરબીમાં ચલાવવા દેવામાં નહીં આવે તેવું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાટીદાર અગ્રણીઓ અને ગરબા ક્લાસીસના સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી અને મોરબીમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ બાબતે મહત્વના ચાર નિર્ણયો પાટીદાર સમાજના આગેવાનો, સીરામીક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના બહેનો દ્વારા લેવામાં આવેલ છે જેમાં પાટીદારોના કોઈપણ વિસ્તારમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં, અન્ય કોઈપણ વિસ્તારમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ ચાલુ હોય ત્યાં પાટીદાર યુવક- યુવતીઓને એન્ટ્રી આપવી નહીં, જો પાટીદારોના કોઈપણ વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાર્કિંગ કે કોમન પ્લોટમાં ગરબા શીખવા માટેનું આયોજન કરવામાં આવે તો ત્યાં કોરિયોગ્રાફર જઈને શીખવે તેવી વ્યવસ્થા ઊભી કરવી અને રક્ષાબંધનના તહેવારથી મોરબીમાં નવા બસ સ્ટેશન પાછળ કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજની દીકરીઓ માટે ગરબા શીખવવા માટે ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને આ બધા જ નિર્ણયોમાં ગરબા ક્લાસીસના સંચાલકો દ્વારા પાટીદાર સમાજને સહકાર આપવા માટેની ખાતરી આપવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને હાલમાં જે નિર્ણયો ડિસ્કો ડાંડીયા ક્લાસીસ અને ગરબા ક્લાસીસને લઈને લેવામાં આવ્યા છે તેમાં સહકાર આપવાની ખાતરી ગરબા કલાસીસ વાળા આપી રહ્યા છે જો કે, નિર્ણયનો ભંગ કરવામાં આવશે તો પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાનો પ્રથમ હાથ જોડીને અને ત્યારબાદ કાયદો હાથમાં લઈને ડિસ્કો ડાંડીયા ક્લાસીસ બંધ કરાવશે તેવી પણ ચીમકી ઉતારવામાં આવી છે
બાઈટ 1: મનોજભાઈ પનારા, અગ્રણી, પાટીદાર સમાજ મોરબી
બાઈટ 2: ભાસ્કરભાઈ પૈજા, ગરબા ક્લાસીસના સંચાલક, મોરબી
0
Report
GPGaurav Patel
FollowAug 08, 2025 13:35:46Ahmedabad, Gujarat:
અમદાવાદ મહાનગરપાલિકા ની વોટર સપ્લાય અમે સુઅરેજ સમિતિની બેઠક મળી
રીસાયકલ મશીન ચલાવવાનું કામ રદ કરવામાં આવ્યુ
પાંચ નવા સુપર શકર મશીન ખરીદવાનો આદેશ અપાયો
એક મશીનની કિંમત અંદાજે અઢી કરોડ રૂપિયા
મધ્યઝોનમાં રહેલા જુના ૨૦ સુપર શંકર મશીન પૈકી ૧૪ જુના પાંચ નવા લેવા માટે ચેરમેનનો આગ્રહ
રિસાયકલ મશીન કોસ્ટ ટેન્ડર કરતાં સસ્તુ પડતું હોવાથી જાતે ખરીદવાનો નિર્ણય કર્યેો
બાઇટ દિલિપ બગરીયા ચેરમેન વોટર સપ્લાય અને સુઅરેજ સમિતિ
0
Report
GPGaurav Patel
FollowAug 08, 2025 13:35:31Ahmedabad, Gujarat:
ખારીકટ કેનાલના ફેઝ ટુ માટે મનપાએ કામગીરી શરુ કરી
બીજા તબક્કાના કામ માટે કન્સલ્ટન્ટ ને કામગીરી સોપાઇ
સરકારે ડીપીઆર મંજુર કરતાં ડિઝાઇન માટે કન્સલ્ટન્ટ ને કામ સોંપાયું
ડિઝાઇન તૈયાર થયા બાદ અગામી અઠવાડિયામાં ટેન્ડર બહાર પડશે
ખારીકટ કેનાલના બીજા તબક્કાના કામ માટે ૧૦૦૦ કરોડ થી વધારેનો ડીવીઆર
બાઇટ દિલિપ બગરીયા , ચેરમેન વોટર સપ્લાય અને સુઅરેજ સમિતિ
0
Report
GPGaurav Patel
FollowAug 08, 2025 13:35:26Ahmedabad, Gujarat:
અમદાવાદ
ચાંદખેડા માં પાણી નાગરિકો માટે પ્રાણ પ્રશ્ન બન્યો
50 થી વધુ સોસાયટીઓ પાણી માટે મારી રહી છે વલખાં
છેલા એક મહિના થી પાણી નો જથ્થો ના મળતા સ્થાનિકો માં આક્રોશ
એક મહિના થી ચાંદખેડા માં પાણી ની સમસ્યા છતાં નથી થયું નિરાકરણ
વેચાતા પાણી ના ટેન્કર મગાવી લોકો પી રહ્યા છે પાણી
પાણી મામલે સ્થાનિકો નો અધિકારીઓ અને નેતાઓ પર ભારે રોષ
વોટ લેવા આવે છે પણ પાણી ની સમસ્યા નુ નિરાકરણ લાવવા ફરકતા નથી - સ્થાનિક
કોર્પોરેટર અને અધિકારીઓ માત્ર આશ્વાસન આપે છે પાણી નથી આપતા - સ્થાનિક
અધિકારી કચેરી માં મળતા જ નથી તો સમસ્યા નુ સમાધાન કેવી રીતે લાવશે - સ્થાનિક
વોટર સપ્લાય અને સુઅરેજ સમિતિના ચેરમેનનું નિવેદન
ચાંદખેડા ના છેવાડા ના વિસ્તારમાં પાણી સમસ્યા છે ..
લાઇન કાર્યરત કરવા માટેની સૂચના આપવામાં આવી છે
ટૂંક સમય માં પાણી ની સમસ્યા નો હલ આવશે ...
બાઇટ દિલિપ બગરીયા ચેરમેન વોટર સપ્લાય એન્ડ સુઅરેજ સમિતિ
0
Report
ASAJEET SINGH
FollowAug 08, 2025 13:32:12Jaunpur, Uttar Pradesh:
जौनपुर में भारी बारिश से रेस्टोरेंट ढहा, बड़ा हादसा टला वीडियो वारयल
जौनपुर जिले में लगातार हो रही भारी बारिश के बीच मानकों के विपरीत बने एक रेस्टोरेंट का ढांचा अचानक ढह गया। इस घटना का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है।
गनीमत रही कि हादसे के समय रेस्टोरेंट के अंदर कोई मौजूद नहीं था, वरना बड़ी जनहानि हो सकती थी। वीडियो में देखा जा सकता है कि रेस्टोरेंट ताश के पत्तों की तरह बिखर गया।
सूत्रों के मुताबिक, दो क्रेन की मदद से रेस्टोरेंट के मलबे को हटाने का प्रयास किया जा रहा है, जबकि इसका कुछ हिस्सा पास की झील में गिर गया है।
0
Report
GPGaurav Patel
FollowAug 08, 2025 12:47:16Ahmedabad, Gujarat:
ગુજરાતમાં મનરેગા કૌભાંડનો મુદ્દો સંસદ માં ગુંજ્યો
રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલેના સવાલનો કેન્દ્ર સરકારનો લેખિત જવાબ
કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચારનો સ્વિકાર કરી ત્રણ લોકો સામે ગુન્હો દાખલ કર્યો
એટલો મોટો ભ્રષ્ટાચાર હતો કે ૧૦ ટીમ બનાવી તપાસ હાથ ધરી
ગુજરાત રાજ્યના મંત્રીની જમીન પર મનરેગાના અનેક પ્રોજેક્ટ કાગળ પર પુર્ણ
શક્તિસિંહ ગોહિલનુ નિવેદન
સામાન્ય લોકોને ગેરેટેડ રોજગાર મળે માટે યુપીએ સરકારમાં મનરેગા શરુ કરાઇ
રાજ્ય મંત્રી સામે ભ્રષ્ટાચારના આરોપ હોવા છતાં મુખ્યમંત્રી શું કરે છે ?
મંત્રીના બે દિકરાએ મટીરીયલ સપ્લાયના કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કર્યો છતાં તપાસ નહી
મનરેગાના કાયદાનું ક્યાં પાલન થયું ન હતું
બાઇટ
શક્તિસિહ ગોહિલ
સાંસદ રાજ્યસભા
0
Report
NZNaveen Zee
FollowAug 08, 2025 12:02:37Rewari, Haryana:
हिंदु-मुस्लिम कपल मर्डर केस....
सुसाइड करना चाहता था पति....
दीवार पर लिखा नोट, गुस्से में कर दी पत्नी की हत्या, अब हुआ गिरफ्तार....
एंकर- रेवाड़ी में राजस्थान के हिंदु-मुस्लिम कपल की कहानी में पुलिस ने आरोपी पति गिरफ्तार कर लिया है। पुलिस ने आरोपी पति संदीप उर्फ सुनील को पूछताछ के लिए 1 दिन के पुलिस रिमांड पर लिया है। जिसमें घटना से जुड़े दूसरे चीजों का पता किया जाएगा। रेवाड़ी DSP हैडक्वार्टर रविंद्र कुमार ने बताया कि मंगलवार (5 अगस्त) की रात को सुनील शराब पीकर घर आया। उसने स्केच पेन से दीवार पर एक नोट लिखा। जिस प्रकार से सुनील ने नोट लिखा। वह पहले खुद सुसाइड करना चाहता था, लेकिन बाद में गुस्सा आने पर पत्नी बसमीना उर्फ सपना की हत्या कर दी। इसके बाद बच्ची को रोता छोड़ वह मौके से भाग गया।
विओ- सुनील को शक था कि उसकी पत्नी का चौकीदार शक्ति और हरिओम के साथ अफेयर है। कुछ दिन पहले सपना 3 दिन के लिए बिना बताए कहीं चली गई थी, जिससे सुनील का शक और भी गहरा हो गया था। लेकिन हकीकत में ऐसा नहीं था। सुनील इस बात से भी खफा था कि हर बार झगड़ा होने पर शक्ति के समझाने पर उसकी पत्नी मान जाती थी।
स्कूल के जिस कमरे में सुनील ने सपना को मार डाला, उस कमरे की दीवार पर स्केच पेन से एक नोट लिखा मिला। पुलिस के अनुसार, इसे हत्या से पहले सुनील ने लिखा। इसमें लिखा है- 3 दिन से बच्ची को छोड़कर लापता थी, आज आई थी। आज मैं इससे (सपना) बोला कि चल सामान लेने चलते हैं। धारूहेड़ा जाकर इसने अपने पैसे मोबाइल में डलवाए और मेरे से बोली कि आप अपने पैसे का सामान ले लो।
नोट में आगे लिखा है- आज इसने मेरे साथ जाकर नाक की बाली और चुटकी भी बेच डाली। मेरे पास 100 रुपए थे, जो मैंने इसके साथ जाकर किराए के दे दिए। मुझे यह बाजार में खड़ा छोड़ गई। रात 10 बजे धारूहेड़ा से आई थी। मैं इसके प्रेम में अपना घर बार और बीवी सबकुछ छोड़ चुका हूं।
सुनील ने लिखा-मेरी जिंदगी को खराब करने वाला एक शक्ति और एक हरिओम है। एक और लड़का है, जिसे मैं नहीं जानता। ये लोग मेरी औरत को बाथरूम में बंद कर चले गए और मुझे शराब पिला दी। मैं घर आया था तो मुझे कुछ नहीं मिला। मुझसे ये लोग बोला कि मैं आप घर आ जाउंगी। मुझे मेरी बच्ची के रोने की आवाज आई, लेकिन मेरी घरवाली ने दरवाजा नहीं खोला। मैंने सोचा इसके साथ कुछ हुआ है।
मेरी जिंदगी खराब करने वाला शक्ति ओर हरिओम है। जय श्री राम
बाइट -रविंद्र कुमार, डीएसपी
0
Report
CPCHETAN PATEL
FollowAug 08, 2025 11:20:12Surat, Gujarat:
સુરત બ્રેક
ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવાનો મામલો
ડોક્ટર વિજય ઝડફિયા અને ડોક્ટર હિતેશ જોશી સકંજામાં
જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે અમરોલી પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
અમરોલીની શિવમ હોસ્પિટલ તથા લિંબાયતની ઓમ સાઈ ક્લિનિક વરુણિમા
ગર્ભ પરીક્ષણ પેટે ₹10,000 થી લઈ 15000 વસૂલતા હતા
વચેટિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવી
હોમિયોપેથિ ની ડીગ્રી ધરાવતા બંને ડોક્ટરોએ લૂંટ મચાવી હતી
મોબાઇલ ફોનમાં પરીક્ષણ કર્યું હોવાના પુરાવા મળ્યા
ત્રણ માસ કે વધુ માસનો ગર્ભ હોય તો ડોક્ટર દિનેશ પાસે મોકલતા
અમરોલી પોલીસે સમગ્ર બનાવવામાં વધુ તપાસ કરી
બાઇટ.. ડો.અનિલ .પટેલ..જિલ્લા આરોગ્ય અધિકારી
0
Report
ARAlkesh Rao
FollowAug 08, 2025 11:05:20Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે
FTP -0808 ZK BNK VIRODH PKG
સ્લગ-વિરોધ
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર હાઇવે પર આવેલા એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે જો કે આ બાયપાસ રોડને લઈને છેલ્લા બે વર્ષ થી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે .
ત્યારે આજે જમીન સંપાદન માટે ની માપણી માટે ડીએલઆર કચેરી ના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યા હતા..અને જમીન માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી.. જેનો ખેડૂતો એ વિરોધ નોંધાવ્યો હતો..ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે બાયપાસ રોડ નો અમારે કોઈ વિરોધ નથી .રોડ થાય તો ટ્રાફિક સમસ્યા દૂર થાય .જોકે જે 24 કિલો મીટર નો બાયપાસ રોડ નીકળવામાં આવી રહ્યો છે. આ બાયપાસ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવામાં આવનાર છે જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે.. જમીન કપાતા અમુક ખેડૂતો જમીન વિહોણા તેમજ પાણીનાં બોર નીકળી જતા પાણી વિના ના બની જતા હોય તેવા આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે..
પાલનપુરના એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નાં નિરાકરણ માટે જે માંગણી હતી તેને લઇ સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે.. પાલનપુરના જગાણા નજીકથી સોનગઢ સુધી 24 કિલો મીટર નો બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે.. ત્યારે આ બાયપાસ રોડ ને લઇ ખેડૂતોએ વિરોધ નોધાવ્યો છે.
પાલનપુર તાલુકાના 15 થી વધુ ગામડાઓના ખેડૂતો છેલ્લા બે વર્ષથી બાયપાસ રોડને લઈને વિરોધ કરી રહ્યા છે ખેડૂતોની માગણી છે કે રોડ 30 મીટર બનાવવામાં આવે જેથી ખેડૂતોની જમીન બચી શકે જો કે આ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવાની કામગીરી શરૂ થવાની છે ત્યારે ખેડૂતો અનેકવાર બનાસકાંઠા જિલ્લા કલેકટર મામલતદાર પ્રાંત સહિત ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.. ત્યારે આજે સરકારી તંત્રના અધિકારીઓ બાયપાસ રોડ માટેની જમીન માપણી કરવા પહોંચ્યા હતા જ્યાં મહિલા ખેડૂતો અને મહિલા પીલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી પણ સર્જાઈ હતી અને ખેડૂતોએ માપણીનો વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા ક કે અમારી છેલ્લા બે વર્ષથી માગણી છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે પરંતુ તંત્ર અમારી વાત માનતું નથી ત્યારે આ બાયપાસ રોડને લઈને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ..
બાઈટ-1-કાંતિભાઈ ડાકા -ખેડૂત આક્રોશ કરતા
(મારી 7 વિઘા જમીન જઈ રહી છે મારે શું કરવાનું)
બાઈટ-2-માવજીભાઈ લોહ-ખેડૂત
(અમારી માંગ છે કે જમીનનું પૂરતું વળતર મળે અને રોડ 100 મીટરની જગ્યાએ 30 મીટર જ લેવો જોઈએ તે નહિ થાય તો અમે ઉગ્ર વિરોધ કરીશું)
સરકાર દ્વારા ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે બાયપાસ પાસ રોડને લઇને ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડ નો અમારે કોઈ વિરોધ નથી..રોડ નીકળે તો શહેર ની ટ્રાફિક સમસ્યા દૂર થાય. પરંતુ રોડ નીકાળવા માટે ખેડૂતોના ખેતરોમાં અલગ અલગ જગ્યાએ ખેતીની જમીન કપાઈ જતા ખેડૂતો ખેતીવિહોણા તેમજ ઘણી જગ્યા એ ખેડૂતોનાં પાણીનાં બોર નીકળી જાય છે.જેનાથી ખેડૂત જમીન વિહોણો અને પાણી વિહોણો થઈ જાય છે.ખેડૂતો ની માંગ છે કે 30 મીટર રોડ બનાવવામાં આવે તો અમે સરકારના વિકાસ નાં કામમાં સાથે છીએ..પરંતુ 80 થી 100 મીટર રોડ માટે જમીન નહિ આપીએ ..જો એટલી જમીન આપીએ તો અમે જમીન વિહોણા થઈ જઈએ છીએ અમે ખેતી અને પશુપાલન રાખી જીવન ગુજારીએ છીએ જો જમીન જ નહિ રહે તો અમે કયા જઈશું..આમારા પરિવાર નું શું.સરકાર જે વળતર આપવા માગે છે એ પણ એમને પોષાય તેમ નથી.અમારી વાત કોઈ નેતા કે સરકાર તંત્ર સાંભળતું નથી ત્યારે અમારી માંગ છે કે 30 મીટર રોડ બનાવવામાં આવે જેના થી ખેડૂતોનું હિત સચવાય અને સરકારના વિકાસના કામ પણ થાય..
બાઈટ-3-મહેશભાઈ પ્રજાપતિ -ખેડૂત
(બાયપાસનો અમારો કોઈ વિરોધ નથી અમારી માંગ છે કે 100 મીટરની જગ્યાએ 30 મીટર જમીન લેવામાં આવે)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
0
Report
CPCHETAN PATEL
FollowAug 08, 2025 11:05:16Surat, Gujarat:
સુરત બ્રેક
સુરત એરપોર્ટ ની અંદર ભૂંડ જોવા મળ્યા
એરપોર્ટના મુખ્ય બગીચામાં ભૂંડ નું ઝુંડ જોવા મળ્યું
અગાઉ મુખ્ય રનવે પર ભેંસ આવી ગઈ હતી
સુરત એરપોર્ટ ઓથોરિટીની સૌથી મોટી બેદરકારી
સુરત એરપોર્ટ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહી છે
0
Report